હું 27 વર્ષનો છું. પણ જ્યારે મને બધી ઈચ્છા હોય છે ત્યારે મારું ઊભું થતું નથી તેની માટે શું કરી શકાય.

Uncategorized

પ્રશ્ન. મારું નામ આશિષ છે હું 24 વર્ષનો છું અને મારા લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ મને કોઈ પણ દિવસ સંબંધો બાંધવાની ઈચ્છા થતી નથી મહિનામાં એકાદ બે વખત જ મને આવી ઈચ્છા થાય છે તો મારી ઈચ્છા ને વધારવા હું શું કરી શકું?

જવાબ : આશિષ તમે યુવાન છો અને તમારા લગ્નને હજુ થોડો સમય થયો હશે તેવું માનું છું આમ તો જે યુવાન લોકો હોય છે તેને સંબંધ બાંધવાની ખૂબ જ ઈચ્છાઓ રહેતી હોય છે અને ઘણા બધા યુવાનો તો એવા પણ હોય છે કે જેવો દિવસની અંદર ત્રણ ત્રણ ચાર વખત સંબંધ બાંધી લેતા હોય છે અને તેઓ મજા પણ કરતા હોય છે.

પરંતુ ઘણા કેસિસની અંદર એવું બને છે કે વ્યક્તિને સંબંધ બાંધવાની ઈચ્છા થતી નથી આની પાછળના ઘણા બધા કારણ હોઈ શકે પહેલું કારણ છે તમારું પાર્ટનર તમારા જે પત્ની છે તેને બની શકે કે તમને ઈચ્છા હોય ત્યારે તેની ઈચ્છા ન હોય પરંતુ તમારી ઈચ્છા ને માન આપીને તે તમારી સાથે બધું કરતા હોય તો એવા સમયની અંદર તેઓ એક્સાઇટેડ નહીં હોય

તેનું મોઢું પડેલું હશે તેને મજા આવતી નહિ હોય છતાં એવું દેખાડતા હશે કે તેને મજા આવે છે તો આવા સમયની અંદર સ્વાભાવિક છે કે તમને પણ ઉત્તેજના થવાની નથી તમને ઈચ્છા થવાની નથી અને જો તમને બધાને બધું કરવું ગમતું હોય અને તમારા પત્ની પણ જો તમારી સાથે છે

તો હવે તમારે નોર્મલ સંબંધને છોડીને તમારે લોકોએ તમારા સંબંધની અંદર ઘણી બધા ફોર પ્લે પણ કરી શકો છો તેની સાથે ઘણા બધા રોલ ભોજવી શકો છો અને તેવી રીતે જો તમે કરશો તો પણ તમારી ઉત્તેજના વધશે તેવી ગેરંટી છે.

પ્રશ્ન. મારું નામ જીતેશ છે હું 27 વર્ષનો છું. પણ જ્યારે મને બધી ઈચ્છા હોય છે ત્યારે મારું ઊભું થતું નથી તેની માટે શું કરી શકાય.

જવાબ : આવો સવાલ થોડાક સમય પહેલા પણ એક ભાઈનો આવેલો હતો પરંતુ તમે કહો છો કે જ્યારે પણ તમે સંબંધ બાંધવા માટે જાવ છો તમારી ઘણી બધી ઇચ્છા હોય છે ત્યારે તમારું ઉભું થતું નથી તેની માટે શું કરવું તો તેની માટે એક સિમ્પલ સવાલ છે કે સૌપ્રથમ તો ભૂતકાળમાં જો તમે આવું કરવા માટે કોઈ દવા લીધી હોય તો તેની સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે છે અને જો તમે ભૂતકાળમાં કોઈ આવી દવા લીધેલી નથી અને નેચરલી રીતે જો આવું થતું હોય તો તમારે વાસ્તવિકતા તરફ જવાની જરૂર છે

કારણ કે હકીકતની અંદર જ્યારે વ્યક્તિ વિડીયોનું એડીકેટેડ થઈ જતો હોય છે ત્યારે તે વીડિયોમાં જે વસ્તુઓ થતી હોય છે તેઓ બનવા માટે પ્રયાસ કરે છે પરંતુ હકીકતમાં તે વસ્તુ શક્ય બનતી નથી અને જેથી તમારી ઈચ્છા હોય છતાં પણ આ વસ્તુ થતી નથી તમારી ઈચ્છા હોય છતાં પણ જો આવું ન થતું હોય તો તમારે અશ્વગંધા નો ઉપયોગ કરવો જોઈએ

અશ્વગંધા તમારે પીવું જોઈએ જેના કારણે તમારી સ્ટે મહિનામાં વધારો થશે સાથે તમારે પપૈયાનો રસ પણ પીવો પડે સાથે તરબૂચ પણ તમે ખાઈ શકો છો જેના કારણે તમારા સ્ટેમિનામાં પણ અવારનવાર વધારો થાય અને જો છતાં પણ તમારામાં હજી પણ ઉત્તેજના નથી આવતી અને ઉભું નથી થતું ઈચ્છા હોવા છતાં પણ તો પછી તમે ડોક્ટરને બતાવીને તમારો ઈલાજ કરાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *