આજે આ લેખમાં લગ્ન પછી બનેલા સંબંધો વિશે જાણીશું, લગ્ન પછી સંબંધ બનાવવા વિશે લોકોના વિવિધ મંતવ્યો છે ઘણા લોકો માને છે કે લગ્ન પછી તમે જેટલા સંબંધ બાંધશો તેટલો જ તમારો સંબંધ વધુ મજબૂત બનશે.
ઘણા લોકો માને છે કે લગ્ન પછી વધુ સંબંધ રાખવાથી તમારી ઉત્તેજના ઓછી થાય છે.
તાજેતરમાં 18 વર્ષથી 49 વર્ષ સુધીના લોકો પર એક શોધ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ચોંકાવનારા ઘટસ્ફોટ થયો હતો.
સંશોધનની માનીએતો વર્ષ 18થી 29 વર્ષના લોકો 112 સરેરાશ સંબંધ બાંધે છે, જ્યારે 30થી 39 વર્ષની વય સરેરાશ વર્ષમાં 86 વખત, 40થી 49 વર્ષની વયના 69 વખત બાંધે છે.
કેટલાક ઓછા જ સંબંધો બાંધે છે પરંતુ સેક્સની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે, આ સિવાય એવા લોકો પણ હતા જે માનતા હતા કે લગ્નના 1 વર્ષ પછી તેમની સંબંધ બાંધવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે અને તે સંબંધો પહેલા કરતા ઓછા બાંધે છે.
જોકે સેક્સ પાર્ટનર અને તેની માનસિકતાનો સંબંધ તેના પર આધારીત છે કે તે કેટલી વાર સંબંધ બાંધવા માંગે છે, પરંતુ જો વ્યક્તિ સ્વસ્થ હોય તો 1 અઠવાડિયામાં વ્યક્તિને 3 વાર સંબંધ બાંધવો જોઈએ.