પ્રશ્ન. મારા જીવનમાં બે યુવાનો આવ્યા અને મને બાળક રહી ગયું, કોનું બાળક રહ્યું છે એ પણ મને ખબર નથી.. પ્લીઝ મારી મદદ કરો!!
તમારા જીવનમાં બે યુવાનો આવ્યા અને તમને બાળક રહી ગયું કોનું બાળક છે તમને ખબર નથી હવે તમે શું કરી શકો તેની માટે તમે મદદ માગી રહ્યા છો તો સૌ પ્રથમ તો હું તમને જણાવવા માંગીશ કે તમારા જીવનમાં બે યુવાનો આવ્યા હતા હવે કોઈનું બાળક તમારા પેટમાં રહી ગયું છે અને તમને ખ્યાલ નથી કે બાળકોનું છે
તો તમે શું કરી શકો તો સૌપ્રથમ તમે ડીએનએ ચેક કરાવી શકો છો તેની માટે તમારે બંને જે યુવાનો છે તેની જરૂર પડશે પરંતુ એ બંને યુવાનોને એક સાથે ડોક્ટર પાસે લઈ જવાની જરૂર નથી તમારા સંબંધ છો તે બંને યુવાનો સાથે સારા હોય તમે માત્ર તેમનો માથાનો વાળ પણ મંગાવી શકો છો કારણ કે તેના કારણે પણ તેમનો કયો ડીએનએ હશે
તે ખબર પડી જશે અને ત્યારબાદ તમને ખ્યાલ આવી જશે કે કોનું બાળક છે અને હવે તમે બે વ્યક્તિઓ સાથે આવું બધું કરી લીધું છે તો તમારે ગભરાવાની કોઈપણ પ્રકારની જરૂર નથી અને કે હવે જે બાળક હશે બેમાંથી એકનું હોવાનું છે અને તમે જો તેને અપનાવવા માંગો છો તો પછી કોઈનું પણ બાળક હોય તમારે અપનાવવું પડશે તેને તમે બીજું કંઈ કરી નહીં શકો એટલે ડીએન આ રીતે તમે ચેક કરાવી શકો છો અને તમારી મદદ થઈ જશે.
પ્રશ્ન. હું પાતળી છું અને મારા પતિ ખૂબ જ જાડા છે તેમની સાથે શરીર સુખ માણવામાં મને ખૂબ જ સમસ્યા થાય છે મારે શું કરવું જોઈએ?.
તમે કરી રહ્યા છો તે રીતે કે તમે ખૂબ જ પાતળા છો અને તમારા પતિ ખૂબ જ જાડા છે તેવા સમયની અંદર તમને શરીર સુખ માણવામાં ખૂબ જ સમસ્યાઓ થાય છે અને તેની માટે તમારે શું કરવું જોઈએ
તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમને માત્ર આવી પ્રોબ્લેમ નથી ભારતની અંદર ઘણા બધા ભારતીયોને આવી સમસ્યાઓ રહેતી હોય છે પરંતુ તેઓ પોતાની પ્રોબ્લેમ્સ ના સોલ્યુશન શોધી લેતા હોય છે હું તમને જણાવવા માંગુ છું કે આની માટે તમે સિમ્પલ વસ્તુ કરી શકો છો તમે એવી પોઝિશન પસંદ કરી શકો છો
જે તમારા પતિ તમારી સાથે સારી રીતે કરી શકે જેમ કે તમે કાવ ગર્લ પોઝિશન કરી શકો છો જેની અંદર તમારે તમારા પતિની માથે બેસી જવાનું રહેશે અને ત્યારબાદ તમારા પતિ તમને મજા આપી શકશે અને તમારા પતિ કદાચ મજા નથી આપી શકતા તો તમે તમારા પતિને ઉછળે ઉછળીને મજા આપી શકશો જેથી તમારા પતિને પણ ખૂબ મજા આવશે
અને તમને પણ ખૂબ જ મજા આવશે તો તમે આ વસ્તુ કરીને પણ તમારા પતિને મજા આપી શકો છો બાકી તમારા પતિ જાડા હોય તો તમે તેમને કસરત કરવા માટે જણાવી શકો છો તે પણ તેમનાથી ન થતું હોય તો તમે ડાયટ કરવા માટે પણ જણાવી શકો છો જેના કારણે આગળ જતા તેમને પણ ફાયદો થશે અને તમને પણ ઘણા બધા પ્રકારનો ફાયદો થવાનો છે.