હું એક સાથે 3 છોકરાઓ જોડે આખો દિવસ સમાગમની…..જાણો એક યુવતીની વાત

GUJARAT

પ્રશ્ન : હું 65 વર્ષનો સ્વસ્થ પુરુષ છું અને મારી પત્નીની વય 50 વર્ષ છે. હું આજની તારીખે પણ સક્રિય જાતીય જીવન માણું છું. જોકે હાલમાં મને મારા એક મિત્રએ મને કહ્યું કે સેક્સ માણવાથી હાર્ટ અટેક આવી શકે છે એટલે હું થોડો ડરી ગયો છું. આ વાત કેટલી સાચી? એક પુરુષ (પાલનપુર)

ઉત્તર : સેક્સ એ સાવ અલગ જ વિષય છે અને એવી કોઈ સત્તાવાર માહિતી નથી કે સેક્સને કારણે હાર્ટ અટેક આવે છે. જોકે આ વિષય પર અલગ-અલગ રિસર્ચ થયા છે. હકીકતમાં સેક્સની પ્રક્રિયા એક્સરસાઈઝ જેવી હોય છે એટલે આ દરમિયાન તમારી બોડીમાં લોહીનું ભ્રમણ વધી જાય છે અને હૃદયના ધબકાર ઝડપી બની જાય છે.

આ બાબત હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધતી વયે કેટલાક લોકો વાયગ્રાનો ઉપયોગ કરતા હોય છે પણ તે માત્ર પ્રાઈવેટ પાર્ટ પર જ નહીં પરંતુ હૃદય પર પણ અસર કરે છે.

વાયગ્રા હાર્ટ મસલ્સની થિકનિંગ પ્રોસેસ પર અસર નાખતા હાર્ટ અટેકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ બાદ આ પિલનો ઉપયોગ કરવો. સેક્સ દરમિયાન ચેસ્ટમાં પેઈન કે દબાણ અનુભવાય તો આવી સ્થિતિમાં રોકાઈ જવું સલાહભર્યું છે અને આ બાબતે તુરંત ડોક્ટરને દેખાડવું જોઈએ.

સવાલ : હું ૨૭ વર્ષની યુવતી છું. હું એક સાથે ત્રણ પુરુષના પ્રેમમાં છું. તેઓ બધા એકબીજા વિશે જાણે છે અને વોટ્સએપ પર અમે કોમન ચેટ પણ કરીએ છીએ કે જેમાં અમે જુદી-જુદી સેકસ્યુઅલ પોઝિશન્સ વિશેના અમારા વિચારો પણ વ્યક્ત કરીએ છીએ. જેમ કે, કઈ સેકસ્યુઅલ પોઝિશનમાં વધારે મજા આવે છે કે શેમાં બિલકુલ મજા આવતી નથી.

અમારામાંથી કોઈ મેરિડ ન હોવાથી એમાં કંઈ ખોટું હોય એમ મને લાગતું નથી. જોકે, મારા કેટલાક ફ્રેન્ડ્સ મને કહેતા રહે છે કે, આ ખોટું છે. હું માનું છું કે, તમે બધી બાબતોને કેવા દૃષ્ટિકોણથી જુઓ છો એના પર આધાર રહે છે. મારો પ્રોબ્લેમ એ છે કે, મારા ક્લોઝ ફ્રેન્ડસમાંથી એક પ્રત્યે મને ખૂબ જ આકર્ષણ થયું છે. વાસ્તવમાં મારી આ ફ્રેન્ડ ફીમેલ છે. એ ખોટું હોય એમ હું માનતી નથી. જોકે, મને ખબર નથી કે, તેનો એપ્રોચ કેવી રીતે કરવો? મને એ પણ ખબર નથી કે, હું તેનું દિલ જીતી લઈશ કે નહીં. તમારી શું એડવાઈસ છે?

ઉકેલ : તમને જે પ્રકારનો એક્સપિરિયન્સીસ છે એ જોતાં તમારી ફ્રેન્ડ સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં તમને કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. જો તે વિરોધ કરે તો તમારા ત્રણ ફ્રેન્ડસ તો છે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *