હું લાંબો સમય સંબંધ બાંધી શકતી નથી મારે સમય વધારવા શું કરવું?

about

પ્રશ્ન. હું લાંબો સમય સંબંધ બાંધી શકતી નથી મારે સમય વધારવા શું કરવું?

જવાબ : તમે લાંબો સમય સંબંધ બાંધી શકતા નથી તો તમારો સમય વધારવા તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે ઘણા બધા લોકો હોય છે અને ઘણા બધા પુરુષોને સ્ત્રી હોય છે જેને આપ સમસ્યાઓ રહેતી હોય છે પરંતુ આ સમસ્યા દૂર થઈ શકે છે તમારે સામાન્ય રીતે એક વસ્તુ વિચારવાની છે

તમે જ્યારે સંબંધ બાંધવા માટે જાવ છો ત્યારે તમે કોઈ ઓવર એકસાઇટેડ નથી થવાનું. હું એક વસ્તુ કહેવા માગું છું જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાવ છો તો તે વ્યક્તિ સામેવાળી તમારી ઈચ્છા પરંતુ તમે ઓવર એક્સાઇટેડ થઈ જાઓ છો તે ઓવર એક્સાઇટેડની અંદર તમે જલ્દી ખાલી થઈ જતા હો છો એટલે તમે જ્યારે લાંબો સમય સંબંધ બાંધવા માટે સરળતાથી તમે એક વસ્તુનો ઉપાય કરી શકો છો કે તમારે જલ્દી ઓવર એક્સાઇટેડ નથી થવાનું

બીજી વસ્તુ એ પણ કરી શકો છો કે તમારે મેડીટેશન વધારે કરવાનું છે યોગા વધારે કરવાના છે અને કસરત વધારે કરવાની છે અને તમારી દિનચર્યા જેમ બને તેમ સારી રાખવાની છે તમારી દિનચર્યા જેમ સારી હશે અને તમે જેમ જેટલા કસરત કરશો અને જેટલા હેલ્ધી બનશો તેટલા જ તમારો જે સમય છે

એ વધશે અને તમે સંબંધ સારી રીતે બાંધી શકશો અને તમે જ્યારે સંબંધ બાંધતા હશો ત્યારે તો પણ તમને ખૂબ જ મજા આવશે બીજી વસ્તુ એ પણ છે કે તમે જ્યારે સંબંધ બાંધવો છો ત્યારે તમારે ઘણી બધી વસ્તુ ની કાળજી લેવી પડતી હોય છે જે તમે જ્યારે કસરતને એવું કરશો તો તેની કાળજી આપોઆપ લેવાઈ જશે.

પ્રશ્ન. મને લાંબો પોપટ ખૂબ ગમે છે પણ મારો પોપટ નાનો છે તેને લાંબો કરવા મારે શું કરવું?

જવાબ : તમે લાંબો પોપટ ખૂબ ગમે છે પણ તમારો પોપટ નાનો છે તો તમારો પોપટ લાંબો કરવા માટે તમે શું કરી શકો છો આની માટેના ઘણા બધા રસ્તા છે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે તમે તેલ લઈ શકો છો અને તેલનું માલિશ કરીને તમે પોર્ટ લાંબો કરી શકો છો પરંતુ આનું કોઈ વૈજ્ઞાનિક કારણ મળતું નથી

પરંતુ એક કારણ છે કે તમારો જેમ જેમ વિકાસ થાય છે તેમ તમારા ઘણા મસલ્સનો પણ વિકાસ થતો હોય છે તો સિમ્પલ રીતે તમારી ઉંમર જ્યારે જેમ જેમ વધે છે તો તમે કસરતો પણ કરી શકો છો કેટલી કસરત એવી આવે છે કે જે તમારા પોપટનો બ્લડ ફ્લો જે હોય છે તે વધારી દેતી હોય છે અને જ્યારે તેમનો બ્લડ ફ્લો વધે છે

ત્યારે પોપટ જેવી છે આપોઆપ મોટો થઈ જતો હોય છે બીજી વસ્તુ એ પણ છે કે તમે કેટલીક દવાઓ લઈ શકો છો દબાવો ન લેવી હોય તો તમે જે નાળિયેર તેલનું માલિશ કરવાનું કહેવામાં આવે છે તો તેલની ગરમ કરી શકો છો એટલું ગરમ કરો જેનાથી તમને ઈજા ના થાય અને હાઉ શેકું તેલ કરીને તમે તમારા પોપટ ઉપર ચોપડી શકો છો

અને તેને મજા પણ માની શકો છો આવું તમે અઠવાડિયું બે અઠવાડિયું કરશો તો તમને ઘણા સમય સુધી કરવા બાદ તમને ઘણો બધો ફરક દેખાશે અને આ કોઈ જો એમ કહેતો હોય કે એનો પોપટ આ બધું કરવાથી બહાર ઇંચ લાંબો થઈ ગયો આઠ ઇંચ લાંબો થઈ ગયો હતો એવું હોતું નથી એટલું બધું લાંબુ નથી થતું પરંતુ થોડાક એવા સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *