પ્રશ્ન. મારા પાડોશી ની સાથે મે ચાર વાર સંબંધ બાંધ્યો પણ હવે તે મને ઘણીવાર ફોર્સ કરે છે મારે શું કરવું?
તમે જણાવી રહ્યા છો કે તમારા પડોશીની સાથે તમે ચાર વાર સંબંધ બાંધવો પડતો હોય તે તમને ઘણી વખત ફોર્સ કરે છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમારા પડોશી જો તમને ફોર્સ કરી રહ્યા હતા
ત્યારે તમે તેમને સમજાવી શકો છો અને કહી શકો છો કે તમારે તેવું ન કરવું જોઈએ અને તમારે તેમની સાથે વધારે સમય નહોતું રહેવાનું જેના કારણે આ બધી તકલીફો ઊભી થઈ છે તમારા પડોશી તમને ચાર વાર સંબંધમાંથી જો તમને ઘણી વખતે ફોર્સ કરતા હોય તો તમે તમને સમજાવી શકો છો અને તે જો નથી સમજતા તો તમે તમને કાયદાનો પણ ભાન અપાવી શકો છો
અને તમારે ગભરાવાની કોઈપણ પ્રકારની જરૂર નથી તમારા પડોશીની સાથે તમે જે કર્યું હતું તે તમારી નાદાની હતી તેવું સમજી શકાય છે અને તમે ઈચ્છાથી પણ બધું કરેલું હતું એવું કહી શકે છે પરંતુ હવે તમારી ઈચ્છા નથી અને તમારી ઈચ્છા ની વિરુદ્ધ જો તમારા પડોશી તમારી સાથે બધું કરવા માંગતા હોય તો તમારે ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી
પોલીસ પ્રશાસન પર તમારી તેની અંદર મદદ કરવાની છે જેનાથી માત્ર ને માત્ર માગું છું કે તમને ઓફોર્સ લાગતો હોય તો તમે તમને સમજાવી શકો છો અને સમજાવ્યા બાદ પણ જો કોઈ નિવારણ નથી આવતો તો તેવા સમયમાં તમે ફરિયાદ કરી શકો છો.
પ્રશ્ન. હું મારા પતિ સિવાય મારા બોયફ્રેન્ડ સાથે પણ શારીરિક સંબંધ બાંધુ છું શું મને કોઈ સમસ્યા થઈ શકે?
તમે જણાવી રહ્યા છો કે તમારા પતિ સિવાય તમે તમારા બોયફ્રેન્ડ સાથે પણ સારી સંબંધ બાંધેલો છે તો તમને કોઈ સમસ્યા થઈ શકે કે કેમ તો હું તમને જણાવવા માગું છું કે હવે તમારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે કોઈની પત્ની છો અને તમારા પતિ કામે જતા હોય અને તેના ગેરહાજરીની અંદર તમે તમારા બોયફ્રેન્ડ રાખો છો અને તેમની સાથે બધા સંબંધો કહી શકાય બીજી વસ્તુ એ પણ છે કે તમારે આવું બધું કરો છો તો તમારા બાળકો જે છે તેની ઉપર શું પ્રકારની અસર પડશે
તે પણ તમારે વિચારવાની જરૂર છે જ્યારે કોઈ વ્યક્તિને લગ્ન થતા હોય છે ત્યારે તેણે સંપૂર્ણ માનસિક અને આર્થિક અને તમામ પ્રકારની સામાજિક જવાબદારી લેવાની હોય છે પરંતુ આ જવાબદારી જ્યારે કોઈ સ્ત્રી નથી લઈ શકીએ તેવા સમયની અંદર પતિને ખૂબ જ સાંભળવું પડતું હોય છે આજે તમે આવી વસ્તુ કરો છો અને જ્યારે બજારની અંદર આ વસ્તુ લોકોને ખબર પડશે અને સમાજમાં લોકોને ખબર પડશે
તો તમારી ઈજ્જત તો જશે પરંતુ તમારા પ્રતિની જે તેની સાથે જશે જો તમારે આવું બધું કરવું હોય તો લગ્ન કરવાની કોઈ જરૂરિયાત નથી કે હું મને લાગે છે એટલે અત્યારે હજુ સમય છે તમે તમારી ભૂલ છે તે સમજીને તમે દૂર થઈ શકો છો અને તમે તમારા પતિ સાથે સંબંધ બાંધીને મજા કરી શકો છો બાકી તમે બહાર તો આવું નહીં કરી શકો અને જો તમારે આવું કરવું હોય તો તમે તેમની સાથે છૂટાછેડા લઈ લો અને ત્યારબાદ બધું કરો જેના કારણે તમારા પતિ તો બચી જાય.