લગ્ન પહેલાં અહીં આ ખતરનાક રીતે યુવતીઓ ચેક કરે છે પુરુષોની મર્દાનગી,જાણીને ચોકી જશો….

about

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અમે એક પરંપરા વિશે વાત કરીશું જેમાં તમે જોયું જ હશે કે પ્રાચીનકાળમાં સ્વયંવર કરવામાં આવતું હતું જેમાં છોકરીઓ તેમના લગ્ન અનુસાર છોકરાઓની પસંદગી કરતી હતી. સ્વયંવર માટે ઘણી અનન્ય પરિસ્થિતિઓ નિર્ધારિત કરવામાં આવી હતી અને છોકરાઓની ઓળખ કરવામાં આવી હતી.

પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તમને આશ્ચર્યચકિત કરી દેશે કારણ કે અહીં છોકરીઓ લગ્ન પહેલાં પુરુષોની પુરૂષત્વની તપાસ કરે છે અને તે માટે ખૂબ જ ડરામણી રીત અજમાવે છે.એક વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ, છોકરી છોકરાને પુરૂષ હોવાના પુરાવા માટે પૂછે છે.

તેઓ આ માટે છોકરાઓને એક રમત રમાડે છે. આ રમતમાં, આલ્કોહોલ પીતી વખતે છોકરાઓને 120 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોકનો સામનો કરવો પડે છે. જો કોઈ છોકરો આ આંચકો સહન કરે છે, તો તે એક માણસ માનવામાં આવે છે.

જો કોઈ છોકરો આ આંચકો સહન ન કરી શકે, તો તે માણસ કહેવાશે નહીં. આ રમતમાં, છોકરાના હાથમાં બે ધાતુની સળીઓ મૂકવામાં આવી છે. શરૂઆતમાં ઇલેક્ટ્રિક આંચકા હળવા હોય છે પરંતુ ધીરે ધીરે તે વધીને 120 વોલ્ટ થઈ જાય છે. આ રમતમાં નિષ્ફળ થયેલ છોકરો કુખ્યાત માનવામાં આવે છે. આ રમતનો વિજેતા છોકરાને તેના પતિ તરીકે પસંદ કરે છે.

ત્યારબાદ મિત્રો પહેલી વાર કોઈપણ છોકરી તમારામાં શું જોવે છે જાણો , ફર્સ્ટ ઈમ્પ્રેશન એટલે કે તમે પહેલી વખત કોઈને જુઓ અને તમારા મનમાં જે વિચાર આવે તેને ફર્સ્ટ ઈમ્પ્રેશન કહે છે.

અને ઇંગલિશ માં કહેવત છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન. એવી જ રીતે પહેલીવાર જ્યારે તમે કોઈને જોવો ત્યારે તમારા મનમાં એની ફર્સ્ટ ઈમ્પ્રેશન બને છે, અને છોકરીઓના મામલામાં પણ આવું હોય છે.

પહેલીવાર કોઈ પણ છોકરી તમારામાં શું જોવે છે એના વિશે આપણે વાત કરવાના છીએ.સૌપ્રથમ તે તમને જોઈને તમે શું કરી રહ્યા છો તે નોટિસ કરે છે, એટલે કે તમે આજુબાજુ વાળા ઓ સાથે કઈ રીતે વ્યવહાર કરી રહ્યા છો. તે જોવે છે. અને જો તમે આજુબાજુવાળા ઓ જોડે વ્યવસ્થિત વ્યવહાર ના કરતા હોય તો છોકરી તમારાથી દોરી બનાવવામાં જ ભલાઈ માને છે, કારણકે એને કેરિંગ સ્વભાવ વધુ પસંદ હોય છે.

ઘણી વખત આપણને એવું લાગતુ હોય છે કે છોકરી છોકરાનો લુક જોઈને તેની પર ફિદા થઈ જાય છે પણ એવું બિલકુલ નથી કારણ કે છોકરી સ્માર્ટનેસ નહીં પણ કુલનેસ જુએ છે. એટલે કે સ્માર્ટ ની જગ્યા પર તે છોકરો કેટલો કુલ છે તે જ જુએ છે.છોકરીઓ છોકરા ની બોલવાની સ્ટાઈલ કેવી છે તે પણ જુએ છે, જેમ કે તમારી વાતો કરવાની સ્ટાઈલ તુચ્છ હોય અને વારંવાર અપશબ્દ બોલવાની ટેવ હોય તો છોકરીઓ તેની સાથે વાત પણ કરવા માંગતી નથી.

અને જેઓની સ્ટાઈલ સારી હોય અને સાચી હોય તેની સાથે તેઓ વાતો કરવાનું વધુ પસંદ કરે છે.આ સિવાય તમારા પહેરવેશ પણ જોવામાં આવે છે, ઓવર સ્ટાઈલીશ લોકો ઘણી છોકરીઓને ગમતા હોતા નથી, તેઓને સીમ્પલ યેટ સ્ટાઈલીશ છોકરાઓ વધુ પસંદ આવે છે.

ત્યારબાદ મિત્રો તમે લગ્નની કરતા પહેલા પાર્ટનર સાથે ક્લીયર કરી લો આ ૫ કામની વાત , નહિ તો પાછળથી પસ્તાવું પડશે.લગન એ એક પવિત્ર બંધન છે અને તે બનેના વિશ્વાસ, સન્માન અને સમર્પણ પર બધાયેલું પવિત્ર બંધન છે.. લગ્ન કરવા એ જિંદગીનો ખુબ જ મોટો નિર્ણય હોય છે. એટલા માટે જયારે તમે તમારા માટે જીવનસાથી ની પસંદગી કરો છો તો ખુબ જ સાવધાની રાખવી પડે છે. તમારી એક નાની એવી ભૂલ તમને મોંઘી પડી શકે છે.

લગ્ન પછી કોઈ પ્રોબ્લેમ ન આવે, એટલા માટે આપણે અમુક જરૂરી વાત લગ્ન પહેલા જ ક્લીયર કરી લેવી જોઈએ.આ કામ માં તમારી સહાયતા માટે અમે તમને પાંચ એવી મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે તમારે સામે વાળા ને ક્લીયર વાત કરી લેવી જોઈએ.

એ પછી કોઈ સમસ્યા નથી થતી. સબંધો માં પરેશાની પણ નથી આવતી. તો ચાલો જાણીએ વિસ્તારથી લગ્ન પહેલા છોકરો અને છોકરી બંને એકબીજા ને ક્લીયર કરી લેવું કે તે મનથી લગ્ન કરવા માંગે છે કે નહિ. કદાચ એવું તો નથી કે આ લોકો પરિવાર ના દબાવ માં આવીને લગ્ન કરી રહ્યા છે.જો એવું થયું તો આ વાત નો ચાન્સ વધારે છે કે લગ્ન પહેલા અથવા પછી તમારો સબંધ બગડી શકે છે. એટલા માટે પાછળ થી પસ્તાવા કરતા પહેલા તમે આ વાત વિશે છોકરા અને છોકરી બંને ને એકલતા માં જરૂર પૂછી લેવું.

પછી બીજું આગળ સ્ટેપ લેવું.દહેજ લેવું અને દેવું ભારત માં ગેર કાયદેસર માનવામાં આવે છે. એટલા માટે આ વાત લગ્ન પહેલા એકદમ સરખી રીતે ચોખવટ કરી લેવી. ખાસ કરીને છોકરી વાળા એ જાણી લેવું કે છોકરા વાળા ને કોઈ માંગ નથી ને. દહેજ સિવાય અન્ય વસ્તુ ની લેણદેણ જેવી કે રસમો સાથે સબંધિત કપડા લેવા દેવા અથવા અમુક સામાન વગેરે જેવી વાત પણ કરી લેવી.લગ્ન માં ઘણા પૈસા ખર્ચ થાય છે. જો તમારી પાસે એટલી મૂડી ન હોય તો વ્યર્થ પૈસા ન બગાડવા.

સામે વાળા સાથે પહેલા જ ક્લીયર કરી લેવું કે તમે લગ્ન વધારે ધૂમ ધામથી કરવા માંગો છો અથવા સિમ્પલ અને સાદગી ભરેલા અંદાજ માં. અને સામુહિક વિવાહ અને કોર્ટ મેરેજ પણ એક ઓપ્શન છે.લગ્ન ના પહેલા તમે છોકરા ની જોબ અને એજ્યુકેશન સાથે સબંધિત ડોકયુમેન્ટ્સ પણ જરૂર જોઈ લેવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *