લગ્નની પહેલી રાત્રે મને સંબંધ બાંધતી વખતે ખૂબ દુખાવો થયો હવે મને બીક લાગે છે.

about

પ્રશ્ન. લગ્ન પહેલા કોઈની સાથે સંબંધ બાંધ્યા વગર મારું શિલ્ડ તૂટી ગયું છે હું શું કરું?

જવાબ : તમે કહો છો કે લગ્ન પહેલા કોઈની સાથે સંબંધમાંથી વગર તમારું સીલ તૂટી ગયું તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તો ઘણા બધા લોકો એવું બોલશે કે એવું કંઈ હોતું નથી અને એવું કંઈ થઈ શકે નહીં પરંતુ હકીકતમાં જો વાત કરવામાં આવે તો એવું જ છે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે સીલ તો ખાલી સંબંધ બાંધે ત્યારે તૂટતું હોય છે

પરંતુ એવું નથી હોતું ઘણી વખત છોકરીઓ જ હોય છે તેને દોડવાની આદત હોય છે સાયકલ ચલાવવાની આદત હોય છે અને ઘણી બધી એવી ભારે એક્ટિવિટી જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમનું શીલાસન થી તૂટી જતું હોય છે અને સામે જ્યારે એમના લગ્ન થાય છે તો તેના પતિને એવું થતું હોય છે કે મારી પત્ની બીજે ઠોકાઈને આવી હશે અથવા તો તેને બીજા કોઈ સાથે સંબંધ બાંધતી હશે

પરંતુ એવું કંઈ હકીકતમાં હોતું નથી પણ તમારું જોશી પહેલા તૂટી ગયું છે તો તમારે ગભરાવાની કોઈ પણ જરૂર નથી તમે તમારા પતિને સિમ્પલ રીતે જ્યારે લગ્ન થાય ત્યારે કહી શકો છો કે આવી રીતે તમારું સીલ તૂટ્યું હશે અને તેના પુરાવાઓ જે છે એ આપવાની કોઈ જરૂર જ નથી આ ટોપિક ઉપર વધારે લોકોને કોઈને ખબર નથી

જેના કારણે તેઓ પાગલ જેવો બિહેવિયર કરતા હોય છે પરંતુ હકીકતમાં એવું કંઈ નથી તમે સામાન્ય રીતે સિમ્પલ સ્વતંત્ર રહી શકો છો અને તમારું કાર્ય કરી શકો છો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી.

પ્રશ્ન. લગ્નની પહેલી રાત્રે મને સંબંધ બાંધતી વખતે ખૂબ દુખાવો થયો હવે મને બીક લાગે છે.

જવાબ : તમે કહો છો કે લગ્નની પહેલી રાત્રે તમને સમજમાંતી વખતે ખૂબ દુખાવો થયો હતો અને હવે તમને બધો સંબંધ બાંધવામાં બીક લાગે છે તો તમારે ગભરાવાની કોઈ પણ જરૂર નથી લગ્નની પહેલી રાત્રે હોય છે ત્યારે તમે પહેલી વખત સંબંધ માનતા હો છો ને ત્યારે જ્યારે તમે પહેલી વખત સંબંધો છો ત્યારે ઘણો બધો દર્દ થવાનો જ છે.

માત્ર તમને નહિ પરંતુ તમારા પતિને પણ ઘણો બધો દર્દ થયો હશે તેવું માનું છું તો તે દર જે હોય છે તે મીઠો હોય છે અને સામાન્ય હોય છે તેમાં તમારે ગભરાવાની કોઈ પણ જરૂર નથી. કારણ કે જ્યારે તમે લગ્નની પહેલી રાત હોય છે ત્યારે પહેલી વખત જ્યારે તમે સંબંધની મજા માણો છો ત્યારે તમને તો મજા આવે છે પરંતુ ત્યારબાદ તમને તરત થાય તેનું એક જ કારણ છે કે તમે પહેલી વખત સંબંધ બાંધ્યો છે

પરંતુ જેમ જેમ જૂનું થતું જશે એટલે કે હવે તમે બીજી વાર જ્યારે કરશો ત્યારે તમને પહેલા કરતા ઓછો દર્દ થશે જેથી તમારે ગભરાવાની કોઈપણ જરૂર નથી તમને જ્યારે મન થાય છે ત્યારે તમે સંબંધ બાંધી શકો છો ઘણી બધી વખત એવું થતું હોય છે કે સ્ત્રીઓ જે હોય છે પહેલી વખત સમાજમાંથી બીજી વખત સંબંધ બાંધવા દેતી નથી

જેના કારણે બનાવ પેદા થતા હોય છે અને લગ્ન જે હોય છે તે જીવન એકદમ બગડી જતું હોય છે તો તમારે એવું કરવાની કોઈ જરૂર નથી તમે સામાન્ય રીતે સંબંધ બાંધી શકો છો હા તમે તમારા પતિને જણાવી શકો છો કે એ તમને જ્યારે કરે ત્યારે ધીમે ધીમે ઘરે જેનાથી તમને કોઈ પણ પ્રકારનો દર્દ ન થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *