પ્રશ્ન. શું વ્યસન કરીને લબાલાબી બોલાવવાથી વધુ સમય મજા લઈ શકાય?
તમે પૂછી લેજો કે તમે વ્યસન કરીને બધું કરો છો તેવા સમયની સાથે તમે વધારે મજા લઇ શકો કે કેમ તો હું તમને માત્ર એટલું માગું છું કે તેની અંદર તમે મજા લઇ શકતા નથી ઘણા બધા લોકો છે કે સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે વ્યસન કરીને ત્યારબાદ બધું કરી અત્યારે બંધ ઘણી બધી મજા આવતી હોય છે અને ઘણા બધા લોકો આવું કરતા પણ હોય છે
જ્યારે ઇન્ટરનેટ ઉપર સર્ચ મારવામાં આવે છે ત્યારે ઘણા બધા વિડીયો મળતા હોય છે કે જેની અંદર આવા બધી વસ્તુ જોવા મળતી હોય છે અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય છે તે આવું બધું કરતો હોય છે અને વ્યસન કરીને તે બધું કરતા વધારે તેવા સામાન્ય ઘણી બધી મજા આવતી હોય છે અને લોકોને લાગતું હોય છે કે આ તો લાંબા ગાળા સુધી બધું કરી શકે છે
એટલે અમે પણ આ બધું કરશો તો તમે લાંબાગાળા સુધી બધું કરી શકીશું અને અમે મજામાં પરંતુ માનસિક નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય જ હોય છે તે પણ બગડી જતું હોય છે અને તે મજા તમારે ન કરવી જોઈએ
કારણ કે તેમનું સારી એવી સ્વાસ્થ્ય તમારું જ્યારે બગડે છે તેવા સમયની અંદર તમે કામ કરી શકતા નથી અને સાથે તમે કઈ કરી પણ શકતા નથી જેના કારણે તમારું જેની સાથે લગ્ન થાય છે તેને તમે મજા નઈ આપી શકો તો તમને ઘણી બધી સમજવો થવાની છે એટલે તે વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ અને ત્યારબાદ તેની ઉપર તમારા અમલ કરવો જોઈએ અને તમારી તે વસ્તુ ન કરો તો તમે વધારે મજા લઇ શકો તેવું મને લાગે છે.
પ્રશ્ન. મને મારો જૂનો બોયફ્રેન્ડ હવે પાછો બધું કરવા માટે બોલાવે છે અને પ્રેમ કરે છે તેવું જણાવે છે હું શું કરું?
તમે પૂછી રહ્યા છો કે તમારો જુનો બોયફ્રેન્ડ હવે તમારે પાછું તમને બોલાવે છે અને તમારી સાથે પ્રેમ કરે છે તેવું જણાવે છે અને તમને બધું કરવા માંગે છે તો એની અંદર તમે શું કરી શકો છો તમને કહેવા માંગુ તમને બોલાવે છે તેમાં કંઈ ખોટું નથી અને તે તમને પ્રેમ કરે છે તેમાં પણ કંઈ ખોટું નથી કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે
કે વ્યક્તિ ત્યારે ગુસ્સામાં હોય છે ત્યારે તે બધું તોડી નાખતો હોય છે અને સંબંધ પણ તોડી નાખતો હોય છે પરંતુ જ્યારે તેને રીએલાઈઝ થતું હોય છે અને તેને પસ્તાવો થતો હોય છે ત્યારબાદ તે પાછો બોલાવી લેતો હોય છે અને ત્યારબાદ તે સામાન્ય રીતે પોતાના પસ્તાવો કરતો હોય છે એટલે તમારે તેમાં ગભરાવું જોઈને પરંતુ તમારે તે બધું કરતા પહેલા એ વસ્તુ તો વિચારવી જોઈએ કે તમારો બોયફ્રેન્ડ તમને મુકેલા હતા
તો તમે તમારા બોયફ્રેન્ડને કેમ મુકેલા હતા અથવા તો તમે બંને તમારી રીતે કેમ બ્રેકઅપ કરેલું હતું તે વસ્તુ તમારે વિચારવી જોઈએ તો જેવું કંઈ આગળ તમે ઘણી બધી સમસ્યા થઈ શકે છે તો તમારે તેની અંદર ના પડવું જોઈએ
અને સામાન્ય રીતે હવે તમે તમારા બોયફ્રેન્ડને નથી બોલાવી શક્યા પરંતુ હા એવો કોઈ વાંધો ન હોય અને સામાન્ય રીતે નાનકડો એવો ઝઘડો થયો અને તમે તમારા બોયફ્રેન્ડ સાથે બોલતા બંધ થયા હોય તો સામાન્ય રીતે તમે તેમને બોલાવી શકો છો અને તેમની સાથે પાછા જઈ શકો છો.