હું 24 વર્ષનો છું હું થોડાક દિવસ પહેલા એક કોઠા ઉપર ગયો હતો અને ત્યાં એક છોકરી સાથે મેં સંબંધ બાંધેલો હતો પરંતુ ત્યારબાદ મને ખબર પડી કે એ છોકરીને તો એઇડ્સ હતો પણ મેં કોન્ડમનો યુઝ કર્યો હતો તો શું મને એઇડ્સ થઈ શકે?

GUJARAT

પ્રશ્ન. મારું નામ બચુભાઈ છે હું 55 વર્ષનો છું મને 25 વર્ષની છોકરીઓ સાથે સંબંધો બાંધવો ખૂબ જ ગમે છે પરંતુ હવે મારામાં પહેલા જેવી શક્તિ રહી નથી તે શક્તિ પાછી લાવવા હું શું કરી શકું?

જવાબ : તમે કહ્યું તે રીતે બચુભાઈ તમારી ઉંમર 55 વર્ષની છે અને તમને નાની છોકરી હોય એટલે કે તમારી છોકરીની ઉંમરની છોકરીઓ સાથે સંબંધ બાંધવો ગમે છે પણ તમારામાં હવે તે શક્તિ રહી નથી

તેને પાછી લાવવા શું કરવું તો આ સવાલ જ કુદરતી છે પહેલા તો તમારી ઉંમર મોટી થઈ ચૂકી છે જેથી તમે સંબંધ બાંધો તમારી પત્ની સાથે, તમારી ઉંમરના લોકો સાથે આ ઉંમરના લોકોને સબંધો બાંધવાની ઈચ્છાઓ વધારે નથી રહેતી ખૂબ જ ઓછી થઈ જતી હોય છે

પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે જેની આ ઈચ્છાઓ અડગ રહેતી હોય છે આવા સમયની અંદર તે લોકોએ પોતાની ઈચ્છાઓ કાબુમાં રાખવી પડે છે કા તો પછી તેમને એવું વ્યક્તિ કોઈ શોધવું પડે છે જે તેમની સાથે આવું કરવા તૈયાર થાય પરંતુ તમે જે વાત કરી રહ્યા છો કે નાની છોકરીઓ સાથે તમને સંબંધ બાંધવો ગમે છે

તો તમને આવું કોઈ મળવાનું છે નહીં અને તમારે આવું જોઈતું હોય તો તમે એવી જગ્યાએ જશો કે જ્યાં પૈસા આપીને તમે તમારું કામ પતાવશો અને જ્યાં તમારે જો તમારી શક્તિને વધારવી છે અથવા તો તમારે વધારે સમય ગુજારો છે તો તમે પછી દવાનો ઉપયોગ કરી શકો છો સાથે બજારની અંદર કેટલીક કેપ્સુલ્સ પણ આવે છે જે પી ને પણ તમે તમારી શક્તિને વધારી શકો છો.

પ્રશ્ન. મારું નામ નયન છે હું 24 વર્ષનો છું હું થોડાક દિવસ પહેલા એક કોઠા ઉપર ગયો હતો અને ત્યાં એક છોકરી સાથે મેં સંબંધ બાંધેલો હતો પરંતુ ત્યારબાદ મને ખબર પડી કે એ છોકરીને તો એઇડ્સ હતો પણ મેં કોન્ડમનો યુઝ કર્યો હતો તો શું મને એઇડ્સ થઈ શકે?

જવાબ : 24 વર્ષની ઉંમરે પહેલા તો તમે કોઈ કોઠા ઉપર જાવ છો તો તેમાં કોઈ પ્રશ્ન પેદા નથી થતો પરંતુ તમે જે છોકરી સાથે સંબંધ બાંધવા જઈ રહ્યા છો તેની હિસ્ટ્રીની થોડીક જાણકારી ઉઠાવીને જુઓ સારી એવી જગ્યાઓએ જાઓ જેનાથી તમારી હેલ્થ પણ સારી રહે હવે તમે કહો છો

તે રીતે કે એ છોકરીને એઇડ્સ હતો એવી તમને ખબર પડી પણ તમે કોન્ડમનો યુઝ કર્યો હતો તો તમે જો તેનો યુઝ કરેલો છે તો તમને કોઈ પણ સમસ્યા આવવાની નથી તમે નિશ્ચિત રહો તમે ચિંતા ન કરો તમને કંઈ નથી થવાનું પરંતુ હા આગળથી તમે કોઈપણ આવી જગ્યાએ જાઓ છો

તો પહેલા તેમની હિસ્ટ્રી ચેક કરો અને ત્યારબાદ જ જાવ અને આજે કોન્ડમ છે તેનો આવિષ્કાર એટલે જ કરવામાં આવેલો હતો કે આવા બધા રોગોથી મટી શકાય આજે તમે તેનો યુઝ કર્યો જેના કારણે આજે તમે એક મોટા વાઇરસથી બચી ચૂક્યા છો નહીંતર તમને જીવન પર આ રોગ થઈ જાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *