હું એક યુવતી છું, ફેસબુક દ્વારા એક યુવક ને મળી હતી અને અમે વારંવાર શરીર સુખ માણ્યું હતું, પરંતુ હવે તે ગાયબ થઈ ગયો છે શું કરું??

Uncategorized

પ્રશ્ન. હું એક યુવતી છું, ફેસબુક દ્વારા એક યુવક ને મળી હતી અને અમે વારંવાર શરીર સુખ માણ્યું હતું, પરંતુ હવે તે ગાયબ થઈ ગયો છે શું કરું??

તમે કર્યા છો કે તમે યુવતી છો અને ફેસબુક દ્વારા યુવકને તમે મળ્યા હતા અને વારંવાર તમે ભેગા થઈને બધું કર્યું હતું પરંતુ હવે તે ગાયબ થઈ ગયો છે તો તમે શું કરી શકો છો

હું તમને જણાવવા માંગુ છું કે પહેલા તો તમારે વિચારવું પડશે કે તમે એક facebook દ્વારા મળેલા યુવક સાથે સંબંધમાં હતા અને તેની સાથે સંબંધ બાંધવા એ માત્ર તમારો પ્રેમ નહોતો પરંતુ તમે માત્ર સંબંધ બાંધવાની ઈરાદાથી મળેલા હતા અને તમે બધું કરતા હતા જો તમારો તે પ્રેમી હોય તો પ્રેમી આવી રીતે કોઈ દિવસ ભાગતો નથી

પરંતુ હવે તે તમને છોડીને ભાગી ગયો છે અને હજુ તમે લગ્ન પણ કરેલા નથી જેથી એ તમારો પ્રેમી કહેવાય તો તમારે હવે તેની વિશે ન વિચારવું જોઈએ તમે તેને કોન્ટેક્ટ કરવાના ઘણા પ્રયત્નો કર્યા હશે

પરંતુ તેને તમને એક પણ પ્રયત્ન નથી કર્યો અને હવે તે ગાયબ થઈ ગયો છે તો તેની માટે તમે કંઈ ન કરી શકો પરંતુ હા તમને જો લાગે છે કે કોઈ જાન્યુઆરી કારણ હતું અથવા તે દુઃખી હતું અથવા તો તેને તમને કોઈ વાત કરવી હોય તો આગળ જતા તમે ઘણી બધી કાર્યવાહી કરી શકો છો અને કાનૂની કાર્યવાહીમાં તમે જઈ શકો છો પરંતુ જો એવું તમને ન લાગતો હોય તો તમે તેને મૂકી દો અને તમારી જિંદગીને આગળ વધારો.

પ્રશ્ન. મારી ફેમિલી દ્વારા મુરતીયો શોધાય રહ્યો છે તો બીજી તરફ મને મહેન્દ્ર અને મારા હેન્ડસમ બોસ સાથે પ્રેમ થઈ ગયો છે!! હવે તમેજ કહો હું કોની સાથે લગ્ન કરું??

તમે કહી રહ્યા છો તે રીતે તમારી ફેમિલી દ્વારા મુરતિયો શોધાઈ રહ્યો છે અને બીજી તરફ તમને મહેન્દ્ર અને તમારા હેન્ડસમ બોસ સાથે પ્રેમ થઈ ગયો છે તો હવે તમે કહો કે કોની સાથે લગ્ન કરું તો હું તમારી સમસ્યાનો સમાધાન કરવા માટે આવેલું છું સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તમારા ફેમિલી એ જે મુરતિયો શોધ્યું હશે

તે મુરતિયો સારો હશે સારું. કમાતો હશે અને સારી પોસ્ટ ઉપર હશે પરંતુ તમે કહો છો કે તે મુરતિયો જેનું નામ મહેન્દ્ર છે એ અને તમારા બોસ જે ખૂબ જ હેન્ડસમ છે તેની સાથે તમને પ્રેમ થઈ ગયો છે કે તો હવે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમારે સિમ્પલ રીતે તે મુરતિયો છે એ પસંદ કરવો છે

કારણ કે તે મુરતિયો પણ તમને પ્રેમ કરતો હશે તમે તમારા બોસ સાથે પ્રેમ કર્યો છે પરંતુ એ બોસે તમને પ્રેમ કર્યો છે કે શું તે પણ તમારે જાણવું પડશે જો તે બોસ તમને પ્રેમ કરતો નથી પરંતુ માત્ર તમારા શરીરને મેળવવા માટે બધી મહેનત કરતું હોય અથવા તો તમારા શરીરને મેળવવાની ચાહના રાખતો હોય તો આવા સમયની અંદર તે તમને યુઝ કરીને ફેંકી દેશે

અને જેથી તમારા બોસ સાથે જવું એ યોગ્ય નથી પરંતુ તમે તો મુરતિયા સાથે જઈ શકો છો કારણ કે તે જે મુરતિયો છે તે પણ હેન્ડસમ છે અને સાથે તમે જેટલો એને પ્રેમ કરશો એનાથી પણ ડબલ ઘણો એ પ્રેમ તમને કરવાનો છે અને એક પરિવાર દ્વારા તમારી એક કડી જોડાયેલી રહેશે જેથી તે ખૂબ જ સારો સંબંધ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *