પ્રશ્ન. ૯માં ધોરણથી જ મને એક ગામડાના છોકરા જોડે પ્રેમ થઈ ગયો અમે લવમેરેજ કર્યા ને એ આડી લાઈને ચઢી ગયો છે, હવે હું શું કરું??
તમે ધોરણ નવ થી ગામડાના છોકરા જોડે પ્રેમ કરતા હતા અને તમે લવ મેરેજ કર્યા છે અને હવે તે છોકરો આડી લઈને ચડી ગયો છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તમે લવ મેરેજ કર્યા તમારું નિર્ણય હતો અને તમારા માતા-પિતાનો નિર્ણય નહોતો જેથી તમારા માતા-પિતાની અંદર તમારી કોઈ પણ મદદ કરી શકવાના નથી
અને તમે જ્યારે આ નિર્ણય કર્યો હતો ત્યારે બની શકે કે તમે આવેશમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય અને આવે તે છોકરો કોઈ ઊંધી લઈને ચડી ગયો છે તો તેને માત્ર ને માત્ર તમે સમજાવી શકો છો કારણ કે તે છોકરાએ તમને પ્રેમ કર્યો હતો અને તમે તે છોકરાને પ્રેમ કર્યો હતો એટલે જો કોઈ સમસ્યા થાય છે તો તમે બેસીને દૂર કરી શકો છો
તમે તેને સમજાવી શકો છો અને તે ચોરો પણ તમને પ્રેમ કરતો હશે તેના કારણે એણે તમારી સાથે લગ્ન કર્યા છે જેથી તમે બેસીને તેની સાથે શાંતિથી વાત કરો અને છતાં પણ તે છોકરો માનતો નથી અને તમને લાગે છે કે આની સાથે રહીને તમારું ભવિષ્ય બનવાનું નથી તો તમે કાયદેસર રીતે તેનાથી છૂટાછેડા લઈ શકો છો.
પ્રશ્ન. હું એક યુવાન છું, ઈન્સ્ટાગ્રામ દ્વારા એક યુવતીને મળ્યો હતો અને અમે વારંવાર શરીર સુખ માણ્યું હતું, પરંતુ હવે તે લગ્ન કરવાની ના પાડે તો મારે શું કરવું?
તમે જણાવી રહ્યા છો કે તમે એક યુવાન છો અને instagram દ્વારા જીવતી ને તમે મળ્યા હતા અને વારંવાર તેની સાથે તમે શરીર પણ મળેલું છે પરંતુ હવે તે જોયું તમને લગ્ન કરવાની ના પાડે છે હમણાં થોડાક સમય પહેલા હવે પ્રશ્ન આવેલો હતો જેની અંદર એક યુવતી આવો પ્રશ્ન પૂછી રહી હતી પરંતુ જો એ તમે એને હવે લગ્ન કરવાની ના પાડે છે
તો તમારે વધુ વિચારવાની જરૂર છે કારણ કે તમે જ્યારે તેમની સાથે બધું કરેલું હતું ત્યારે તે યુવાને તમને શું કહ્યું હતું તેમણે તમને કંઈ તો કહ્યું હશે ને કહ્યું હશે કે મારે લગ્ન કરવાના છે હું તારી સાથે આમ કરીશ તેમ કરીશ તો તમે તેની ઉપર લીગલી એક્શન પણ લઈ શકો છો અને તમને એવું ન લાગતું હોય તો તમે પછી તેને જતો કરી શકો છો
જ્યારે આપણે યુવાનીની અંદર હોઈએ છીએ ત્યારે આવા બધા કડવા અનુભવ થતા હોય છે પરંતુ કડવા અનુભવ અને પીને આપણે જિંદગી જીવવાની હોય છે જેના કારણે આપણું આગળનું ભવિષ્ય ન બગડે એટલે કાં તો તમે આગળના ભવિષ્ય માટે આગળ વધી શકો છો બધું ભૂલી શકો છો અને કે જે કંઈ પણ થયું હતું એ તો તમે બંને સાથે મળીને કર્યું હતું બાકી હવે તમારી પર છે તમે શું કરો છો.