જો તમારા વાળને સુંદર અને મજબૂત બનાવવા માંગો છો તો દરરોજ લગાવો આ એક વસ્તુ….

social

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ અને તેમજ આજકાલના વધતા જતા પ્રદૂષણને કારણે વાળ એકદમ શુષ્ક અને કમજોર થઈ જાય છે. આ કારણે તેની યોગ્ય કાળજી લેવી જરૂરી બની જાય છે અને તેમજ આ સ્કીનની સાથે સાથે વાળમાટે પણ ગુલાબજળ અનેક રીતે ફાયદાકારક છે તેવું કહેવાય છે.

સ્કેલ્પ માટે ફાયદાકારક.

સ્કીન માટે તો ગુલાબજળ અનેક રીતે ફાયદાકારક છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ આ સ્કેલ્પ માટે પણ તે એટલુંજ ફાયદાકારક છે. સ્કેલ્પ સબંધી સેબોરહાઈક ડર્મેટાઈટિસની સમસ્યામા ગુલાબજળ લાભકારી છે એવું જણાવ્યું છે અને આ સેબોરહાઈક ડર્મેટાઈટિસ સ્કીન સબંધિ સોજાની સમસ્યાં છે તેની સાથે જ તે જે ઓઈલિ ભાગોને પોતાનું નીશાન બનાવે છે અને તેમાં સ્કેલ્પનો પણ સમાવેશ થાય છે અને તેમજ આ તેમાં સ્કેલ્પ પર સફેદ અને પીળી પોપડીઓ બનવા લાગે છે. ગુલાબજળમાં રહેલું ઈંમ્ફેમેટરી ગુણ સાથે એન્ટીફંગલનો ગુણ પણ રહેલો છે જેવું કહેવામાં આવ્યું છે અને આ ગુલાબનો આ ગુણ સોજા અને ફંગસના પ્રભાવને ઓછો કરી સેબોરહાઈક ડર્મેટાઈટિસમાં આરામ આપવાનું કાર્યં કરે છે તે તમને ખૂબ જ મદદરૂપ થશે.

વાળને મોઈશ્ચર કરે છે.

હેર મોઈશ્ચરાઈઝર તરીકે પણ ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. ગુલાબજળમાં હાઈડ્રેટિંગ અને મોઈશ્ચરાઈઝરનો ગુણ રહેલો છે. વાળમાં તેનો મોઈશ્ચરાઈઝર તરીકે ઉપયોગ કરવાથી વાળમાં મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ મળે છે. આ સાથે તે સ્કેલ્પની ડ્રાયનેસને પણ ઓછી કરે છે.

વધારાના તેલને શોષી લે છે.

સ્કેલ્પમાંથી વધારાનું તેલ શોષવામાં પણ ગુલાબજળ સારું એવુ કામ લાગે છે. ગુલાબજળ સ્કેલ્પમાં રહેલા વધારાના તેલને સુકાવામાં મદદ કરે છે. વાળમાં ગુલાબ જળનો ઉપયોગ કેવી રીતે કરશો ઉપર વાત કરી કે ગુલાબજળ વાળમાટે કેવી રીતે ઉપયોગી છે પણ વાળમાં ગુલાબજળનો ઉપયોગ કરવો કેવી રીતે તે પણ જાણવું જરૂરી છે.

ગુલાબજળ અને લીંબુનો રસ સામગ્રી ગુલાબજળ 4 થી 5 ચમચી, લીંબૂનો રસ 4 થી 5 ટીપા રીત

સૌથી પહેલા ગુલાબજળમાં લીંબૂનો રસ ભેળવો, ત્યારબાદ આ મિશ્રણને વાળમાં શેમ્પૂ કરવાના એક કલાક પહેલા સારી રીતે લગાવી લો, તે પછી વાળને શેમ્પૂથી ધોઈ લો, ગુલાબજળ અને દહી

સામગ્રી.

તેમજ અહીંયા જણાવ્યું છે કે આદહી 2 ચમચી, ગુલાબજળ 3 થી 4 ચમચી સૌથી પહેલા એક વાસણમાં દહી અને ગુલાબજળને સારી રીતે મિક્ષ કરો.
આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો 15 થી 20 મીનીટ પછી વાળને ધોઈ લો અને ત્યારબાદ તમે આ પ્રયોગથી વાળમાં ખોડોથી આરામ મળે છે.

ગુલાબજળ અને વિટામીન ઈ. સામગ્રી, ગુલાબજળ 4 થી 5 ચમચી વીટામિન ઈ કેપ્સૂલ 2 જાણો રીત.

છેલ્લે કહેવામાં આવ્યું છે તેમજ અહીંયા સૌથી પહેલા એક બાઉલમાં ગુલાબજળ નાખો અને ત્યારબાદ વિટામીન ઈની કેપ્સૂલનું પ્રવાહી તેમાં ઉમેરો અને ત્યારબાદ આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરીને વાળમાં સ્પ્રે કરો, એક કલાક પછી વાળને પાણીથી ધોઈ લો, આ પ્રયોગથી વાળ મજબૂત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *