હું મારા ડ્રાઈવરના પ્રેમમાં પડી ગઈ છું, પરંતુ અમે લગ્ન કરતાં ખુબજ ડરીએ છીએ હવે તમે યોગ્ય માર્ગદર્શન આપો..

GUJARAT

પ્રશ્ન.હું એકસાથે બે મહિલાઓની અંગત પળો માણું છું તો અમને કોઈ રોગ થવાની શક્યતાઓ કેટલી છે? વાંચો એક્સપર્ટનો જવાબ

તમે જણાવી રહ્યા છો કે એક સાથે બે મહિલાઓની સાથે તમે અંગત પળો માણો છો તેનાથી તમને રોક થવાની કોઈ શક્યતા છે કે કેમ તો તમને જણાવવા માંગુ છું

કે આ તમને રોગ થવાની પૂરેપૂરી શક્યતા છે એક રીતે તો તમે જ્યારે એક વ્યક્તિ સાથે અંગત પળ કરતા હોય તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ થવાની નથી પરંતુ જ્યારે તમે એક સાથે બે સ્ત્રીઓ સાથે આવું બધું કરતા હોય ત્યારે તમને અંગત રીતે ઘણી બધી પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે તમને જાતીય સમસ્યાઓ પણ થઈ શકે છે

અને આના કારણથી તમને ઘણા બધા પ્રકારે પ્રોબ્લેમમાં પડી શકો છો જેમ કે સૌ પ્રથમ તો તમે તેમની સાથે જાવ તો શું તમે કોન્ડમનો ઉપયોગ કરો છો કે કેમ તે જુઓ ખાસ જરૂરી છે

જો તમે કોન્ડમનો ઉપયોગ કરતા નથી તો તમે ઘણા બધા પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવનાઓ રહેલી છે જેથી તમે કોન્ડમનો ઉપયોગ ફરજિયાત રીતે કરો. બીજી વસ્તુ એ પણ છે કે તમારું જાતિ રીતે સ્વાસ્થ્ય ખૂબ જ બગાડવાની પણ સંભાવના છે સામાન્ય રીતે કોઈ પણ પુરુષ એક મહિલા સાથે બધું કરવા સક્ષમ હોય છે

પરંતુ જ્યારે તે બે મહિલાઓ સાથે બધું કરતો હોય છે ત્યારે તેને મજા તો આવતી હોય છે પરંતુ જ્યારે તેના લગ્ન થઈ જતા હોય છે ત્યારે તેને ખૂબ જ પ્રકારની સમસ્યાઓ પડતી હોય છે જેથી તમને રોગો થવાની સંભાવનાઓ છે જેથી તમારે આવું ન કરવું જોઈએ.

પ્રશ્ન.હું મારા ડ્રાઈવરના પ્રેમમાં પડી ગઈ છું, પરંતુ અમે લગ્ન કરતાં ખુબજ ડરીએ છીએ હવે તમે યોગ્ય માર્ગદર્શન આપો..

તમે જણાવી રહ્યા છો તે રીતે કે તમે તમારા ડ્રાઇવરના પ્રેમમાં પડી ગયા છો અને તમે લગ્ન કરતા ખૂબ જ ડરો છો તો તમે તેની માટે શું કરી શકો છો સૌ પ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમારા જે પતિ છે તેમની સાથે તમારો કોઈ સંબંધ ખરાબ હોય અથવા તો તેમની સાથે તમારો ઝઘડો થયો હોય અને ઝઘડા અને આવેશમાં આવીને જો તમે આ વસ્તુઓ કરતા હોય

તો આ વસ્તુ તમારે કરવાની જરૂર નથી ઘણી બધી વખત વ્યક્તિઓ આકર્ષણને પ્રેમ સમજી બેસતા હોય છે પરંતુ તમારે એવું કરવાનું નથી એ માત્ર આકર્ષણ પણ હોઈ શકે છે એટલે તમે શાંતિથી વિચાર કરી શકો છો સૌ પ્રથમ વસ્તુ એ પણ છે કે આજના સમયમાં ઘણા બધા યુવાનો એવા હોય છે કે જે યુવાનો ભાગીને લગ્ન કરતા હોય છે અને ત્યારબાદ તેમને પસ્તાવો થતો હોય છે

એટલે એક બે વર્ષ પછી છૂટાછેડા લઈ લેતા હોય છે આવા સમયમાં તેમનું સામાજિક રીતે ખૂબ જ ખરાબ ચિત્ર પ્રદર્શિત થતું હોય છે અને તેઓની જિંદગી પણ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે એટલે હું તમને માત્ર એટલી સલાહ આપવા માંગું છું કે તમે તમારા ડ્રાઇવરના પ્રેમમાં પડ્યા હશો તો પહેલા તો તમે વિચારો કે તેની પ્રત્યે માત્ર તમને આકર્ષણ છે કે પ્રેમ છે

ત્યારબાદ તમે તેમાં પગલું ભરી શકો છો અને તમારા બંને વચ્ચે એટલે કે પતિ પત્ની વચ્ચે કોઈ સમસ્યાઓ હોય તો તે સમસ્યાઓ તમે સમાધાન પણ કરી શકો છો કારણ કે કોઈને દગો આપવો એ ખોટી વાત ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *