પ્રશ્ન. હું એક છોકરો છું અને મને બીજા છોકરાઓ પ્રત્યે પણ આકર્ષણ થાય છે શું તો મને કોઈ વાંધો આવી શકે?
તમે પૂછી રહ્યા છો કે તમે એક છોકરા છો અને સામાન્ય રીતે બીજા છોકરાઓ પ્રત્યે તમને આકર્ષણ થાય છે તો તેની માટે તમને શું કરી શકો અને તમને કોઈ વાંધો આવી શકે કે કેમ તો હું તમને કહેવા માગું છું કે તેમાં તમને કોઈ પણ પ્રકાર વાંધો નથી આવવાનો અને તમે સરળતાથી બધું કરી શકવાના છો પેલી વસ્તુ તો એ પણ છે કે તમે સામાન્ય રીતે છોકરા છો અને બીજા છોકરા આકર્ષણ થાય
તો તે વસ્તુ તો સામાન્ય છે અને સામાન્ય નથી તેવું પણ કહી શકાય સામાન્ય રીતે ઘણા બધા જે છોકરાઓ હોય છે તેઓને સામાન્ય રીતે હોય છે કે તમામ છોકરાઓને છોકરીઓ પર ત્યાં આગળ હોય છે પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે જેવું ના છોકરાઓ પ્રત્યે તો આકર્ષણ થતું હોય છે પરંતુ છોકરા થઈને છોકરાઓ પ્રત્યે પણ આકર્ષણ થતું હોય છે અને આનું એક જેન્ડર અલગથી માપવામાં આવે છે
અને સરકારે તો હોય આપી પણ દીધું છે કે સામાન્ય રીતે તેઓ છોકરા છોકરા પણ લગ્ન કરી શકે છે એટલે તમારે ગભરાવાની જરૂર નથી અને તમે સરળતાથી બધું કરી શકો છો. તમને કોઈપણ રીતે કોઈ રોકવા આવવાનું નથી અને તમને ઘણી બધી મજા પણ આગળ જતા આવવાની છે
એટલે તમે લગ્ન પણ કરી શકો છો એટલે તમારે ગભરાવાની જરૂર નથી તમને જોયો હોય તો તમે તમારા મમ્મી પપ્પા ને વાત કરી શકો છો અને તમારા મમ્મી પપ્પા નથી માનતા તો તમે કાયદાનો પણ સહારો લઈ શકો છો અને ત્યારબાદ તમારે જે કંઈ પણ કરવું હોય તે કરી શકો છો તેમાં કોઈ પણ પ્રકારે વાંધો નથી.
પ્રશ્ન. મારો બોય ફ્રેન્ડ વિડિયો કોલ માં મારા કપડા કઢાવી ને મને હાથ વડે સ્વ મજા લેવાનું કહે છે અને મને પણ મજા આવે છે શું હું એવું કરી શકું?
તમે પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમારો બોયફ્રેન્ડ તમને વિડીયોકોલમાં તમારા કઢાવી નાખે છે અને પછી તમને તમારી રીતે મજા લેવાનું કહે છે એટલે તેમાં તમને ઘણી બધી મજા પણ આવે છે
પરંતુ શું તમે એવું કરી શકો કે કેમ તો હું તમને કહેવા માગું છું કે તેમાં તમારે વાંધો નથી અને તમે સરળતાથી બધું કરી શકો છો તેમાં તમને કોઈ પણ પ્રકારે વાંધો પડવાનો નથી બીજી વસ્તુ એ પણ છે કે તમારો બોયફ્રેન્ડ તમને કોલ માં કરે છે તો સામાન્ય રીતે તે તમારી ઉપર આધાર રાખે છે કે તમે તેને શું કરવા માંગો છો
ઘણી બધી વખત એવું થતું હોય છે કે પોતે રિલેશન માટે ટકવા માટે અને રિલેશન રાખવા માટે આ બધી વસ્તુઓ કરતા હોય છે અને તેના કારણે તેઓને ઘણી બધી સમસ્યા પડતી હોય છે ઘણી બધી વખત જે સામેવાળો વ્યક્તિ હોય છે તે માત્ર ને માત્ર શરીરને પામવા માટે બધું કરતો હોય છે અને એક જ્યારે તેને શરીર મળી જતું હોય છે અને તેને મજા મળી જતી હોય છે
ત્યારબાદ તે બોલાવતો પણ હું તો નથી પરંતુ તમારે તેવું કરવાનું નથી. તમારે પહેલા ચકાસણી કરવાની છે અને ત્યારબાદ તમારે કોઈ પગલું ભરવાનું છે અને ત્યારબાદ તમે બધું કરી શકો છો બાકી તેની વગર તમે કઈ કરી શકતા નથી જો તમે એવું કરો છો તો તેવા સમયમાં તમને ઘણી બધી આગળ જતા સમય થઈ શકે છે એટલે તે તમારે ધ્યાન રાખવાની જરૂર છે.