પ્રશ્ન. હું ૨૨ વર્ષની છું અને પીરીયડ ની અંદર મને ખૂબ કંટાળો અને સ્વભાવ બગડી જાય છે મારે શું કરવું જોઈએ?
તમે 22 વર્ષના છો પિરિયાની અંદર તમને ખૂબ જ કંટાળો આવે છે અને તમારો બગડી જાય છે તમારા માટે કંઈ નથી કરવાનું તમારે તમારી આ પરિસ્થિતિની અંદર તમે જેટલા શાંત રહી શકો તેટલા શાંત રહો તમને એવું થતું હોય કે તમારો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે તો તમારે કોઈની સાથે મળવાનું નથી શાંતિથી તમે લોકો સાથે વાત કરી શકો છો
વધારે રિએક્શન તમારે આપવાનું નથી અને થોડાક સમયની અંદર તમારી આજે સમસ્યા છે તે દૂર થઈ જશે અને આ વસ્તુ થવી નોર્મલ છે જે વખતે તમને થતી હોય તો તેમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી થોડાક સમય પછી તમારી આ સમસ્યા આપોઆપ ઠીક થઈ જશે જ્યારે તમને બધું યાદ જ પડી જશે અને તમારે ગભરાવાની કોઈ જરૂર નથી
હજી તમે યુવાન છો તમે નાના છો અને જેના કારણે આ વસ્તુ થઈ રહી છે પણ હા જ્યારે તમારો સ્વભાવ ચીડિયો હોય ત્યારે તમે શું બોલી રહ્યા છો તેની ઉપર ખાસ ધ્યાન રાખજો જના કારણે તમને ભવિષ્યની અંદર કોઈ સમસ્યા ના થાય અને તમે સરસ રીતે આગળ વધી શકો અને જીવનની અંદર કઈ કરી શકો બાકી આ પરિસ્થિતિ ની અંદર આવું થવું નિશ્ચિત છે.
પ્રશ્ન. મારું નામ ભાવેશ છે અને હું પૈસા આપીને શરીર સુખ માણવા જાવ છું શું મને આની આદત પડી શકે?
ભાવેશ તમે કહી રહ્યા છો કે તમે પૈસા આપીને શરીર સુખ માણવા જાવ છો તો તમને આની આદત પડી શકે કે કેમ તો જણાવવા માંગુ છું કે જે વ્યક્તિઓ શરીર સુખ માણવા માટે પૈસા આપતા હોય છે તે વ્યક્તિઓને તેની આદત પડી શકવાની વાત નથી તે લોકોને આદત પડી ચૂકી હોય છે અને જેના કારણે તેઓ પૈસા આપીને આવું બધું કરવા માટે જતા હોય છે
તમે જો એવું બધું કરવા માટે જાવ છો તો તેનો કોઈ વાંધો નથી તમે જઈ શકો છો અને જરૂરથી સર્વિસ માની શકો છો પરંતુ તમે કેટલી વખત જાવ છો તે પણ વિચારવા જેવું છે જો તમે મહિનામાં સાતથી આઠ વખત જતા હોય તો પણ સમસ્યાવાળી વસ્તુ છે જો તમે મહિનામાં બે મહિનામાં એકાદ વખત જતા હોય તો વાંધો નથી
હું તો એમ કહું છું કે બીજા પર સ્ત્રી પાસે આપણે જવું જ શું કામ જોઈએ આપણા જ્યારે લગ્ન થશે ત્યારે આપણને મળવાનું છે પરંતુ જો તમે પોતાને રોકી શકતા નથી અને હસ્તમૈથુન પણ તમને વધારે મજા આવતી નથી ત્યારે તમે પૈસા આપીને શરીર સુખ માટે જઈ શકો છો પરંતુ હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે જો તમારા લગ્ન થશે ત્યારે તમારી પત્ની આવશે અને ત્યારે તમે શરીર સુખ તેમની સાથે માણશો તો પહેલા જેવી તમને મજા નહીં આવે. જેથી જો તમને આવી આદત પડી ગઈ હોય તો અત્યારથી આદત મૂકી દેજો અને જો તમને આદત નથી પડી તો તમને ભવિષ્યમાં આવું બધું કરશો તો તમને આદત પડવાની પૂરેપૂરી સંભાવના છે.