આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓએ અને જન જાતિઓ છે જે અંગે તમે કદાચ જ જાણતા હશો. ખાસ વાત એ છે કે આ જનજાતિઓના પોતાના નિયમ અને કાયદા હોય છે અને તેમા તે કોઇની પણ દખલગીરી સહન કરી શકતા નથી આજે અમે જે જનજાતિ અંગે તમને જણાવવા જઇ રહ્યા છીએ તે એવી જનજાતિ છે જેની મહિલાઓ કોઇપણ પુરૂષની સાથે સેક્સ કરી શકે છે અને આઝાદીથી ફરી શકે છે.
આ છે તુઆરેગ જનજાતિ. તુઆરેગ બંજારા જનજાતિ છે. આ જનજાતિના લોકો ઉત્તરી આફ્રીકાના દેશો માલી, નાઇજર, લીંબિયા, અલજીરિયા અને ચાડ સહિત સહારા રણમાં મળે છે. તેમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય છે. આ જનજાતિની મહિલાઓ કોઇપમ પુરૂષોને સેક્સ માટે આમંત્રિત કરી શકે છે. તેમા પુરૂષની રજામંદી હોવા ન હોવાનો સવાલ ઉભો થતો નથી. એટલે આ જનજાતિની મહિલાઓ પુરૂષોની સાથે પૂર્ણ રીતે જબરદસ્તી કરી શકે છે.
જોકે, તેના માટે તુઆરેગ જનજાતિના પુરૂષો અને મહિલાઓના કેટલાક નિયમ ફોલો કરવાના હોય છે જેમ કે મહિલાઓ જે પણ પુરૂષને સંબંધ બનાવવા માટે બોલાવશે ચેને સૂરજ નીકળતા પહેલા મહિલા પાસે જવાનું હશે અને રાત પસાર કર્યા બાદ બીજા દિવસે સૂરજ નીકળતા પહેલા બહાર આવવાનું હશે.
આ દરમિયાન મહિલાનો આખો પરિવાર તેની સાથે ટેન્ટમાં રહે છે. એટલે પરિવારની સામે જ મહિલા અને પુરૂષ સંબંધ બનાવે છે. પરંતુ પરિવાર એવું દર્શાવે છે જેમ કે કઇ થયું જ નથી.
આ જનજાતિમાં મહિલાઓને પુરૂષોની સાથે જબરદસ્તી સંબંધ બનાવવાની જ છૂટ નથી પરંતુ તે મોં ઢાંક્યા વગર આઝાદીથી ફરી શકે છે. જ્યારે પુરૂષોએ ચહેરો ઢાંકીને રહેવું પડે છે. તે તેમનો ઘુંઘટ પરિવારની સામે પણ હટાવતા નથી.