સમસ્યા: શું હસ્તમૈથુનથી ઓજસ તથા સત્વ હણાઇ જાય છે? શું એનાથી શરીરને કોઈ નુકસાન થાય ખરું? મને સાચી સલાહ આપો ને.
ઉકેલ: તમે એક વાત સમજી લો કે હસ્તમૈથુન એ જીવનની સાહજિક ક્રિયા છે. દરરોજ એક-બે વાર હસ્તમૈથુન કરનારને વર્ષો સુધી કોઇ શારીરિક નુકસાન થતું નથી. હા, હસ્તમૈથુનથી નહીં પણ એની ચિંતાથી વ્યક્તિની સેક્સલાઇફ ઉપર ચોક્કસ અસર થાય છે.
આમાં કશું વેડફવાની કે ગુમાવવાની વાત આવતી નથી. જો વીર્ય નીકળવાથી સત્વ ખલાસ થઇ જતું હોય તો પછી બધા પરણેલાઓ ઘરડાં-દૂબળાં બની જાત અને બધા બ્રહ્મચારીઓ પહેલવાન! માટે આવી વાતો જરાય માનવી નહીં.
સવાલ- મારા હમણાં 6 મહિના પહેલા લગ્ન થયા, હું 25 વર્ષની યુવતી છું, અને પહેલાથી માંરા ઘરમાં બધી રીતે મને આઝાદી હતી જેથી કોલેજ દરમિયાન મારા 2 બોયફ્રેન્ડ હતા. અને બેવ લોકોએ મને પૂર્ણ રીતે સંતોષ આપ્યો, તમામ સુખમાં, પરંતુ મારા પિતાની ગામમાં શાખ સારી હતી એટલે હું એમના લીધે લવ મેરેજ ના કરી શકી અને એરેન્જ મેરેજ પિતાના કહેવાના લીધે કર્યા.
પરંતુ અહીં આવીને મારા પતિ વિશે મને ખબર પડી કે મારા પતિ તો નપુંસક જેવા જ છે, એમને ખાલી હસ્તમૈથુન કરતા જ ઉભું થાય છે, હું સંભોગ કરવા જાવ તો પાછું હતું એવું થાઇ જાય, હું શું કરું, હું તો ડિવોર્સ લેવા માંગુ છું પણ પાછી હવે પિતાની શાખ નડે તો ??? તમે જવાબ આપો.
એક યુવતી (વડોદરા)
જવાબ- તમે લાંબો સવાલ લખ્યો અને જે રિતે તમે કહ્યું છે કે હું આઝાદ હતિ અનેં હવે બંધનમાં છો અને એમાં પણ એવા પતિ જોડ કે જે તમને પૂર્ણ રિતે સંતોષ નથી કરાવી શક્યા. તો હું તમને કવ કે તમે તમારા ડોકટરની સલાહ લઈને તમારા પતિને બતાવી જુવો એ તમને સારો ઉપાય કાઢી આપશે.
હાલ તો માર્કેટમાં સારામાં સારી ટેબલેટ આવી છે જે વૃદ્ધને પણ યુવાન બનાવીને ખાટલો તોડી નાખે એટલું જોર કરાવે, તો તમે તમારા ડોકટરની સલાહ લઈને ઉપયોગ કરી શકો છો.