પ્રશ્ન. મને દિવસમાં એકથી વધારે વાર હસ્તમૈથુન કરવાનું મન થાય છે,હું ના કરું તો મને…

GUJARAT

પ્રશ્ન. મને દિવસમાં એકથી વધારે વાર હલાવવાનું મન થાય છે મારે શું કરવું?

જવાબ : તમારો પ્રશ્ન તો એકદમ કોમન છે સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે યુવાન હોય છે ત્યારે તેને હલાવવામાં તો ખૂબ જ રસ હોય છે પરંતુ જ્યારે એ દિવસમાં એકથી વધારે વાર હલાવવા માંડે તેનો મતલબ છે કે તેઓ વીડિયો પણ જોતો હોઈ શકે

અથવા તો તે પ્રકારનું કન્ટેન્ટ મટીરીયલ કન્ઝ્યુમ કરતો હોવો જોઈએ તમે કદાચ ઓનલાઈન પણ આવા વીડિયો જોતા હશો જેના કારણે તમારા મગજમાં આખો દિવસે ફરતું હશે અને જ્યારે પણ તમે નવરા પડો છો ત્યારે તમારા મગજમાં આ બધું કરવાના વિચારો આવતા હશે.

પહેલા તો એક વાત તમારા મગજમાંથી કાઢી નાખવાની છે કે તમને એક વખતથી વધારે વાર હલાવવાનું મન થાય છે તો બિન્દાસ તમારે એકથી વધારે વાર શું દસથી વધારે વાર પણ હલાવી દેવાનું છે પરંતુ જ્યારે તમે હલાવો છો ત્યારે તમારે વીડિયોનો સહારો ન લેવો પડે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું કારણ કે જ્યારે તમે વિડીયો એડિટ થઈ જાવ છો

ત્યારબાદ તમને ભવિષ્યની અંદર તમારા લગ્ન થશે અને સાચું માં તમે બધું કરવા માટે જશો ત્યારે તમારું જ નહીં થાય તો પછી તમે શું કરશો ત્યારે તમારી સાવ ઈજ્જત નીકળી જશે જેથી વિડીયો વગર જો તમે 10 થી વધારે વાર પણ હલાવી શકો છો તો બિન્દાસ 10 થી વધારે વખત પણ હલાવો અને પોતાની જિંદગીમાં મજા માણો.

પ્રશ્ન. હું એક છોકરો છું અને મને છોકરાઓને જોઈને તેમની સાથે કરવાનું મન થઈ જાય છે. અને સાથે મે એક છોકરા પાસે મે સંબંધ પણ બાંધ્યો છે. શું આવું કરીને મને કોઈ વાંધો આવી શકે?

જવાબ : તમે છોકરા છો અને છોકરાને જોઈને તમારું ઉભું થઈ જાય છે અને તમને તેની સાથે સંબંધ બંધાવો પણ ગમે છે અને એક વખત તમે આવું કરી ચૂક્યા છો ત્યારબાદ તમે સવાલ પૂછો છો કે શું તમને કોઈ વાંધો આવી શકે તો મારવામાં સ્પષ્ટ જવાબ છે ના તમને કોઈ વાંધો ન આવી શકે તમને છોકરાને જુઓ છો અને તમને કોઈ ઈચ્છા થાય છે અને છોકરાને પણ તમને જોઈને જો ઈચ્છા થાય છે તો તમે બંને સમલ્લેગીન સંબંધો બનાવવા માટે તૈયાર છો તમે લોકો બધું કરી શકો છો તમને કોઈ પણ રોકવા વાળું નથી અને જો કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમે બંને લગ્ન પણ કરી શકો છો અને તમે બંનેને સરકાર પણ તમને સપોર્ટ કરશે જેથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અને હા માત્ર તમારે શારીરિક સંબંધો પણ બનાવવા હોય તો તમે બનાવી શકો છો

માત્ર એટલી વસ્તુ ધ્યાન રાખવી કે આ સંબંધો બનાવતી વખતે તમને કંઈ ના થાય. જ્યારે છોકરા છોકરા સંબંધ બનાવતા હોય છે ત્યારે તેમની અંદર છોકરીઓની જેમ કુદરતી રીતે તે અંગ આવેલું હોતું નથી જેના કારણે જ્યારે પણ તમે સંબંધ બનાવો છો તો તમારી પાસે જેલ હોવી જોઈએ એ જેલ લગાવીને પણ તમે સંબંધ બનાવી શકો જેનાથી તમને ઓછામાં ઓછો દર્દ થાય અને તમે તે સંબંધની મજા માણી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *