જાણો એક લીંબુ કેવી રીતે તમારી કિસ્મત બદલી શકે છે,એક વાર જાણી લેશો તો તમે પણ થઈ જશો માલામાલ….

Uncategorized

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ લીંબુંના અમુક એવા ઉપાય વિશે વાસ્તુ શાસ્ત્રમાં લીંબુનું ઘણું મહત્વ છે અને લીંબુ તમારું નસીબ બદલી શકે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે અને વાસ્તુ શાસ્ત્ર મુજબ લીંબુ તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે.

મિત્રો લીંબુ નો ઉપયોગ આપણે આપણા સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે થાય છે અને લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ લાભદાયી છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે લીંબુમા ખરાબ સમયને દુર કરવાની પણ શક્તિ રહેલી છે મિત્રો અમુક સમયે આપણી આર્થિક સ્થિતિને સુધારવા માટે ખાટી વસ્તુનો ઉપયોગ કરી શકાય છે મિત્રો લીંબુ નો ઉપયોગ અંધવિશ્વાસ અથવા આસ્થા ઉપર રહેલો છે.મિત્રો એવા ઘણા લોકો છે જે લીંબુનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરે છે તો અમુક લોકો લીંબુનો ઉપયોગ નૈતિક કામો માટે કરે છે મિત્રો આજે તમને લીંબુના ચમત્કારી ઉપાયો વિશે જણાવીશું જેના કારણે તમારા જીવનમા સુખ અને તરક્કી લાવી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે લીંબુ આપણા સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે અને લીંબુથી આપણને ઘણી સમસ્યાઓથી છૂટકારો મળે છે. જે રીતે લીંબુ પીવાના ઘણા ફાયદા છે તેમ લીંબુને પાસે રાખવાના પણ ઘણા બધા ફાયદા છે.

વર્ષોથી લીંબુ આપણી સારવાર માટેની સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. લીંબુ તમારી પ્રતિરક્ષા પ્રણાલીને મજબુત કરવામાં મદદ કરે છે. આપણા પેટને શુદ્ધ કરે છે અને તેને રક્તશોધક પણ માનવા માં આવે છે. સાથે જ લીંબુનો ઉપયોગ ધાર્મિક કામ તરીકે જેવા કે નજર દોષ, બહારની હવા અને કોઈ દ્વારા કરાયેલા ટોના-ટોટકાથી બચાવવા માટે પણ કરવામાં આવે છે.આપણે ઘણી વખત એવુ જોયુ હશે કે લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા ઉપર લીંબુ અને મરચાને એક દોરાથી બાંધીને લટકાવે છે અને તેમ કરવા પાછળનું કારણ ઘરને ખરાબ નજરથી બચાવવાનું હોય છે. સામાન્ય રીતે લીંબુ તો દરેક ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો આજે અમે તમને લીંબુ વિશે બીજી પણ ખાસ વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ. જે તમે પહેલા નહી જાણતા હોય તો આવો જાણીએ.

ઉંઘ આવી જશે ફટાફટ.લીંબુના આ પ્રયોગથી તમને માનસિક શાંતિ તો મળશે જ સાથે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ ઉઠશે. જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તેવામાં તમે એક નાના લીંબુનો ટુકડો કાપીને તમારા ઓશિકા નીચે રાખી લેશો, તો તેનાથી તમને ઊંઘ આવી જશે. કેમ કે લીંબુમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ મળી આવે છે, જેને કારણે આપણું મગજ શાંત થઈ જાય છે અને આપણને ઊંઘ આવી જાય છે.બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે.રાતે સુતા પહેલા ઓશિકા નીચે લીંબુ રાખવામાં આવે તો બીપી કંટ્રોલમાં આવે છે. આ પાછળનું કારણ છે લીંબુની સુગંધ. રિસર્ચ મુજબ લીંબુનીસુગંધથી બોડીમાં સેરોટિનનું લેવલ વધી જાય છે. જેનાથી બીપી કંટ્રોલમાં આવે છે.

મગજ શાંત રહેશે.આજકાલના બદલાતા જીવનધોરણને કારણે ક્યારેક ક્યારેક આપણું મન અશાંત થઈ જાય છે, જેને કારણે આપણને રાતના સમયે ઊંઘ નથી આવતી અને સ્ટ્રેસ લેવલ વધી જાય છે. જેથી રાતે સુતા પહેલા કાપેલું લીંબુ રાખવુ જેનાથી લીંબુમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વ તમારા મગજને શાંત કરી છે અને ઉંઘ પણ સારી આવે છે.શ્વાસની તકલીફ દૂર થાય.જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતીં હોય તો તમારે લીંબુ ઓશિકા નીચે રાખવુ જેથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય અને ઉંઘ પણ સારી આવશે.માખી-મચ્છર દુર રહેશે.જો તમારા ઘરમાં માખી, મચ્છર અને કીડીઓનું પ્રમાણે વધારે છે તો લીંબુ તેનો અક્સીર ઈલાજ છે. લીંબુના કારણે ઘરમાં માખી મચ્છર દુર રહે છે. જેથી રાતે સુતા વખતે લીંબુના ટુકડાને પાસે રાખવો જેથી મચ્છર માખીથી છૂટકારો મળશે.

ખરાબ નજર થી બચવા લીંબુનો ઉપયોગ.મિત્રો આપણા સમાજ ઘણી એવી માન્યતાઓ છે જેમાની એક આ છે મિત્રો લીંબુનો આઉપાય ખુબજ પ્રચલિત છે મિત્રો તમે ઘણી વાર જોયુ હશે કે કોઈ દુકાન,ઓફિસ ,કે પછી કોઈ નવા વ્યવસાય શરૂ કરવા માટે તેના મુખ્ય દરવાજા મા લીંબું અને મરચા લટકાવવામા આવે છે મિત્રો આની પાછળ એવી માન્યતા છે કે તે આજુબાજુની ખરાબ નજર ને શોષી લે છે ને તમારા ધંધામા બરકત લાવે છે.સફળતા મેળવવા માટે.જો તમેં સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળી રહી તો તમારે આ ઉપાય કરવાંની જરૂર છે મિત્રો તેના માટે તમારે હનુમાન મંદિરમાં જઈને અને એક લીંબુ અને ચાર લવિંગ સાથે રાખો અને જ્યારે તમે મંદિર પહોંચ્યા પછી લીંબુની ઉપર ચાર લવિંગ મૂકી દો અને ત્યારબાદ ભગવાનની સામે બેસો અને તમારા મનમાં હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો તમે સફળતા મેળવવા હનુમાનને વિનંતી કરો અને તે લીંબુથી તમારુ કોઈપણ કામ છે તે શરૂ કરો મિત્રો તમારા સફળ થવાની સંભાવના ઘણી બધી વધી જશે.

વાસ્તુ દોષ દૂર કરવા માટે.મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમા લીંબુનું વૃક્ષ હોય ત્યાં નકારાત્મક ઉર્જા કામ કરી શકતી નથી અને લીંબુના ઝાડને કારણે તેની આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે મિત્રો લીંબુના ઝાડથી ઘરની વાસ્તુ દોષ દૂર થાય છે જો તમારા ઘરે લીંબુનું ઝાડ નથી તો પછી તમે એક લીંબુ લો અને તેને ઘરના ચારેય ખૂણામાં સાત વાર ફેરવો અને પછી એકાંત સ્થળે જઇને તેને ચાર દિશામાં કાપીને ચારે દિશામાં એક પછી એક ફેંકી દો અને એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે પાછા ફરતી વખતે પાછળ જોશો નહીં.નોકરી મેળવવા માટે.મિત્રો જો તમને ઘણા પ્રયાસો કર્યા તો પણ નોકરી નથી મળતી તો ઉપાય તમારા માટે છે જેમા તમે એક લીંબુ લો અને તેના ઉપર ચાર લવિંગને દબાવી દો અને ત્યારબાદ હવે ઓમ શ્રી હનુમંતે નમહ મંત્રનો 108 વાર જાપ કરો અને આ લીંબુને તમારી સાથે લઇ લો તમારું કામ નિશ્ચિતરૂપે થશે જો બેરોજગારીની સમસ્યા દૂર થતી નથી તો પછી તમે કોઈ પણ ડાઘ વિનાનુ એક મોટું લીંબુ લો હવે બાર વાગ્યા પહેલાં ક્રોસ રોડ ઉપર જાઓ અને તેને ચાર ભાગોમાં કાપી નાખો અને પછી તેને ચારે દિશામાં ફેંકી દો મિત્રો આ ઉપાય કરવાથી તમને નોકરી મેળવવાના પ્રયાસમાં તમને ઝડપી સફળતા મળશે.

ધંધામાં લાભ મેળવવા માટે.મિત્રો જો તમે ઘણા લાંબા સમય થી કોઈ વ્યવસાય કરો છો પણ તેમછતા તેમા વારંવાર તેમા નુક્શાન થઈ રહ્યું છો અને જો તમેં વ્યવસાયમાં નફો મેળવવા માટે અસમર્થ છો તો પછી તમે લીંબુ લો અને તેને દુકાન અથવા ઓફિસની ચાર દિવાલો પર સ્પર્શ કરાવવો અને ત્યારબાદ હવે લીંબુના ચાર ટુકડા કરીને તેને ચાર દિશામાં ફેકી દો મિત્રો આ ઉપાય કરવાથી ઓફિસની નકારાત્મક ઉર્જા જતી રહશે મિત્રો જો તમારે આ ઉપાયનો લાભ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા સાત શનિવારે આ ઉપાય કરવો જોઈએ.બાળકો અથવા કોઈપણ વ્યક્તિની ખરાબ નજર ઉતારવા.મિત્રો જ્યારે કોઈ બાળક કે પછી કોઈ વ્યક્તિ બિમાર થાય છે ત્યારે આપણે સૌથી પહેલા કહીએ છે કે તેને ખરાબ નજર લાગી છે તો તેમની ખરાબ નજર ઉતારવા માટે તેમના માથાવાળા ભાગ ઉપરથી લઈને પગ સુધી લીંબુંને ઉતારી લો અને ત્યારબાદ લીંબુના ચાર ટુકડા કરીને કોઈ સુમશાન જગ્યાએ જઇને તેને ફેકી દો પરંતુ લીંબું ફેકીને ઘરે આવતા પાછુ વળીને જોવું નહી.

લીંબુનો છોડ ઘરમાં લગાવવાથી ઘરની આજુબાજુ કોઈ નકારાત્મક શક્તિ રહેતી નથી, આ કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. કોઈની આંખોની રોશની મેળવવા માટે, કોઈની દ્રષ્ટિ મેળવવા માટે લીંબુ પણ ખૂબ ઉપયોગી છે, એક નિર્મળ લીંબુ લઈને તેને કાપીને કાળા તલને એક બાજુ દબાવો અને ઉપર કાળો દોરો લપેટો.જો તમે રાત્રે સુતા સમયે સ્વપ્નોથી પરેશાન છો, તો તમારા ઓશીકું નીચે લીલું લીંબુ કાપો, જેથી તમને ક્યારેય સ્વપ્નો ન આવે, ધ્યાનમાં રાખો કે જ્યારે લીંબુ સુકાઈ જાય છે, ત્યારે તેને બદલો ઓફિસ અથવા દુકાનની બહાર લીંબુ રાખવાથી કોઈની નજર ધંધા પર હોતી નથી તેમજ લીંબુને લટકાવવા થી સ્ટોરની આજુબાજુ નકારાત્મક ઉર્જા ખલેલ પહોંચે નહીં, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે દરરોજ આ લીંબુ બદલવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *