કીચડ માં કપડાં વગર જોવા મળી ઉર્વશી રૌતેલાં,જુઓ હોટ ફોટા……

Uncategorized

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઉર્વશી રૌતેલાની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અદાકારઓમાં થાય છે. તેને બ્યૂટી વિથ બ્રેઇનનો ખિતાબ મળેલો છે. તેણે 14 જૂનનાં ઇન્સ્ટાગ્રામ પર તેને તેનાં મડ બાથની તસવીર શેર કરી છે, જે ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ છે. ઉર્વશી રૌતેલાએ ફોટો કેપ્શનમાં લખ્યું છે. ક્લિયોપેટ્રા તે શરૂઆતની વ્યક્તિઓમાંથી છે જેણે મડબાથ ખુબજ પસંદ હતું. મોર્ડન ફેન્સે મને પણ આમાં શામેલ કરી દીધી છે. બેલિએરિક સમુદ્ર કિનારે લાલ માટીનો આનંદ લઇ રહી છું.

ઉર્વશી જુના કિસ્સા અને કહાની જણાવતા કહે છે કે, એવું કહેવાય છે કે, પ્રેમની રોમન દેવી વીનસ આ લાલ માટીનો ઉપયોગ દર્પણ તરીકે કરતી હતી.ઉર્વશી આ માટીથી સ્નાન કરવાનાં ફાયદા ગણાવે છે. તે કહે છે કે, મિનરલથી ભરપૂર માટી ત્વચા માટે સારી માનવામાં આવે છે. માટી વાસ્તવમાં એક ગંદો ચમત્કાર હોઇ શકે છે.

ઉર્વશીએ મડ બાથનાં વિજ્ઞાનને સરળ ભાષામાં સમજાવ્યું છે. તે આગળ કહે છે કે, મડ બાથ આજે પણ શરીરને ડિટોક્સિફાય કરવાં અને અશુદ્ધિઓ બહાર કાઢવા, ત્વચાને કોમળ બનાવવાં અને બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે તેમજ દુખાવાને ઓછો કરવા માટે જાણીતું છે.ઉર્વશીને પણ બોલિવૂડની અન્ય એક્ટ્રેસીસની જેમ સોશિયલ મીડિયા પર વધુમાં વધુ સમય વિતાવવો પસંદ છે તે તેની તસવીરો અને વીડિયોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અને તેની ઝલક જોઇ દર્શકો પણ દિવાના થતા રહે છે.

ઉર્વશી રેડ કલરનાં બોડીકોન ફિટ ડ્રેસમાં મિરર સામે પોઝ આપતાં નજર આવી. આ ફોટોમાં તેની યૂનિક સ્ટાઇલ જોવા મળે છે.ઉર્વશી રૌતેલા એક્ટિંગ ઉપરાંત તેનાં સ્ટાઇલ માટે પણ જાણીતી છે.થોડા દિવસ પહેલાં ઉર્વશી રૌતેલાએ તેનું પહેલું ઇન્ટરનેશનલ ગીત રજૂ કર્યું હતું. આ ગીત વર્સાચે બેબી નંબર 1 પર ટ્રેન્ડ કરતું હતું.

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ ઉર્વશી રૌતેલાનો એક વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.વાયરલ થયેલા વીડિયોમાં ઉર્વશી રૌતેલા સમુદ્ર કિનારે આરામ ફરમાવતી નજરે આવી રહી છે. ઉર્વશી રૌતેલાના આ વિડીયો પણ લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ફેન્સ તેના આ વિડીયો પર પ્રતિક્રિયા આપી રહી છે. આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સેલ્ફ કંટ્રોલ.’

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા હાલ ઘરમાં રહીને ખતરનાક વાયરસ લડાઈ લડી રહી છે. હાલ તો આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, ઉર્વશી બહાર જવાને લઈને ઘણી યાદ કરી રહી છે. ઉર્વશી રૌતેલાનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પુલમાં ચીલ કરતી નજરે આવી હતી.

આ પહેલા ઉર્વશીએ તેની માલદીવ ટ્રીપની શેર કરી હતી. આ તસ્વીરમાં ઉર્વશી બિકીનીમાં નજરે આવી હતી. ઉર્વશીની બિકીની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઉર્વશીની આ તસ્વીર ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.ઉર્વશી રૌતેલા તેના ઘરમાં જ રહીને ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ થતી રહે છે. આ વચ્ચે તે વારંવાર ફેન્સને સુરક્ષિત રહેવા માટે પણ કહી રહી છે.

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનું એક ગીત ‘એક ડાયમંડ દા હાર લેદે યાર’ રિલીઝ થયું હતું. આ ગીતને સોશિયલ મીડિયામાં બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું. ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે પાગલપંતીમાં નજરે આવી હતી. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં ઉર્વશીની એક્ટિંગને પણ લોકોએ બહુજ પસંદ કરી હતી.

બોલીવુડ સેલેબ્રિટીઝમાં ઉર્વશી રૌતેલા તે કલાકારોમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર પોતાની તમામ પોસ્ટ તથા વીડિયોઝથી પ્રશંસકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડે છે. ઉર્વશી સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઇફની ઝલક પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેવામાં ઉર્વશીએ પોતાની કેટલીક નવી તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે.

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ પોતાની એક નવી તસવીર શેર કરી છે. જેમાં તે લેસ વર્ક વાળા એક વ્હાઇટ કૉરસેટ સાથે હોટ પેન્ટ અને વ્હાઇટ શર્ટમાં નજરે આવી રહી છે.તસવીર જોઇને લાગી રહ્યું છે કે તેની આ તસવીર કોઇ બાલ્કનીમાં ક્લિક કરવામાં આવી છે.પોતાની આ તસવીરના કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું કે, હું એક ચુંબકીય આવૃતિ છુ અને હું દરેક તે વસ્તુને આકર્ષિત કરુ છું જે મારા માટે બની છે.

ઉર્વશીએ આ વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે. જેને લાખો લોકોએ જોઈ નાંખ્યો છે. વીડિયોમાં ઉર્વશી પહેલા બેટ પકડતી જોવા મળી રહી છે. ત્યારબાદ શોટ પર શોટ મારતા જોવા મળી રહી છે. વીડિયોમાં ક્રિકેટ રમતાં રમતાં તેના ચહેરા પરની ખુશી પણ જોવાલાયક છે. દર્શકોને ઉર્વશીનો આ અંદાજ ખુબ જ ગમી રહ્યો છે. વીડિયો લાઈક્સ કરી શેર કરી રહ્યા છે. તો જુઓ ઉર્વશીનો આ વીડિયો.

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની ફિલ્મ્સ કરતા વધારે અફેરના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. વિશેષ વાત એ છે કે, બોલિવૂડના કોઈપણ અભિનેતાને બદલે તેનું નામ ઘણીવાર ક્રિકેટરો સાથે જોડાયેલું જોવા મળ્યું છે. ઘણા સમયથી તેની અને ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચેના સંબંધોને લઈને જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે મોડી રાત્રે ડિનર ડેટઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે ઉર્વશી મોડી રાત્રે ઋષભ પંત સાથે ડેટ કરતી જોવા મળી હતી.સ્પોટબોયના એક અહેવાલ મુજબ ઉર્વશી 10 ડિસેમ્બરે મોડી રાત્રે 11 વાગ્યે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. તે બંને જુહુના ઇસ્ટેલામાં ડિનર કરતા જોવા મળ્યા હતા.

અગાઉ ઉર્વશી રૌતેલાનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતુંખાસ વાત એ છે કે આ ડિનર ડેટ ટી-20 મેચની 1 રાત પહેલા થઈ હતી. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે મેચ પહેલા એક દિવસ અગાઉ બનેલી આ ડેટ બીજી અને ત્રીજી ડેટમાં બદલાશે કે પછી આ સમાચાર પણ માત્ર અફવા બની જશે.ઉલ્લેખનિય છે કે, આ પહેલા ઉર્વશીનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લાંબા સમયથી જોડાયેલું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *