આમ તો આ જગતમાં કોઈને મરવું નથી પણ મૃત્યુ એ શાશ્વત છે જે જન્મ્યું છે તેંને મોત નિશ્ચિત છે પણ સમય સંજોગ અનુસાર, લોકો લાબું જીવવા માટે રોજ પ્રાર્થના દુવા પણ કરતા હોય છે. તો આજે જાણીશું કે આપને જીવતા જીવ મોતને અનુભવી જોવું હોઈ તો ? તો એનું પણ આ દુનિયામાં મશીન આવી ગયું. જેની આજે વાત કરીશું
વિદેશના ડોકટર ફિલિપ ઘ્વારા આ મશીન બનાવામાં આવ્યું છે પેહલા આ મશીન મૃત્યુ પામવા માટે હતું પણ હવે એમાં એક નવું ફીચર પણ ઉમેર્યું છે જેમાં જીવંત માણસ તેના મૃત્યુ ને અનુભવી શકે અને તેના વિશે જાણી શકે.
રિયલમાં આ એક અજાયબી જેવું કેહવાય કે જેમાં લોકો પોતાના મોતનો અનુભવ કરવા આ મશીનમાં પૈસા ચૂકવીને જશે. નોંધપાત્ર છે કે આ મશીનમાં પેહલા પણ 4-5 લોકો રિયલ મોત જેવો જ અનુભવ કરી ચુક્યા છે,
આ ડૉક્ટર નું માનવું છે કે જિંદગી અને મૌત બસ એકજ વાર મળે છે તો કેમ આને પહેલાથી જ ના જોઈ શકાય આવા વિશાર લઇ હવે તમને આ મશીન બનાવવામાં સફળતા મળી ગયી હતી.
આપડે આપડી આજુબાજુ એવા ગણા મરીજ જોયા હશે જે જીવતા જ બીમારી ના કારણે મૌત ની આશા રાખતા હોય છે આ મશીન તેવા લોકો માટે આશાનું કિરણ બની શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ આ મશીનમાં બેસે છે, તો ઓક્સિજનનું પ્રમાણ ઝડપથી ઘટવાનું શરૂ થઇ જાય છે, કાર્બન ડાયોક્સાઇડની માત્રા પણ સમાન ખરી પણ ઓછી પરંતુ કાયમી હોય છે અને આવી રીતે પીડારહિત સુખથી ભરેલું મૃત્યુ મરીઝ અને સરકારની પરમિશનથી મરીઝ લઇ શકે છે. જો કે આવી ટેક્નિક ભારતમાં વાપરવામાં આવતી નથી.
હવે આમે તમારા ઘ્વારા જાણવા માંગીયે છીએ કે તમારે આવી મશીનના બાબત માં શું કહેવું છે.