જુઓ સિંગર ગીતા રબારી નવા ઘરના ગૃહપ્રવેશની આ ખાસ તસવીરો જુઓ કેટલું આલીશાન છે તેમનું ઘર…..

nation

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતની ફેમસ સિંગર અને ‘કચ્છની કોયલ’ ગીતા રબારીએ લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે. ખુદ ગીતા રબારીએ આ અંગેની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. તસવીરોમાં ગીતા રબારી તેના પતિ પૃથ્વી સાથે પૂજા કરતાં જોવા મળે છે. આ ઘર ગીતા રબારીએ કઈ જગ્યાએ ખરીદ્યું જે તેની જાણકારી હજી સુધી મળી શકી નથી.

ગીતા રબારીનું નવું ઘર ખૂબ જ લેવિસ લાગી રહ્યું છે. ફર્નિચર ઉડેને આંખે વળગે એવું છે. કોઈ મોટા સ્ટારને હોય એ પ્રકારનું આ ઘર છે. તસવીરોમાં કપલે ઘરના મંદિરમાં દ્વારકાધીશ અને લિંબોજ માતાજીની પૂજા કરી હતી.1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.

ગીતા રબારી માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે ભજન, ગીતા, લોકગીત, સંતવાણી, ડાયરો જેવા કાર્યક્રમો કરે છે. ગીતા રબારીના ‘રોણા શેરમા’ તથા ‘એકલો રબારી’ ગીત ગુજરાતમાં લોકપ્રિય છે.1996માં કચ્છના તપ્પર ગામમાં જન્મેલી ગીતા રબારી ચાહકોમાં ‘કચ્છી કોયલ’ તરીકે લોકપ્રિય છે. ગીતા રબારી જ્યારે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી ગીત ગાવાની શરૂઆત કરી હતી.

માત્ર 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી.ગીતા રબારી જેમણે માત્ર ગુજરાતના ગામડાઓ અને શહેરમાં લોકોને પોતાના ફેન બનાવી દીધા છે. માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગર માંથી એક છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ગીતા રબારીએ પોતાની આગવી ઓળખ બનાવી છે.ગીતાબેન રબારીની અગાઉની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. તેમના માતા પોતાના ગામની આસપાસના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.

તેમના કરિયર વિશે વાત કરીએ તો ગીતાબેન રબારી નો જન્મ 31 ડીસેમ્બર 1996 ના રોજ કચ્છના એક નાનકડા ગામ તપ્પર માં થયો હતો ત્યારથી જ ગીતા બેન તેમન પરિવારને ખૂબ જ વ્હાલા હતા અને તેમના પિતા નું નામ કાનજીભાઈ અને માતાનું નામ વેજુબેન રબારી છે ગીતાબેન હાલમાં ખૂબ જ મોટા અને સુપર સ્ટાર્સ કલાકાર બની ગયા છે અને તેઓ પાંચમા ધોરણથી જ ગીતો ગાતા હતા.

અને ત્યારબાદ ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામ કમાવ્યું હતું અને માત્ર 20 વર્ષની ઉંમરે જ ગીતાબેનને બધા ઓળખવ લાગ્યા હતા અને તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે અને માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત,સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ પણ કરે છે.જેનાથી તેમનું પરિવાર ખૂબ જ ખુશ છે અને તેમનું આખું પરિવાર ગીતા બેનનું ગૌરવ લે છે.

ગીતા બેન રબારી એક મોટા ગાયક કલાકાર બની ગયા છે અને તેમને રોણા શેરમા અને મારો એકલો રબારી વાળું ગીત પણ ગાયું હતું જેનાથી ખૂબ જ લોકચાહના મળી હતી અને જેના કારણે તેઓ ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી તેમજ ગીતા બેનનું આ સોંગ યુટ્યુબમાં પણ કરોડો લોકોએ જોયું હતું અને સોશિયલ મીડિયા પરથી પણ તેમણે ઘણી લોકચાહના મળી છે અને તેમના ફ્રેન્સ ખૂબ જ વધતા જાય છે કારણ કે ગીતા બેન રબારી ગરબા અને રાશ પણ ખૂબ જ ગાય છે અને તેઓ રાશ પણ રમતા ઘણીવાર જોવા મળ્યા છે.

સોશિયલ મીડિયામાં ગીતાબેન રબારીએ એવું પણ જણાવ્યું છે કે તેઓ બાળપણથી જ એટલે કે તેઓ જ્યારે 5 માં ધોરણમાં ભણતી હતી ત્યારથી જ તેમણે ગાવાનું શરૂ કર્યું હતું.તેમજ તેમનો કંઠ એટલો સુરીલો છે કે પ્રોગ્રામ ધીમે ધીમે વધવા લાગ્યા હતા અને લોકો પ્રોગ્રામ માટે તેમણે ઘરે મળવા પણ જતા હતા અને ગીતાબેન રબારી ત્યારથી જ ચર્ચામાં આવી ગઈ હતી અને ધીમે ધીમે તેમના ફ્રેન્ડ વધવા લાગ્યા હતા અને આ મુજબ કહેવાય છે કે ગીતાબેન રબારી જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે તેઓ તેમના પહેરવેશમાં જાય છે અને ગીતા બેન રબારી એ રબારી સમાજનું ગૌરવ છે.ત્યારબાદ તેમના બેસ્ટ ફ્રેન્ડની વાત કરવામાં આવે તો તે છે કિંજલ દવે અને ગીતાબેને બધા જ કલાકારો સાથે કામ કરી ચુકી છે જેમકે દેવાયત ખવડ,રાજભા ગઢવી,ગમન સાંથલ, કીર્તિદાન ગઢવી,ઓસમાન મીર જેવા વગેરે કલાકારો સાથે તેમણે પ્રોગ્રામ કર્યા છે અને તેઓ બધા જ કલાકાર સાથે સારો વ્યવહાર રાખે છે અને કિંજલ દવે ગીતાબેન રબારીની ખાસ મિત્ર છે અને તેઓ મોટા પ્રમાણમાં એકબીજા સાથે જ જોવા મળે છે અને કિંજલ દવે પણ ગીતાબેન રબારીને પોતાની બહેનની જેવું વર્તન કરે છે અને બંને બહેનો હોય તે રીતે રહે છે તેઓ ઘણીવાર સ્ટેજ પર પણ ઘણીવાર જોવા મળે છે ગીતાબેન રબારી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં તે આજે ધૂમ મચાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *