‘કિસ’ કરવાની રીતથી પણ જોડાયેલી છે આ વાત, જાણો એક ક્લિક પર

GUJARAT

શુ તમે આ વાત પર ક્યારેય ધ્યાન આપ્યું છે કે પાર્ટનરને કિસ કરતા સમયે તમારુ માથું નીચે નમી જાય છે. એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને લોકોનું માથું કિસ કરતા સમયે એક જ દિશામાં નમે છે જે વ્યક્તિ કિસની શરૂઆત કરે છે તે આ વાત પર પણ નિર્ધારિત કરે છે કે સામે વાળી વ્યક્તિની ગરદન કઇ દિશામાં ફરશે. આ રિસર્ચથી જોડાયેલી ઘણી હેરાન કરનારી વાત સામે આવી છે.

48 કપલ્સની કિસિંગ સ્ટાઇલનો અભ્યાસ

પશ્ચિમિ દેશામાં આ વિષય પર ઘણા અભ્યાસ થયા છે જેનું વિશ્લેષણ કર્યા બાદ ઢાકા, બાથ અને બાથ સ્પા જેવી યુનિવર્સિટીના અનુસંધાનકર્તાઓએ બાંગ્લાગેશના 48 વિવાહીત કપલ્સની કિસિંગ સ્ટાઇલ અંગે અભ્યાસ કર્યો. શુ તમે જાણો છો કે અનુસંધાનકર્તાઓ આ સ્ટડી માટે બાંગ્લાદેશને કેમ પસંદ કરવામાં આવ્યો?

પ્રાઇવેટ અફેયર છે કિસિંગ

જોકે, પશ્ચિમિ દેશોમાં ખાસ કરીને લોકો સામાન્ય કિસ કરતા સમયે પૉપ કલ્ચરને ફોલો કરે છે પરંતુ બાંગ્લાગેશમાં કિંસિંગને પણ પ્રાઇવેટ અફેયર માનવામાં આવે છે. બાંગ્લાદેશી ફિલ્મો અને વિડિયો ક્લિપ્સમાં પણ કિસિંગ સીન્સને કટ કરી દેવામાં આવે છે અને આજ કારણ છે કે અંહીના લોકો કિસ કરતા સમયે જૈવિક રીતે મોટાનું માથુ નીચે નમાવે છે.

કિસને ઇનિશિએટ કરે છે 15 ટકા પુરૂષ

આ સ્ટડીના પરિણામ જણાવે છે કે આશરે 15 ટકા પુરૂષ કિસિંગની શરૂઆત કરે છે અને બન્ને પાર્ટનર કિસ કરતા સમયે પોતાનુ માથુ જમણી બાજુ નમાવવાનું પસંદ કરે છે. અભ્યાસમાં એવું પણ કહ્યું છે કે તમે લેફ્ટ હેન્ડેડ છો તો રાઇટ હેન્ડેડ આ વાત પર નિર્ભર કરે છે કે કિસ કરતા સમયે તમારું માથું કઇ દિશામાં નમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *