હું 23 વર્ષની યુવતી છું મારી સગાઈ થઈ ગઈ છે,પરંતુ તમે મને કૃપા કરીને પહેલાં મને 4પ્લે અને આફટર -પ્લે વિશે વિગતવાર સમજણ આપો

GUJARAT

પ્રશ્ન : મારી થોડા મહિનાઓ પહેલાંં સગાઇ થઇ છે. મારી ફિયાન્સેની આ પહેલાંં સગાઇ થઇને તૂટી ગઇ છે. મેં સગાઇ પછી મારી ફિયાન્સે સાથે જેટલો સમય ગાળ્યો છે એ પરથી મને લાગે છે કે તે હજી તેનાં એક્સ ફિયાન્સેને ભૂલી નથી શકી. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક યુવક (રાજકોટ)

ઉત્તર : તમારે આ મામલે તમારી ફિયાન્સે સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી લેવી જોઇએ. લગ્ન જેવા જિંદગીભરના સંબંધની શરૂઆત આવી ધારણાઓ પર ન થવી જોઈએ. તેનાં મનની વાત તે મોકળાશથી કહી શકે એવું વાતાવરણ ઊભું કરીને તેની સાથે વાત કરો.

પ્રાઇવસીમાં જાણવાની કોશિશ કરો કે શું તે તમારા સંબંધથી રાજી છે? જરૂર પડ્યે જૂના સંબંધની અસર તો મન પર નથીને? એવું પણ પૂછી લો. ભૂતકાળને અને વર્તમાનને સ્વીકારવાની તૈયારી સાથે આ વાત થવી જોઈએ અને એની પ્રતીતિ તમારી ફિયાન્સેને પણ થવી જોઈએ. બની શકે કે એક જ મુલાકાતમાં તે ખુલી ન શકે, તો બે-ત્રણ વાર મળો.

ધારો કે તમારી શંકા સાચી નીકળે અને તે જૂના સંબંધને ભુલાવી ન શકી હોય તો એ જાણીને તમે તો સ્વસ્થતા જાળવો જ, પણ સાથે તેને પણ ધરપત આપો કે જ્યાં સુધી તે જૂના ફિયાન્સેને ભૂલી ન શકે ત્યાં સુધી તમે રાહ જોવા તૈયાર છો.

સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે. જો તમે આખી સ્થિતિને ઇગો કે વટનો મુદ્દો બનાવવાને બદલે સકારાત્મક રીતે મૂલવશો તો ચોક્કસપણે સમયની સાથે સાથે તમારી ફિયાન્સેનાં મનમાં તમારા માટે પહેલાં આદરની અને પછી પ્રગાઢ લાગણીની ભાવના ઊભી થશે. આવી રીતે જ તમે તમારી ફિયાન્સેનાં દિલમાં ખાસ સ્થાન મેળવી શકશો.

સવાલ – હું 23 વર્ષની યુવતી છું મારી સગાઈ થઈ ગઈ છે. થોડા જ સમયમાં મારા લગ્ન છે.અને મેં મારી સખી પાસેથી થોડી માહિતી મેળવી છે મારા દિમાગમાં ઘણા સવાલો ઉભા થયા છે,હું હજી પણ ફોર-પ્લેમાં થોડું વધારે જાણું છું પણ આ આફ્ટર પ્લે શું છે? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી { આણંદ }

જવાબ – સૌથી પહેલા તમે સુહાગરાત્રે કેટલું ઉત્સાહ અનુભવતા હો, ભલે તે ધીરજવાન, ગંભીર અને બુદ્ધિશાળી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમારા ભાવિ લગ્નની મીઠાશ તમે કેવી રીતે તમારા પ્રેમની શરૂઆત કરો છો તેના પર નિર્ભર રહે છે.

લગભગ 1600 વર્ષ પહેલાં મુનિ વાત્સ્યાયન દ્વારા રચિત કામ-સૂત્રમાં પણ પૂર્વ સંવનન એટલે કે ફોર પ્લે અને પછીના સંવનન પર ભારપૂર્વક ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે વાત્સ્યાયને તે સમયે દલીલ કરી હતી કે ફોર-પ્લે અને ઇન્ટર-પ્લે આનંદને વધુ આનંદપ્રદ અને આરામદાયક બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *