પ્રશ્ન. મારા પતિ એક મહિને એકવાર મારી સાથે મજા લે છે તેમને મજા આપવા હું શું કરી શકું?
તમે પૂછી રહ્યા છો કે તમારા પતિ એક મહિને એક જ વાર તમારી સાથે મજા લે છે અને તેના કારણે તમે કેવી રીતે તેને સમયે મજા અપાવી શકો તો હું તમને કહેવા માગું છું કે તમે ઘણી બધી રીતે મજા લઈ શકો છો અને તેની અંદર કોઈ પણ પ્રકારે તમને વાંધો પડવાનો નથી પરંતુ તમે કર્યા છો કે તમારા પતિ એક જ મહિને એકવાર તમારી સાથે મજા લે છે તેનો મતલબ એવો છે કે તમારા પતિ બહાર રહેતા હશે અને માત્ર એક જ વખત ઘરે આવતા હશે.
અને ત્યારબાદ તમારી સાથે બધું કરતા હશે પરંતુ તમારા પતિને તમે જે કરો છો તે નથી પસંદ અથવા તો તમારે તમારા પતિને વધારે મજા આપી છે તો તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો સામાન્ય રીતે તમારે પોઝીશનમાં શીખવાની જરૂર છે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે તમારા જે પતી ગયું છે તે પોઝિશન શીખીને આવતા હોય છે અને અત્યારે બધે તમને શીખડાવતા હોય છે
પરંતુ તમારે પોઝિશન શીખીને આવવું જોઈએ અને તમારા પતિને તે વસ્તુ શીખડાવી જોઈએ જ્યારે તમે આવું કરો છો તેવા સમયની અંદર તમને ઘણી બધી મજા આવી શકે છે અને સામે વાળો તમારો જે પાર્ટનર છે એટલે કે તમારા પતિ છે તેને પણ ઘણી બધી મજા આવી શકે છે એટલે તમે તે કરી શકો છો બીજી વસ્તુ એ પણ છે કે તમને તે ના આવડતું હોય તો તેની અંદર બીજી વસ્તુઓ પણ તમે એડ કરી શકો છો તમે રોલ પ્લે પણ કરી શકો છો અને રોલ પ્લે શું છે તે તમે નેટ ઉપર જોઈને શીખી શકો છો.
પ્રશ્ન. મારા પતિ થોડીકવાર માં થાકી જાય છે હવે હું શું કરું?
તમે પૂછી રહ્યા છો કે તમારા પતિ થોડીક વાર ની અંદર થાકી જાય છે તો તેની માટે તમે શું કરી શકો તો સૌ પ્રથમ હું તમને કહેવા માગું છું કે તેની અંદર તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો તમારા પતિ શું કામ થાકી જાય છે
તે તમારે જાણવું જોઈએ પહેલા તો એવું બની શકે કે તમારા પતિની અંદર એનર્જીની કમી અથવા તો તમારા પતિને કોઈ ખરાબ વાત હોય તેઓને જો વ્યસન આદત હોય તો તે તમારે મુકાવી દેવી જોઈએ અને તમારા પતિનું વજન વધી ગયેલું હોય તો તેમને કસરત માટે તમારે કહેવું જોઈએ અને ત્યારબાદ તેમને યોગાસન પણ કરાવવું જોઈએ અને મેડીટેશન પણ કરાવવું જોઈએ
આ બધી વસ્તુ અત્યારે જે કરતા હોય છે તો તેવા સમયની અંદર તમને ઘણો બધો ફાયદો થતો હોય છે અને તમારા પતિ થોડીક વાર ની અંદર નાખી જતા હોય તો તમારે તેમને પૂછવું જોઈએ કે તેમને કઈ સમસ્યા છે બીજી વસ્તુ એ પણ છે કે તમે ડોક્ટર પાસે પણ જઈ શકો છો અને તેમની પણ સલાહ લઈ શકો છો અને તેમની પાસેથી પણ ઘણી બધી વસ્તુઓ શીખી શકો છો
અને તમે તે વસ્તુ કરો છો તો તમને કોઈ પણ પ્રકારે વાંધો પડે નહિ આવે અને સામાન્ય રીતે તમે બધી વસ્તુ પણ કરી શકશો બીજી વસ્તુ એ પણ છે કે તમારે તમારા પતિની અંદર એનર્જી લાવવી પડશે ને તે તમે પ્રેરણા દ્વારા લાવી શકો છો અને સામાન્ય રીતે તમારી એવી વસ્તુ કરવાની છે જેના કારણે તમારા પતિને વધારે ઈચ્છા શક્તિ જાગે.