જો સેક્સ લાઇફ રુટીન જેવી બની જાય તો સેક્સ પણ બોરિંગ થઇ જાય છે અને તેમા પહેલા જેવી મજા કે રોમાન્ચ રહેતું નથી. ઘણા લોકો તેમની સેક્સ લાઇફને ફરીથી સ્પાઇસી અને મજેદાર બનાવવા માટે કંઇકને કંઇક એક્સપરિમેન્ટ કરતા રહે છે. જેમાથી એક છે નવી – નવી જગ્યાઓ પર સેક્સનો એક્સપરિમેન્ટ કરવો. જોકે, બેડરૂમમાં ખાસ કરીને ઘરથી બહાર સેક્સ કરવું ઘણી વખત રિસ્કી પણ હોય શકે છે. અમે આજે તમને જણાવીશુ કે કઇ જગ્યાઓ પર પાર્ટનર સાથે સેક્સ કરવાથી મુશ્કેલીઓ થઇ શકે છે.
– શાવર સેક્સ
શાવર સેક્સનું નામ લેતા જ ઘણા લોકોની અંદર ઉત્તેજના અનેક ગણી વધી જાય છે પરંતુ તેને હકીકતમાં કરવાથી તમારા માટે સમસ્યા બની શકે છે. અંડર વોટર સેક્સની જેમ શાવર સેક્સ પણ અનેક રીતે રિસ્કી માનવામાં આવે છે. એવું એટલા માટે શાવરથી બહાર નીકળતા પાણીની તેજ ધારના કારણથી પ્રાઇવેટ પાર્ટમાં રહેલા નેચરલ લુબ્રિકેશન ધોવાઇ જાય છે અને તે બાદ જ્યારે તમે પેનિટ્રેટિલ સેક્સમાં ઇન્વોલ્વ થાવ તો દુખાવો અને તકલીફ વધી જાય છે. જો શાવર દરમિયાન ઇન્ટરકોર્સ કરવાનું વિચારી રહ્યા છો તો સિલિકૉન બેસ્ટ લુબ્રિકેન્ટજ ઉપયોગ કરો. સાથે જ શાવર સેક્સ દરમિયાન કોન્ડોમ નીકળવાનો પણ ખતરો રહે છે.
– પબ્લિક પ્લેસ પર
ઓછી ભીડ ભાડ વાળા પબ્લિક પ્લેસ પર પાર્ટનર સાથે ઇન્ટિમેટ થવું ખતરા સમાન છે. એટલું જ નહીં પબ્લિક પ્લેસ પર કોઇ પણ પ્રકારની હરકત કરવી કાયદાકીય ગુનો છે અને તેના માટે 3 મહીનાની સજા અને દંડ પણ થઇ શકે છે. જોકે, પબ્લિક પ્લેસ પર પાર્ટનરને જોઇને તમારી ઉત્તેજના કેટલી પણ કેમ ન વધી જાય પરંતુ પોતાના પર કાબૂ રાખ અને સાથે-સાથે પાર્ટનર પણ કોઇપણ સમસ્યામાં ફસાઇ શકે છે.