હું 24 વર્ષનો છું. હું મારાથી મોટી ઉંમરની મહિલાને મળ્યો અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે મને રોજ શરીર સુખ કરવા દબાણ કરે છે. હું હવે આ પ્રકરણને સમાપ્ત કરવા માંગુ છું મારે શું કરવું?

GUJARAT

પ્રશ્ન. હું 18 વર્ષનો છું. હું લાંબા સમય સુધી ખૂબ હસ્તમૈથુન કરું છું. દિવસમાં 5 થી 6 વખત, પરંતુ જાતીય ઇચ્છાને કારણે નહીં પરંતુ તણાવને કારણે હવે હું શું કરું?

સૌપ્રથમ તમે જે રીતે કરી રહ્યા છો કે તમારી ઉંમર 18 વર્ષની છે અને તમે લાંબા સમય સુધી કરો છો દિવસમાં પાંચ થી છ વખત તમે બધું કરો છો અને એટલા માટે નહીં કે તમને જાતી ઈચ્છા છે અથવા તો તમને મજા આવે છે

પરંતુ એટલા માટે કે તમને તણાવ હોય છે અને તળાવને કારણે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તળાવને દૂર કરવા માટે માત્ર ને માત્ર આ રસ્તો નથી

બીજા ઘણા બધા રસ્તાઓ છે તમે મેડીટેશન કરી શકો છો યોગાસન કરી શકો છો અથવા તો તમને જે આવતી હોય તેની અંદર તમે આગળ વધી શકો છો તો તમને આ બધી વસ્તુ ની જરૂર નહિ પડે અને વગર પણ તમે ઘણું બધું કામ કરી શકશો જે વ્યક્તિ એ વસ્તુ નથી કરતો તે દુનિયાને હલાવી શકે છે અને તે આ દુનિયાને આગળ વધારી શકે છે પરંતુ માત્ર જરૂર એટલી છે કે તમારે જુસ્સો રાખવો પડશે હિંમત રાખવી પડશે. તેનાંથી તમે આ મૂકી શકશો.

પ્રશ્ન. હું 24 વર્ષનો છું. હું મારાથી મોટી ઉંમરની મહિલાને મળ્યો અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે મને રોજ શરીર સુખ કરવા દબાણ કરે છે. હું હવે આ પ્રકરણને સમાપ્ત કરવા માંગુ છું મારે શું કરવું?

તમે કર્યા છો તે રીતે તમારી ઉંમર 24 વર્ષની છે અને તમારાથી મોટી ઉંમરના મહિલાને તમે મળ્યા હતા અને હવે તમારી વચ્ચે શારીરિક સંબંધ છે અને હવે તે રોજ સંબંધ બાંધવા દબાણ કરે છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને કહેવા માગું છું કે પહેલા તો તમે તમારાથી મોટી ઉંમરની જે મહિલા છે તેની સાથે સંબંધ બાંધી એટલે તમને તેની સાથે મજા આવતી હશે

ને તેમને પણ તમારી સાથે મજા આવતી હશે પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે આવી મહિલાઓ સાથે જ્યારે તમે કોન્ટેક્ટમાં આવો છો ત્યારે તમને તો ઈચ્છા હોય છે અને તમને પ્રબળ ઈચ્છા હોય છે અને તમે બધું કરતા ઓછો પરંતુ જે તે મહિલા હોય છે તે મહિલાને એટલી બધી મજા આવી જતી હોય છે કે તેમને તમારી સિવાય કે દેખાતું નથી

અને જેના કારણે તેઓ તમારી સાથે બધું કરવા માટે તત્પર હોય છે તમે તેને કોઈપણ કિંમતે મેળવવા માટે તૈયાર હોય છે અને જેના કારણે એમને પણ ખ્યાલ હોતું નથી કે તેઓ શું કરી રહ્યા છે અને તેમના ઈચ્છાના કારણે હવે તેઓ તમારી સાથે બધું કરવા માંગે છે પરંતુ તમે આ પ્રકરણને સમાપ્ત કરવા માંગતા હોય તો તમે તેમની સાથે બેસી શકો છો

તેમને બધું જણાવી શકો છો અને કહી શકો છો કે હવે મને કોઈ ઈચ્છા નથી અને હવે મારે આગળ કંઈ કરવું નથી. પરંતુ જો તમને તેમને સાચો પ્રેમ કર્યો હોય તો તમારે તેમની સાથે હું ન કરી શકે પરંતુ હા તમે માત્ર ને માત્ર આવું કરવા ભેગા થયા હોય તો તમે બિન્દાસ છુટા પડી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *