પ્રશ્ન.હું કોલેજમાં અભ્યાસ કરું છું અને હું આવતીકાલે પહેલીવાર સંબંધ બાંધવા જઈ રહ્યો છું. તેની માટે મારે શું કરવું જોઈએ?
જવાબ : તમે કહો છો એ રીતે કે તમે કોલેજમાં અભ્યાસ કરો છો ને પણ આવતીકાલે પહેલી વખત તમે સંબંધ બાંધવા જઈ રહ્યા છો કે તમે સંબંધ કોની સાથે બાંધવા જઈ રહ્યા છો તમે શું પૈસા આપીને કોઈ છોકરી સાથે જઈ રહ્યા હો તો તો અમારે તમને કહેવાની કોઈ જરૂરત નથી
કારણ કે તે છોકરી તમને ઘણું બધું કહી દેશે અને જેને તો તમે ગમે તે રીતે કરો તે તમને કરવા દેશે અને તમને મજા પણ આપશે પરંતુ જો તમે તમારી ગર્લફ્રેન્ડ અથવા તો કોઈ તમારી ક્લાસમેટ અથવા તો કોઈ બીજી કોઈ છોકરી સાથે જાઓ છો જે તમારી દોસ્ત હોય મિત્ર હોય તો તમારે ઘણી બધી બાબતો ધ્યાન રાખવા જેવી છે
સૌપ્રથમ તો તમારે ખૂબ જ સરસ લાગુ પડશે તમારે નાહીને જવું પડશે સાથે તમારે એક કોન્ડમ તો લઈને જવું જ પડશે અને સ્પ્રે પણ છાંટીને જોવો પડશે અને જે જગ્યાએ તમે કરવા જવાના છો તે જગ્યાની સિક્યુરિટી તમારી તપાસવાની ખૂબ જ જરૂર રહેશે અને જ્યારે તમે તેની સાથે કરવા માટે જાઓ છો ત્યારે એક કાળજી જરૂર રાખજો કે તેને કોઈ થવું ન જોઈએ અને તમે ઓવર એક્સાઇટેડ થઈને તેને કંઈ થાય તેવું ન કરતા તે જેવી રીતે કે તેવી રીતે કરતા જજો
અમને કંઈ ખબર ન પડે તો ત્યારે એ કામ કરતા જ નહીં ધીમે ધીમે તમને બધું મળવાનું છે તો તમે ધીમે ધીમે શીખતા જશો અને જ્યારે પહેલી વખત તમે કરવા જાવ છો ત્યારે એવી આશાઓ ના રાખતો કે તમે છ પોઝિશન માટે 10 પોઝીશનમાં કરશો કમસેકમ બે પોઝિશન થાય છે તો તે પણ ખૂબ જ સારું છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે તમે કરવા માટે જાવ છો પરંતુ તમારું ઊભું થતું નથી તો તમારે કંઈ પ્રોબ્લેમ નથી વિચારવાનું કંઈ નથી ધીમે ધીમે બધું ઠીક થઈ જશે તમે એન્જોય કરો.
પ્રશ્ન. હું એક છોકરી ને ઓનલાઈન મળ્યો હતો. હવે અમે ઓફ્લાઈન મળીને સંબંધ બાંધવાના છીએ તો મારે કંઈ કાળજી રાખવી જોઈએ?
જવાબ : તમે છોકરીને ઓનલાઈન મળ્યા હતા અને ઓફલાઈન મળીને તમે જ્યારે તેની સાથે સંબંધ બાંધવા જઈ રહ્યા છો ત્યારે તમારે થોડી કાળજી રાખવી જરૂરી છે જેમ કે જો તમે પહેલા પણ કોઈ બીજી છોકરી સાથે સંબંધ બાંધી ચુક્યા હોત તો તમને ખબર જ હશે કે તમારે આગળ તમારે શું કામ કરવાનું છે પરંતુ તેની પહેલા જ્યારે ઓનલાઇન મળેલી કોઈ છોકરીને તમે ઓફલાઈન આવું બધું કરવા માટે જાઓ છો
તો સૌપ્રથમ તો તમારે એક સારી એવી કંપનીનું સારું કોન્ડમ તમારે તમારી સાથે રાખવું પડશે પ્લસ તમે જે સ્થળે તેને મળવા જઈ રહ્યા છો તે સ્થળ જે છે તમારે નક્કી કરીને રાખવું પડશે એ સ્થળ એવું રાખવું પડશે કે જ્યાં તમારી પણ સિક્યુરિટી રહે અને છોકરીની પણ સિક્યુરિટી રહે તમે જ્યારે તમારું કામ કરતા હોય ને ત્યારે કોઈ બીજા વ્યક્તિઓ ત્યાં આવી ચડે અને તમને હેરાન ગતિ કરે તેવું તમારે કરવાનું નથી અને તમે જ્યારે જાવ છો
ત્યારે તે છોકરીને તમે પહેલીવાર ઓફ લાઈન મળો છો જેથી ઓનલાઈન માં તમે જેવો બિહેવિયર કર્યો છે તેવું જ વર્તન તમારે તેની સાથે કરવું પડશે તમે જો તેની સાથે વધારે કંઈક બીજી વાતો કરશો અથવા તો તેને વધારે કંઈક કરવા માટે ફોર્સ કરશો તો તમારું આ કામ જે છે એ ના પણ થઈ શકે એટલે તમારે નેચરલ રહેવું પડશે અને તેની સાથે મજા કરો.