જરૂર કરતાં વધારે હસ્તમૈથુનની આદત હોય તો બંધ કરી દેજો, થશે એવું નુકશાન કે…

GUJARAT nation

હસ્તમૈથુનની સલાહ ઘણા સેક્સ એક્ષપર્ટ આપે છે. પરંતુ તેની આદત પડી જવી ન માત્ર તમારી મેન્ટલ હેલ્થ પર અસર કરે છે, પરંતુ રિલેશનશિપને પણ ખરાબ કરી શકે છે. એટલું જ નહીં તે તમારી સોશિયલ લાઇફમાં પણ અડચણ રૂપ બને છે. ચાલો જોઇએ હસ્તમૈથુનથી જોડાયેલા કેટલાક નુકસાન અંગે…

હસ્તમૈથુન કરતા સમયે તમારી જે ઇમેજિનેશન હોય છે કે તમે તે સ્પીડ અપનાવો છે એવું યૌન સંબંધ બનાવતા દરમિયાન મેનટેન કરવું મુશ્કેલ છે. એવામાં પાર્ટનરની સાથે સેક્સ દરમિયાન તમે સારુ પરર્ફોમમન્સ કરી શકતા નથી જે તમારી સાથે જ તેને પણ અસંતુષ્ટી આપશે અને તમારા સંબંધ પર પણ અસર કરશે.

હસ્તમૈથુનના કારણે વ્યક્તિ પોતાને સેટિસ્ફાઇ કરી લે છે આવું વારંવાર થવા પર પાર્ટનર અને તેની વચ્ચે સેક્સ રિલેશન પર અસર પડવા લાગે છે. હસ્તમૈથુન કરવાથી પાર્ટનરની સથે યૌન સંબંધ બનાવવાની ઇચ્છામાં પણ ઘટાડો થાય છે જે રિલેશનશિપ પર પ્રેશર વધારી દે છે.

એક દિવસમાં ઘણી વખત હસ્તમૈથુ કરવા પર પીનસ પર ખરાબ અસર પડે છે. એક અભ્યાસ મુજબ, આમ કરવાથી પર પીનસના સ્નાયુઓ પર પ્રેશર વધી જાય છે. જેનાથી તેને ઇરેક્શનમાં સમસ્યા થવા લાગે છે.

નિષ્ણાંતો અનુસાર હસ્તમૈથુન કરવામાં કોઇ ખરાબી નથી પરંતુ તેને સીમિત પ્રમાણમાં કરો અને સેટિસ્ફેક્શન માટે તેની પર નિર્ભરતા ન વધારો. જો તમને આદત પડી જાય તો કોઇ ફિજિકલ એક્ટિવિટીને જોઇન કરો જેથી મગજને ડિસ્ટ્રેક્ટ થવામાં મદદ મળશે.

એક અભ્યાસમાં સામે આવ્યું હતું જે રોજ હસ્તમૈથુન કરે છે તેમની સોશિયલ લાઇફથી અણબનાવ હોય છે. તેનું મુખ્ય કારણ તેમનું ગમે ત્યારે પણ હસ્તમૈથુન કરવાની ઇચ્છા થઇ જવી. જે લોકોની વચ્ચે રહેવા પર કરવું સંભવ નથી. તેની અસર ધીમે-ધીમે વ્યક્તિની મેન્ટલ હેલ્થ પર પણ પડવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published.