પ્રશ્ન. હું મારી ગર્લફ્રેન્ડ ને ઑયો માં લઈને ગયો પણ મે જોયું તો તેનું સિલ તૂટેલું હતું તો શું તેને કોઈ બીજા છોકરા સાથે મરાવી હશે?
તમે જણાવી રહ્યા છો કે તમે તમારી ગર્લફ્રેન્ડ લઈને ગયા પરંતુ તમે જોયું તો તેનું હતું તો શું તેને બીજા છોકરા સાથે બધું કરેલું હશે કે કેમ તો હું તમને જાણવા માંગુ છું કે તેણે બીજા છોકરા સાથે કરેલું પણ હોઈ શકે અને બીજો સવાલ એ પણ છે કે તેને ન પણ કરેલું હોઈ શકે હું તમને જણાવવા માગું છું કે ઘણા બધા લોકો એવા હોય છે
કે જે સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે કોઈ છોકરી છે અને તેનું તૂટી ગયેલું હોય તો તેનો મતલબ એવો છે કે જે છોકરી છે તે નકામી થઈ ગયા અથવા તો તે છોકરી બીજા સાથે ભૂતકાળમાં કોઈ પુરુષ સાથે સંબંધ બાંધેલો છે પરંતુ હકીકતમાં એવું કંઈ હોતું નથી. કારણ કે સીલ જે છે તે માત્રને માત્ર સંબંધ બાંધવાથી તૂટતું હોતું નથી
પરંતુ જ્યારે છોકરી વધારે સાયકલ ચલાવતી હોય તો વધારે દોડતી હોય અથવા તો વધારે કુદરતી હોય તેવા સમયની અંદર પણ તેને નાનપણમાં આ બધી વસ્તુ થઈ ગઈ છે જેના કારણે તમારે તેમાં કોઈ ખોટી માન્યતા એવી જોઈને અને બીજી વસ્તુ એ પણ છે કે તેનું છે તેના કારણે તેને કદાચ બીજું કરેલું પણ હોય તો તે તેનો ભૂત કાઢતો અને હવે તમારે તેનું ભવિષ્ય બનવાનું છે
જેથી તમારે એવું કંઈ વિચારવું ના જોઈએ અને તમે તેમની સાથે મજા લઇ શકો છો તેવું મારું માનવું છે.
પ્રશ્ન. મારો બોયફ્રેન્ડ મારી સિવાય મારી એક ફ્રેન્ડ ને પણ ત્રણ થી ચાર વાર એક રૂમમાં લઈ જઈને લબલબાવી ચૂક્યો છે તો શું હું હવે તેની સાથે સંબંધ રાખું?
તમે જણાવી રહ્યા છો કે તમારો બોયફ્રેન્ડ તમારી સિવાય એક ફ્રેન્ડ ને પણ ત્રણથી ચાર વખત બધું રૂમમાં લઈ જઈને બધું કરી ચૂક્યો છે તો તમે હવે તેની સાથે સંબંધ રાખવો કે કેમ તો હું તમને જાણ કરવા માંગુ છું કે સ્ત્રી તરીકે તમને લાગતું હશે ક્યાં વસ્તુ તમારી સાથે ખોટી થઈ રહી છે અને તમારી સાથે આવું થઈ ચૂકી છે પરંતુ તમારે હવે વિચારવાની જરૂર છે
તમારો જે બોયફ્રેન્ડ છે તેને ક્યારે આ સંબંધ બાંધવો તો તમારે જોવાની જરૂર છે જો તેને તમારી સાથે સંબંધમાં આવ્યો હતો અને ત્યારબાદ તેના બધી વસ્તુ કરી હતી તો તમે તેને મૂકી શકો છો તમારે આ વિચારધારા પ્રમાણે તમે તેને મૂકી શકો છો પરંતુ તમારી સાથે જે સંબંધમાં આવેલો હતો તેની પહેલા જો તેણે બધું કરેલું હોય તો તમે તેને કંઈ કહી શકતા નથી
કારણ કે ત્યારે તે તમારી સાથે જોડાયેલો નહોતો અને હવે તે તમારી સાથે જોડાયેલો છે અને હવે જોડાયા બાદ જો ત્યાં આવું બધું કરતો હોય તો તે તેની સમસ્યા થઈ શકે અને તમારી પણ સમસ્યા થઈ શકે. પરંતુ જો ભૂતકાળની અંદર તેણે આવું કરેલું હોય તો તેની અંદર તેને કોઈ પણ થવાનું નથી અને તેને તમે કઈ શકો નહીં તે હું મારું માનવું છે.