નમસ્તે મિત્રો આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.પ્રશ્ન.મેં પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં અને પરિણીત જીવનમાં કોઈ સમસ્યા નથી.
પરંતુ મારે મારા એક મિત્ર સાથે લગ્નેત્તર સંબંધ છે.મારા પતિને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો અને તેણે મને છોડી દેવાની ધમકી આપી. મેં પતિને કોઈક રીતે સમજાવ્યું કે હું બીજી વ્યક્તિને છોડી દઈશ અને તેની સાથે વિશ્વાસુ રહીશ. પરંતુ હું તે કરી રહ્યો નથી અને હજી સુધી હું બંને વચ્ચે સંતુલન જાળવવામાં સફળ છું. હું અફેર વિશે વિચારીને ઉત્સાહિત છું અને બે લોકો સાથે શારીરિક સંબંધ બાંધીને મને ઘણું સંતોષ મળે છે.સવાલ.મારી સમસ્યા એ છે કે હું બંનેથી ખુશ છું અને મારે મારા લગ્ન તોડવા અથવા મારા બોયફ્રેન્ડને છોડવાની ઇચ્છા નથી. શું તે બરાબર છે કે હું બંનેના સંબંધોને રાખું છું? જવાબ.મને લાગે છે કે તમે શંકાસ્પદ સ્થિતિમાં છો કારણ કે તમે ઉત્સાહિત અને સંતોષ માનતા હોવ છો કે તમે બે પુરુષો સાથે સંબંધ બાંધ્યા છો. તમે એમ પણ કહ્યું હતું કે, લગ્નની લગ્નેત્તર સંબંધ અંગે પતિને ખબર પડ્યા પછી પણ તમે મામલો સંભાળી લીધો છે.
હું તમને કહેવા માંગુ છું કે સાચો અને ખોટો અથવા સારું અને ખરાબ એ કોઈની પોતાની પસંદગી છે અને તમારા માટે શું યોગ્ય હશે તે કોઈ બીજું નક્કી કરી શકશે નહીં. હું સૂચવીશ કે તમે તમારી માન્યતાઓ અને મૂલ્યો વિશે વિચારો, પછી નિર્ણય લો. તમારે તમારા લગ્ન અને પતિ સાથે કરેલા વચનો પણ યાદ રાખવું જોઈએ.જો મેં આ નિર્ણય લીધો છે, તો તમારે સંબંધ સંબંધી સલાહકારની સલાહ પણ લેવી જોઈએ. હું માનું છું કે પસંદગી કરવાનું તમને ભાવનાત્મકરૂપે મુશ્કેલ લાગશે કારણ કે તમે હાલની પરિસ્થિતિમાં ખુશ છો. પરંતુ તમારે થોડા સમય બેસીને તેના જીવન અને લગ્નજીવન પર લાંબી અવધિના પ્રભાવ વિશે વિચારવું જોઈએ.સવાલ.પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.જવાબ.આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ.
તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કારણ શું છે. ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.સવાલ. કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે.જવાબ.આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય.તેના શરીર માંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે. વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે. લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે.
સવાલ.સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે.જવાબ. મોટાભાગના લોકો ફ્રિજિડિટી શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, કયારેક- કયારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશયક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.
સવાલ.સંભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે?જવાબ. શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ.એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.સવાલ. ઢીલી યોનિનો શો ઉપાય છે.ઉત્તર: સામાન્ય રીતે ડિલીવરી પછી યોનિ ઢીલી થઈ શકે છે. યોનિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે ‘કેગલ’ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓ ને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે. આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યોનિની ઢીલાશ ઓછી થઈ શકે છે.
સવાલ.શું કેટલીક સ્ત્રીઓ ગુદામૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ.જવાબ.હા, કેટલીક સ્ત્રીઓને ગુદામૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિના હોઠોને વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે. જે સંભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.સવાલ. શું સ્ત્રીએ યોનિ- ડુશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ.જવાબ. ના આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણ માં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે. ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેનો સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.
સવાલ: આજથી ચાર મહિના પહેલા મારા લગ્ન થયા હતા અને મારી ઉંમર 22 વર્ષ છે જ્યારે મારા પતિની ઉંમર 38 વર્ષ છે અને મને મારો પતિ પસંદ નથી અને તેની સાથે જાતિય સુખ માણવાની મજા પણ નથી આવતી તેમજમારા માતા પિતાએ ભાવનાત્મકરીતે દબાણ કરીને આ મોટી ઉંમરના પુરુષ સાથે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા હું 22 વર્ષની યુવતી છું જ્યારે મારો પતિ 38 વર્ષનો પુરુષ છે. મારા પતિનો પરિવાર રૂઢિચુસ્ત છે માટે તેમની સાથે રહેવું પણ અઘરું છે અને આ કારણે હું હતાશ થઈ ગઈ છું અને સ્વભિમાન ગુમાવી ચૂકી છું અને હું મારું જીવન જીવવા માગુ છું તો મારે હવે શું કરવું જોઈએ?અમને તમારી સમસ્યા જણાવવા બદલ આભાર હું સમજી શકું છું કે તમે એક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને જો હું તમને પહેલી એવી સલાહ આપું છું કે પોતાનું દુખ વ્યક્ત કરવા માટે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને જે હજુ પણ ઘણાં એવા પરિવારો છે કે જ્યાં લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.
જો તમારી ઉંમર 22 વર્ષ છે જ્યારે તમારા પતિની ઉંમર 38 વર્ષ છે અને તમારા લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવ્યા છે તો આ સંબંધમાંથી બહાર નીકળવાનો તમારો અધિકાર છે અને આ માટે તમારે મદદની જરૂર છે. શું તમને કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મદદ કરી શકે તેમ છે અને આ માટે તમે મહિલા પોલીસની મદદ પણ લઈ શકો છો.જે પુરુષ તમને પસંદ નથી તેની સાથે સંભોગ કરવું પણ ખૂબ અઘરું છે તો હું વિચારી શકું છું કે તમે દરરોજ કેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છો અને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ અઘરો છે તેમજ હું તમને એવી સલાહ પણ આપવા માગુ છું કે શાંતિથી વિચારો અને નક્કી કરો કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે અને તમે તે કેવી રીતે પ્રાપ્ત કરશો.
હું 18 વર્ષની યુવતી છું અને હું બી એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું અને મને છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો છે મને કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જતો હોય છે અને અડપલાં પણ કરે છે અને ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે અને તેમજ જ્યારે હું મારી બહેનપણીઓ સાથે હોઉં છું ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરતો હોય છે અને મને હેરાન કરે છે અને તે છોકરો ઘણો બગડેલો છે અને તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈજ દિલચસ્પી નથી પણ તે છતાં મારો પીછો છોડતો જ નથી અને મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે અને અને જો તેમને આ વાતની ખબર પડી જાય છે તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં જ બેસાડી રાખશે અને ઘરની બહાર પણ નહીં નીકળવા દે તો હવે મારે શું કરવું જોઈએ.
જ્યાં તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો અને તેને શરૂઆતમાં નજીકના પોલીસ્ટેશનમાં જાણ કરી દેવાની જરૂર હતી અને તમે અત્યાર સુધી ચૂપ રહ્યા છો તે તમારી જ ભૂલ છે અને તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે અને એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે છે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી અને હવે જો તે આવું કરશે તો એનું પરિણામ ખરાબ આવશે અને તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો અને તેને આવું કરતા અટકાવી શકો છો.
હું 25 વર્ષીય મહિલા છુ અને મારા લગ્નને હજુ 2 મહિના થયા છે અને તેમજ મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને હું એક અંગત સમસ્યાથી હેરાન છું પણ જ્યારે મારી સુહાગરાત હતી ત્યારે સહવાસમાં મને બહુ પીડા થઈ હતી અને હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી અને મને ખૂબ જ પીડા થાય છે અને મારા પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે અને મારા પતિ મારા કરતાં 10 વર્ષ મોટા છે તો શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય ને.જવાબ.સહવાસ એ ખાસ કરીને સુહાગરાતે જ પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે એ કઈ મોટી વાત નથી પણ થોડાં સમય પછી પણ આ રીતની સ્થિતિ નથી રહેતી અને ત્યારે જ એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે કે આ સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા અને ત્યારબાદ તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે જ કારણ કે તમારા પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે અને આ કારણે જ તમે હેરાન થાઓ છો અને તમારે આ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાખવો જોઈએ.
સવાલ.હુ 25 વર્ષીય યુવતી છુ અને મારો પતિ મને દર વખત મને ગુદામાર્ગ મા સમાગમ કરવાનુ કહે છે જેનાથી મને બિક રહે છે કે ગુદામાર્ગ મા સંભોગ કરવાથી શું ગર્ભ જવાની શક્યતા રહે ખરી.જવાબ.આ દેશમાં જેમને જનન અવયવો ગર્ભ શાથી રહે છે તે હકીકત ગર્ભ કયા અવયવમાં રહે અને વિકસે તે બાબતનું કશું જ જ્ઞાાન નથી હોતુ અને આ અજ્ઞાાન દુ:ખનો અને ખેદનો અનુભવ કરાવે છે અને યોનિમાર્ગમાં સમાગમ કરવાથી વીર્ય તેમાં ફેંકાય છે અને આ વીર્યમાં વીર્યજંતુઓ હોય છે યોનિમાર્ગમાં ગર્ભાશયનું મુખ આવેલું હોય છે તે મુખના રસ્તે વીર્યજંતુઓ ગર્ભાશયમાં દાખલ થાય છે અને ગર્ભાશયની સાથે બીજ નલિકા જોડાયેલી રહે છે અને તે બે હોય છે અને આ બીજ નલિકાના રસ્તે સ્ત્રીનું બીજ ગર્ભાશય તરફ આવે છે અને આ બીજ અને પુરુષના વીર્યજંતુ નો સંયોગ થવાથી ગર્ભ રહે છે તમે પુછો છો તે માર્ગમાં સ્ત્રીબીજ નથી હોતો તેથી ગર્ભ રહેવાની શક્યતા રહેતા નથી.