જનોઇ ધારણ કરવાના છે અધધ ફાયદા, જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ

DHARMIK

હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાંથી યજ્ઞોપવીત સંસ્કારનું વધારે મહત્વ હોય છે. જનોઇ સંસ્કાર હિન્દુ ધર્મના પ્રમુખ 24 સંસ્કારોમાંથી એક હોય છે. આ ઉપનયન સંસ્કારના અતંર્ગત આવે છે. હિન્દુ ધર્મમાં પ્રત્યેક હિન્દુ કર્તવ્ય છે. જનોઇ પહેરવી અને તેના નિયમોનું પાલન કરવું , જનોઇ ધારણ કર્યા બાદ જ દ્વિજ બાળકને યજ્ઞ તથા સ્વાધ્યાય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

સૂતરથી બનેલો પવિત્ર દોરો હોય છે જનોઇ… જેને વ્યક્તિ વ્યક્તિ તેને ડાબા ખભા ઉપર અને જમણા હાથની નીચે પહેરે છે. જનોઇ સંસ્કારમાં ટોઇલેટના કેટલાક નિયમ જણાવવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. આવો જાણીએ શુ છે તેનું વૈજ્ઞાનિક મહત્વ અને ફાયદા…

હૃદય રોગ અને બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે

રિસર્ચ અનુસાર જનોઇ પહેનનાર લોકોને હૃદય રોગ અને બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થાય છે. જનોઇથી શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. આધ્યાત્મિક જ નહીં તેનું વૈજ્ઞાનિક આધાર પણ છે. જેમ રિસર્ચ અનુસાર કહેવામાં આવ્યું છે કે જનોઇ પહેરવાથી હૃદય રોગ અને બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

કાન પર જનોઇ રાખવાથી સ્મરણ શક્તિ સારી થાય છે

રોજ કાન પર જનોઇ રાખવાથી સ્મરણ શક્તિ સારી થાય છે. કાન પર દબાણ પડવાથી મગજની નસો ખુલી જાય છે. જેનો સંબંધ સ્મરણ શક્તિથી હોય છે. આ વાતને વૈજ્ઞાનિક પણ માને છે કે શૌચ સમયે કાન પર જનોઇ રાખવાનું વૈજ્ઞાનિક આધાર પણ છે.

બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે

શૌચના સમયે જનોઇ કાનની પાસે રાખવાથી જે નસ દબાય છે તેનાથી બ્લડ નિયંત્રણમાં રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી. રિસર્ચમાં આ વાત સામે આવી છે કે શૌચના સમયે જનોઇ કાન પાસે રાખવાનું પણ વૈજ્ઞાનિક કારણ છે. આમ કરવાથી બલ્ડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published.