જુઓ કેટલું આલીશાન જીવન જીવે છે તારક મહેતા ના જેઠાલાલ મુંબઈમાં છે આવું ભવ્ય આલીશાન મકાન, જાણો એક મહિને કમાય છે આટલા રૂપિયા…

nation

મસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વિશ્વનો સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈંક કારણોસર અથવા બીજા કોઈ કારણોસર ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. ઘણા સમયથી નાના પડદે ચાલતા આ શોના દરેક પાત્રએ દર્શકોના હ્રદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શોમાં જેઠાલાલનો રોલ કરનાર અભિનેતા દિલીપ જોશીને કોણ નથી ઓળખતું. આ શો ફક્ત જેઠાલાલના અદભૂત અભિનયને કારણે જ પ્રખ્યાત બન્યો, જેમણે લોકોને તેની હાસ્યજનક સમય અને તેના વ્યક્તિત્વથી મનોરંજન આપ્યું.

દિલીપ જોશીએ તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેણે ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં ઘણું કામ કર્યું છે. તેણે હમ આપકે હૈ કૌન, હજી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમારા જેવી ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે.એક સમયે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરીને 50 રૂપિયા કમાતા જેઠાલાલ આજે રોયલ લાઈફ જીવે છે. દિલીપ આજે ‘તારક મહેતા’ના દરેક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા લે છે. દર મહિને તેઓ 36 લાખ રૂપિયાની કમાણી કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયા કમાય છે. આટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે 80ડી ક્યૂ 7 કાર છે જેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે.આ સિવાય તેની પાસે ટોયોટા ઇનોવા જેવી કાર પણ છે. જેઠાલાલનું મુંબઇના અંધેરી વિસ્તારમાં પણ ખૂબ જ વૈભવી ઘર છે. અહેવાલો અનુસાર તેમની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયાથી વધુ છે. જેઠાલાલ પોતાની આવી લાઇફસ્ટાઇલથી ઘણી વાર ચર્ચાનો વિષય બને છે.

મિત્ર સુત્રોના જણાવ્યા મુજબ દિલીપ જોશીને ગાડીઓ નો ખૂબ જ શોખ છે અને આ કારણે તેમની પાસે ગાડીઓ નુ પુરુ કલેક્શન પણ છે મિત્રો જો જોવા જઈએ તો તેમની પાસેની ગાડીઓ મા ઓડી ક્યૂ -7 છે જેની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે અને ઇનોવા જેની કિંમત લગભગ 14 લાખ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે દિલિપ જોશી તેમના કિરદાર ને નિભાવવા એક ઍપિસોડ માટે લગભગ 1.50 લાખ રુપિયા લે છે આ સિવાય મિત્રો દિલીપ જોશી એક મહિના મા ફક્ત 25 દિવસ જ શુટીગ કરે છે બાકી ના દિવસો તેઓ તેમના પરીવાર સાથે વિતાવે છે અને તેઓ આ 25 દિવસ ના શૂટિંગ માટે 36 લાખ રુપિયા ચાર્જ કરે છે.

મિત્રો દિલીપ જોશી એ ટીવી ઈન્ડસ્ટ્રીઝ પેહલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ છે પણ આ સિવાય તેમના જીવનમા એક સમય એવો પણ આવ્યો કે તેમની પાસે કોઈ જ કામ નહતું મિત્રો દિલીપ જોશી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ સાઈન કર્યા પેહલા એકવર્ષ તેમની પાસે કોઈ કામ નહતું પરંતુ આ સિરિયલ ને સાઈન કર્યા બાદ તેમની કિસ્મત બદલવા લાગી અને ત્યારપછી તેમણે ક્યારેય પણ પાછુ વળી ને નથી જોયુ.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા મા તેમનો સ્વભાવ એક હસમુખ વ્યક્તિ નો છે જે તેમના ફેન્સ ને હસાવા હમેશા ઉત્સક હોય છે મિત્રો તેમના ડાયલોગ,તેમની કોમેડી અને બોલવાનો અંદાજ થી તેમને આ સિરિયલ મા એક અલગ ઓળખ અપાવે છે મિત્રો આ સિરિયલ મા તેમની પત્ની નુ કિરદાર દયાબેન નિભાવે છે પરંતુ તેમની ઓરિજિનલ પત્ની નુ નામ જયમાલા છે તેમજ તેમને એક પુત્ર અને એક પુત્રી પણ છે.

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની કારકિર્દી વિશે વાત કરવામાં આવે તો તેઓ સલમાન ખાનની સાથે મેને પ્યાર કિયા અને હમ આપકે હે કોન તથા શાહરૂખ ખાનની સાથે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની જેવી ફિલ્મો કર્યા બાદ પણ દિલીપ જોષીની ફિલ્મી ઇનિંગ બિલકુલ ફ્લોપ રહી. પરંતુ જ્યારે ટીવી પર તેઓ જેઠાલાલ બનીને આવ્યા તો તેમનું નસીબ પલટી ગયું હતું.

જ્યાં જેઠાલાલ નો દરેક સમય પરેશાની માં ઘેરાઈ રહેવું આપણને હસવા પર મજબુર કરી દે છે ત્યાં આત્મારામ તુકારામ ભીડે ઠપકો આપણને પ્યારો લાગે છે.ડોક્ટર હાથી ની દરેક વાત પર ‘સહી બાત હે’ કહેવું આપણને સારું લાગે છે તો પોપટ લાલ નો દરેક વાત પર ચીડ-ચીડ કરવી આપણને પણ હલાવી દઈએ છે.આ સીરીયલ નો દરેક રોલ કમાલ છે અને આપણને હસવા પર મજબુર કરી દે છે. આ સીરીયલ નું નામ સાંભળતા જ ચહેરા પર હસવું આવી જાય છે.પરંતુ સીરીયલ માં એક એવો કેરેક્ટર છે જે હંમેશા મુસીબતો માં ઘેરાયેલો રહે છે અને તેને મુસીબત ને દેખીને આપણને પોતાને હસી કન્ટ્રોલ નથી કરી શકતા.હા તમે સાચું ઓળખ્યું.આપણે વાત કરી રહ્યા છે જેઠાલાલ ની.

જેઠા લાલ અને મુસીબતો નો સંબંધ ચોલી દામન ની જેમ છે. પરંતુ તેમની પત્ની દયા દરેક હાલત માં જેઠાલાલ નો સાથ આપે છે. જેઠાલાલ ની ઓનસ્ક્રીન પત્ની થી તો દરેક કોઈ ઓળખે છે પણ શું તમે તેમની રીયલ લાઈફ ની પત્ની ને જાણો છો? જેઠાલાલ ની અસલ જિંદગી ની પત્ની બહુ જ વધારે ખુબસુરત છે.

જેઠાલાલ નું અસલી નામ દિલીપ જોશી અને તેમની પત્ની નું નામ જયમાલા જોશી છે.દિલીપ જોશી ની પત્ની એટલી હોટ છે કે તેમને દેખીને તમારી આંખો ફાટેલી રહી જશે. તમે સ્વપ્ન માં પણ નહિ વિચારી શકો કે જેઠાલાલ ની પત્ની એટલી હોટ અને ગ્લેમરસ થઇ શકે છે.દિલપ જોશી એ જીવનમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે.દિલીપે બાળપણમાં એક્ટિંગને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.જેથી તેને આ વાતનો રંજ છે કે તેણે અભ્યાસ પૂરો ન કર્યો.

થિયેટરમાં કામ કરવાને કારણે તે અભ્યાસ પર ધ્યાન આપી શકતા નહોતા અને આ જ કારણથી તેમણે અભ્યાસ છોડવાનો નિર્ણય લીધો હતો. તેમની ખુબસુરતી કોઈ અભિનેત્રી થી ઓછી નથી. તે દેખાવમાં બહુ ખુબસુરત છે.આજે અમે તમને દિલીપ જોશી ની ખુબસુરત પત્ની થી મળાવવા જઈ રહ્યા છે. તેમના ફોટા દેખ્યા પછી આપણને ભરોસો છે કે તમે પણ તેમના દીવાના થઇ જશો. દિલીપ ની પત્ની એટલી સુંદર છે કે તે પોતાની ખુબસુરતી થી કોઈ પણ મોડેલ ને હરાવી શકે છે.

આજે અમે તમારા માટે તેમની પત્ની ની કેટલીક એક્સ્લુજીવ ફોટા લઈને આવ્યા છે. વાત કરીએ પરિવાર ની તો તેમની ફેમીલી માં એક દીકરી અને એક દીકરો છે. દીકરી નું નામ નિયતિ છે અને દીકરા નું નામ ઋત્વિક.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ વર્ષ 2008 માં શરૂ થયો હતો. આ સીરીયલ ના ડાયરેક્ટર નું નામ હર્ષદ જોશી છે. વર્ષ 1997માં સીરિયલ ક્યા બાત હૈથી ટીવી કરિયરની શરૂઆત કરનાર દિલીપને ફિલ્મ મૈને પ્યાર કિયાથી ઓળખ મળી.

આ પછી દિલીપે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું છે. જોકે, એક્ટિંગ એક અસુરક્ષિત જોબ છે. તારક મહેતા સાઈન કર્યા પહેલાં તેઓ લગભગ 1.5 વર્ષથી બેરોજગાર હતા. જોકે, હવે દિલીપ એક એપિસોડના 1.5 લાખ રૂપિયા ફીસ લે છે અને ટોયોટા ઈનોવા એમપીવી ગાડી ચલાવવી તેમને પસંદ છે. પાછળ 10 વર્ષો થી આ સીરીયલ દર્શકો નું મનોરંજન કરતા આવી રહ્યા છે.હજુ સુધી આ સીરીયલ ના 2405 થી પણ વધારે એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જણાવી દઈએ કે ભારતીય ટેલીવિઝન ના ઈતિહાસ માં તે બીજા સૌથી લાંબી ચાલવા વાળી સીરીયલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *