આજે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઇ છે. શરૂઆતમાં બેલેટ પેપર્સની ગણતરી થશે અને ત્યારપછી ઈવીએમ ખોલવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં ભાજપ 65, SP 43 બેઠક પર આગળ
#PunjabElections2022 | Counting of postal ballots gets underway at a counting center in Gurdaspur pic.twitter.com/vKfBFpPowi
— ANI (@ANI) March 10, 2022
ઉત્તરાખંડમાં ભાજપ 22, કોંગ્રેસ 13 બેઠક પર આગળ
પંજાબમાં કોંગ્રેસ 10, AAP 11, અકાલી 2 પર આગળ
#GoaElections2022 | Goa CM Pramod Sawant offers prayers at Sri Datta Temple as the countdown begins for the results of the Goa Assembly polls pic.twitter.com/IW47rDjMbf
— ANI (@ANI) March 10, 2022
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી થરૂ થઇ ચુકી છે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવામાં મતગણતરી શરૂ પંજાબ, મણિપુરમાં મતગણતરી શરૂ ચુકી છે.