હું મારી પત્ની જોડ સમાગમ માણતો હોઈ ત્યારે બોવ્જ જલ્દી મારુ નીકળી જાય છે અને મારી પત્ની બાકી રહે છે,હું શું કરું

GUJARAT

પ્રશ્ન : હું નિયમિત રીતે ઘણા સમયથી એક્સરસાઇઝ કરી રહી છું પણ આમ છતાં મારું વજન ઘટી નથી રહ્યું. આવું કેમ થઇ રહ્યું હશે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : ઘણી વાર કસરત કરવા છતાં વજન ઘટતું નથી, પણ ઘણા લોકોને એ ખબર નથી હોતી વજન ઘટાડવા માટે કસરત કરવી જ પૂરતું નથી. તમારી ખાણી-પીણી અને જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. યોગ્ય કસરત પસંદ કરી અને સવારના સમયે કસરત કરો. જો શરીરનાં બંધારણમાં પરિવર્તન લાવવું હોય તો ટ્રેનિંગ સતત ઇન્ટેન્સ અને વિવિધતાવાળી હોવી જોઇએ.

જો તમે રોજ એક જ પ્રકારની એક્સરસાઇઝ કરશો તો તમારા શરીરને એની આદત પડી જશે. તમારે તમારા શરીરને સતત નવા નવા પડકાર આપવા પડશે જેથી એને તમે જે એક્સરસાઇઝ કરી રહ્યા છો એની આદત ન પડી જાય. કસરત કરવા સાથે રોજની આઠ કલાકની પૂરતી ઊંઘ લો. તે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું રાખો અને ખાવા-પીવામાં પણ ફેરફાર કરો.

ભોજનનો સમય નિશ્ચિત રાખવા સાથે પૂરતો નાસ્તો કરો. જંક ફૂડથી દૂર રહો અને આહારમાં પોષકતત્ત્વોથી સભર હોલ ફૂડ જ લો. હંમેશાં તાજો આહાર જ લો. પેકેજ્ડ જંક ફૂડ લાંબો સમય ટકે એ માટે એમાં એવા ઘટકો ઉમેરેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે ઝડપથી ભોજન કરતા હો તો શરીરનો સંકેત મળતાં પહેલાં તો તમે વધારે કેલેરી લઇ ચૂક્યાં હો છો. આથી ઝડપથી ન ખાઓ કેમ કે ઝડપથી ખાનારા લોકોમાં સ્થૂળતાની શક્યતા વધારે રહે છે. ભોજન ધીમેથી અને બરાબર ચાવીને ખાઓ. આનાથી શરીરમાં વજન ઘટાડનારા હોર્મોન્સનો સ્રાવ વધે છે અને તેથી વજન ઘટે છે.

સવાલ: મારી ઉંમર 24 વર્ષની છે અને મારા લગ્ન થાયે હજુ 6 મહિના જ થયા છે,ત્યારે હું મારી પત્ની જોડ સમાગમ માણતો હોઈ ત્યારે મારુ વીર્ય બોવ જલ્દી નીકળી જાય છે અને બીજીવાર સમાગમની મને ઈચ્છા નથી થતી,હું શું કરું
એક યુવાન

જવાબ: તમારા લગ્ન થયા એ માટે તમને અભિનંદન,બીજું તમે કહો છો કે તમને ઉત્થાન વધુ સમય નહિ રહેતું, આ માટે હું તમને કહું કે બજારમાં સારી મેડિસિન અને સારા એવા પ્રોડક્ટ આવ્યા છે, તો તમે તમારા ડોક્ટરને મળીને પ્રોડક્ટ લઇ શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *