પ્રશ્ન. મારા પતિ મારી સાથે એક વાર સંબંધ બાંધ્યા બાદ તરત જ બીજી વાર સંબંધ બાંધવા ફોર્સ કરે છે મારે શું કરવું જોઈએ?
જવાબ : તમે કહો છો કે તમારા પતિ તમારી સાથે એક વાર સંબંધમાંથી આ બાદ તરત બીજી વાર સંબંધ બાંધવા ફોર્સ કરે છે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું કહીશ કે તેમને તમારે સમજાવવા જોઈએ કારણ કે તમારા પતિની જે સારી કાલે થશે તે હું સમજી શકું છું
ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ એક વખત સંબંધ બાંધે છે ને તરત જ તેમને બીજી વખત સંબંધ બાંધવો જોઈએ છે પરંતુ સામેવાળું વ્યક્તિ કેટલું કેપેબલ છે તે પણ જોવું છે જો તેમની કોઈ કેપીસીટી નથી તો આપણે તેમને ફોર્સ કરી શકતા નથી અને કોઈને સંબંધ બનાવવા માટે ફોર્સ કરવો તે ખૂબ જ મોટો ગુનો પણ બને છે એટલે તમને ફોર્સ ન કરવો જોઈએ
અને જો તમને ખૂબ જ ફોર્સ લાગતો હોય પરંતુ જો તમારે એવું કંઈ ના કરવું હોય અને તો તમે તેમને સમજાવી શકો છો તમને કહી શકો છો કે તમે હસ્તમૈથુન કરી નાખો હવે હું અત્યારે નથી કરી શકું
એમ કારણ કે તમને પણ ઘણું બધું દર્દ થતો હશે તે હું સમજી શકું છું અને તમારે એમને માત્ર સમજાવવાની જરૂર છે જો તેઓ સમજી જાય તે તો ઠીક છે પરંતુ ન સમજતા હોય તો તમારે હવે હાથ પર હાથ ચડાવીને બેસવાની જરૂર નથી
પ્રશ્ન. હું કોલેજમાં અભ્યાસ કરું છું અને મને એક છોકરા સાથે સંબંધ બાંધવાની ખૂબ ઇરછા છે તો શું હું કોન્ડોમ વગર તેની સાથે સંબંધ બાંધવા તૈયાર થઈ જાવ?
જવાબ : તમે કહો છો કે એક છોકરા સાથે તમને સંબંધ બંધ થવાની ખૂબ જ ઈચ્છા છે પરંતુ વગર તેની સાથે સંબંધ બાંધવા તૈયાર થવું કે નહીં તેનો મતલબ એ છે કે તે છોકરો તમને કહી રહ્યો છે કે તે કોન્ડમનો યુઝ નહીં કરે અને તમારી સાથે બધી સંબંધો બાંધવા માંગે છે તો મારો જવાબ છે બિલકુલ ના કારણ કે તમે કુંવારા છો
તમારે લગ્ન થયા નથી અને જો તમે કોણ નંબર કંઈ પણ કામ કરો છો તો બની શકે કે તમને વાયરસ પણ થઈ શકે છે તમને એઇડ્સ પણ થઈ શકે છે અને સાથે તમને બીજી પણ ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અને કદાચ તે છોકરા સાથે તમે કર્યું અને તમે જો કદાચ રહી ગયા તો તેના જવાબદાર કોણ તે છોકરો તમે કે કોણ એ પણ વિચારવા જેવું છે
જેથી તમારે છોકરા પર આંધળો વિશ્વાસ ન મૂકવો જોઈએ તમારે જો તેની સાથે કરવું છે તમને પણ એ છોકરા પર વિશ્વાસ છે અને છોકરો જો સારો પણ હોય તો પણ તમારે તેને કહેવું પડશે કે
જો તારે કરવું હોય તો પછી કોન્ડમનો ઉપયોગ તો કરવો જ પડશે તેની વગર હું તને નહીં કરવા દઉ કારણ કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલું બોલે કે નહીં મારું અંદર નહીં જાય મારું નહીં છટકે આમ નહીં થાય તેમ નહીં થાય પરંતુ એ સમયે જ્યારે તમને કોઈ ધ્યાન નથી રહેતી અને અંદર જ તું રહેતું હોય છે.