પ્રશ્ન. મારા લગ્નની પહેલી રાત્રે મારી પત્નીને લોહી નીકળ્યું નથી. તો શું પહેલા તેના સંબંધ હતા?
તમે કહો છો તે રીતે કે તમારા લગ્ન થઈ ચૂક્યા છે અને લગ્નની પહેલી રાતે તમારી જ પત્ની હતી તેને નીચેના ભાગમાં લોહી નીકળ્યું નથી તો શું તેના પહેલા કસે સંબંધ હતા કે કેમ? તો જો હકીકત ની વાત કરવામાં આવે તો લોકોએ આ વસ્તુને એકદમ મોટી બનાવીને રાખી દીધી છે
સામાન્ય રીતે જે સીલ હોય છે તે એક પ્રકારની ખૂબ જ પાતળી ચામડી હોય છે જે ઘણી બધી વખત સાયકલ ચલાવતી વખતે વધારે દોડતી વખતે ઉછળતી વખતે તૂટી જતું હોય છે અને જેના કારણે નાનપણમાં પણ આ વસ્તુ થઈ શકે છે અને યુવાનીમાં પણ આ વસ્તુ થયેલી હોવી જોઈએ અને જેના કારણે તે ઘણી વખત તૂટી ગયેલ હોય છે
જેનાથી લોહી પણ નથી નીકળતું અને દેખાતું પણ નથી પણ તેનો મતલબ સહિત પણ હોતો નથી કે પહેલા પણ તે સ્ત્રી જ હતી તેને કોઈની સાથે સંબંધ હોતા એટલે આની વિશે તમારે વધારે વિચારવાની કોઈ જરૂર નથી તમે બિન્દાસ છે તમારું કામ કર્યા કરો અને તેમની સાથે તમારું લગ્ન જીવન સુખી રીતે માણો. અને તમારા ગભરાવાની કોઈ જરૂર નથી એટલે તેના કોઈની સાથે સંબંધ નહોતા તેના પરથી સાબિત થાય છે.
પ્રશ્ન. હુ દરરોજ ખરાબ ફિલ્મો જોઈને હસ્તમૈથુન કરું છું તેનાથી મને કોઈ સમસ્યા તો નહીં થાય ને?
તમે કહો છો કે તમે દરરોજ ખરાબ ફિલ્મો જોઈને હસ્તમૈથુન કરો છો અને તેનાથી તમને કોઈ સમસ્યા થઈ શકે કેમ તો હું તમને જણાવવા માંગુ છું કે કોઈપણ પ્રકારની સમસ્યા થવાની નથી ઘણી બધી વખત એવું હોય છે કે દરેક લોકો ખરાબ ફિલ્મ જોતા હોય છે અને આ કરવાથી તેમને ખૂબ મજા આવતી હોય છે. પરંતુ ઘણી બધી વખત જ્યારે આપણે યુવાન હોઈએ છીએ અને જ્યારે આ કાર્યકર્તા હોઈએ છીએ ત્યારે આપણને ઘણા બધા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ખરાબ ફિલ્મ તમે જોવો છો
તો તમારી અંદર પછી એ પ્રકારની સાયકોલોજી પેદા થવાની છે એટલે કે તમે જ્યારે પછી હકીકતમાં બધું કરવા માટે જશો ત્યારે તમે તેવું જ વિચારશો કે આની અંદર જેવું થતું હતું તેવું મારે કરવું છે પરંતુ હકીકતની અંદર તમે તેવું કરી શકવાના નથી અને જેના કારણે તમને દુઃખ થશે અથવા તો તમે કહેશો કે હવે હું સક્ષમ રહ્યો નથી અથવા મારાથી કંઈ થવાનું નથી
એટલે હકીકતની અંદર તમે દુઃખી થશો અને ઘણી બધી વખત તમે એવું પણ જોયું છે કે માત્ર આવા વીડિયો જોવાના કારણે લગ્નજીવન બરબાદ થઈ જતા હોય છે કોઈને થતો હોય છે કે મારું અંગ નાનું છે મારા આ અંગમાં કંઈ લેવાનું નથી પરંતુ હકીકતમાં આ માત્ર ને માત્ર આપણો વહેમ હોય છે અને બીજું તેનાથી વિશેષ કહે હોતું નથી જેથી કહી શકાય કે આપણે જો આવા ફિલ્મો જોઈએ છીએ તો તે આપણી જિંદગીની ખતરામાં નાખી શકે છે.