પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું. હું 19 વર્ષની હતી ત્યારે મેં ભણતાં-ભણતાં જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતાં. આના કારણે મારો અભ્યાસ પણ અધૂરો રહી ગયો હતો. ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારાં માતા-પિતા સંમત નહોતાં, પરંતુ મેં તેમની સલાહ માન્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્નના એક જ વર્ષમાં હું માતા બની ગઇ હતી. હવે મારા પતિ રોજ જ મારી સાથે ઝઘડો કરે છે અને મારા નિર્ણયનો પસ્તાવો થાય છે. છૂટાછેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે? એક યુવતી (સુરત)
ઉત્તર : યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અંધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે. આવા કિસ્સા અવારનવાર સાંભળવા મળે છે. એક વાર તમે ભૂલ કરી છે. હવે બીજી વાર એ ભૂલનું પુનરાવર્તન કરતા નહીં. ભૂતકાળ પર નજર ફેરવીને તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે.
આ ઉપરાંત તમારે સંતાનનાં ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે. જો બહુ પ્રયાસ કર્યા પછી પણ તમે લાગતું હોય કે તમે હવે તમારા પતિ સાથે રહી જ નહીં શકો તો ગભરાવાને બદલે સૌથી પહેલાં માતા-પિતાનો સંપર્ક કરીને તમારી આપવીતી જણાવો. મોટાભાગે સમજદાર માતા-પિતા દીકરીને મુશ્કેલીના સમયમાં ટેકો જ આપે છે. જો તમને માતા-પિતાનો સહારો મળે એમ હોય તો સૌથી પહેલાં તમારો અભ્યાસ પૂર્ણ કરીને તમારા પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરો. આ રીતે તમે જીવનમાં હકારાત્મક રીતે આગળ વધી શકશો.
સવાલ: હું 22 વર્ષની યુવતી છું અને હાલ માસ્ટરમાં ભણું છું,મારા સ્તન ખુબજ નાના છે જેના લીધે મને મારી બહેનપણીઓ ખુબજ મજાક ઉડાવે છે, એના લીધે હું ખુબજ દુઃખી છું, મેં માર્કેટમાં સ્તનની વધારવા આવતા મોટાભાગના પ્રોડક્ટ વાપર્યા પણ મને સંતોષના થયો, મારી એક બહેનપણી કહે છે કે તારો બોયફ્રેન્ડ તારા સ્તન દબાવીને ચૂસશે તો વધી જશે, પણ હું મારુ ભણતર બગાડીને આ બધામાં પડવા નથી માંગતી, અને શું એની વાત સાચી હશે ??
એક યુવતી નડિયાદ
જવાબ: શરીરના હોર્મોનના લીધે આ નાનું મોટી સાઈઝ રેહવાની તકલીફ રહેતી હોઈ છે,બીજું આને કોઈ સબંધ હોતો નથી દબાવવાથી મોટું થાય, આ બધી લોકોની માન્યતા જ છે, બીજું કે સ્તનની સાઈઝના લીધે જાતીય જીવનમાં તકલીફ નથી પડતી,