જાણી લો આ પ્રકારના લોકો વિશે, જેમનો સંગ ક્યારેય ન કરવો જોઈએ, બનાવી દેશે કંગાળ….

nation

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં અમે તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આવો જાણીએ તેમજ આ આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિ દ્વારા જીવનની કેટલીક સમસ્યાઓના અંત તરફ પણ ધ્યાન આપ્યું છે એવું અહીંયા જણાવ્યું છે પણ જ્યારે ચાણક્ય નીતિ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ઉકેલો બતાવે છે, જીવનમાં સફળ થવાના અને દુષ્ટ લોકોથી બચવા માટેના રસ્તાઓ પણ બતાવ્યા છે.

અહીં લક્ષ્મીની કૃપા વરસતી નથી.

ચાણક્ય નીતિ મુજબ, જે અશુદ્ધ કપડાં પહેરે છે, જેના દાંત શુદ્ધ નથી અને જે કઠોર શબ્દો બોલે છે, જે સૂર્યોદય પછી ઉઠે છે. તેમનું વ્યક્તિત્વ ગમે તેટલું મોટું કેમ ન હોય તેમ છતા કે લક્ષ્મીની કૃપાથી વંચિત રહેશે.

દુષ્ટ લોકોથી બચો.

દુષ્ટ લોકોથી હંમેશા બચીને જ રહેવું જોઈએ અને આ આચાર્ય ચાણક્ય અનુસાર, કાંટા અને દુષ્ટ લોકોથી બચવા માટેના બે રસ્તાઓ છે. આ માટે, પગ પર પગરખાં પહેરો જેથી કાંટો વાગે નહીં. તે જ સમયે, દુષ્ટને એટલો શરમમાં મુકી દો જેથી તે માથું ઉંચુ કરી ન શકેઅને તમારાથી દૂર રહે.

પૈસા સૌથી મહત્વપૂર્ણ.

પૈસાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે અને આ ચાણક્ય નીતિમાં જણાવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપત્તિ ગુમાવે છે, ત્યારે તેના મિત્રો, પત્ની, નોકરો, સંબંધીઓ તેને છોડી દે છે અને જ્યારે તે સંપત્તિ પાછી મેળવે છે, ત્યારે તે બધા પાછા આવે છે. તેથી જ સંપત્તિ શ્રેષ્ઠ સંબંધી છે.

આવુ દાન હોવુ જોઈએ.

તેની સાથે જ આ આચાર્ય ચાણક્ય મુજબ, પ્રેમ એ સત્ય છે જે અન્ય લોકોને આપવામાં આવે છે. પોતાની જાતને જે પ્રેમ થાય છે તે નહીં એવું પણ કહેવાય છે તો બીજી તરફ બુદ્ધિમતા છે જે વ્યક્તિને પાપ કરવાથી રોકે છે. તે દાન શ્રેષ્ઠ છે જે કોઈ પણ પ્રકારનો દેખાડો કર્યા વિના આપવામાં આવે છે એમ જણાવ્યું છે.

આત્માની લાગણીની કાળજી લો.

ત્યારબાદ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ ચાણક્ય નીતિ જણાવે છે કે વ્યક્તિને ચાર વેદ અને બધા શાસ્ત્રોનું જ્ઞાન છે અને તેની સાથે જ જો તેને તેના આત્માની અનુભુતિ નથી થઈ તો તે એ ચમચા જેવો છે જેણે ઘણી વાનગીઓ હલાવી, પણ તેનો સ્વાદ ચાખ્યો નહીં એવું કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *