હું 21 વર્ષનો છું મારી કોલેજમાં મારી એક ફ્રેન્ડ હતી તેની સાથે મારાથી ભૂલમાં શારીરિક સંબંધ બંધાઈ ગયા છે અને હવે મને ખૂબ જ બીક લાગે છે જોકે અમે પ્રોટેક્શન નો યુઝ કરેલો હતો પણ તેને કંઈ થશે તો નહીં ને?

GUJARAT

પ્રશ્ન. મારું નામ સમીર છે હું 21 વર્ષનો છું મેં મારી ગર્લફ્રેન્ડ સાથે એક વખત સંબંધ બાંધ્યો ત્યારબાદ હવે મને આખો દિવસ એ જ દેખાય છે અને એવું જ કરવાની ઈચ્છા થાય છે તેને કંટ્રોલમાં રાખવા હું શું કરી શકું?

જવાબ : સમીર તમે કહ્યું એ રીતે કે તમારી ઉંમર માત્ર 21 વર્ષની છે 21 વર્ષની ઉંમર એવી હોય છે કે જે ઉંમરની અંદર આપણને શારીરિક સંબંધો બાંધવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે અને જ્યારે આ આપણી ઈચ્છા અતૃપ્ત ઈચ્છા જ્યારે આપણી પૂરી થઈ જતી હોય ત્યારે આપણને ખૂબ જ આનંદ થતો હોય છે

પરંતુ વાત અહીંયા પૂરી નથી થતી થોડોક સમય બાદ એવો સમય પણ આવે છે કે જ્યારે ફરીથી આપણને સંબંધો બાંધવાની ઈચ્છા થાય છે તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે એક વખત સંબંધ બાંધ્યો એટલે તમને ખૂબ જ મજા આવી હશે જેના કારણે આ મજા તમારે અવારનવાર લેવી છે જેથી આખો દિવસ તમને દેખાયા કરે છે.

પરંતુ આ વસ્તુ સામાન્ય છે દુનિયાની અંદર આવેલા 90 % લોકોને આવો સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ તમારે માનવું પડશે કે એ વસ્તુ માત્રને માત્ર તમારી માટે પંદર દિવસ નવી છે મહિનો નવી છે મહિના બાદ બધું નોર્મલ થઇ જશે અને જો મહિના બાદ પણ જો તમને આવું બધું દેખાય છે તો તમે જરૂરથી તમારી ગર્લફ્રેન્ડની જો સહમત હોય તો તેની સાથે સંબંધ બાંધી શકો છો મજા માણી શકો છો

પરંતુ હા તમને આખો દિવસ જો તેમની સાથે આ બધું કરવાની ઈચ્છાઓ થતી રહેતી હોય તો પછી તમારે કોઈ મોટા ડોક્ટરને બતાવવાની જરૂર છે. કારણ કે જો તમને એવું થશે તો તમે પછી તમારા કામ પર પણ ધ્યાન નહીં આપી શકો.

પ્રશ્ન. મારું નામ રાહુલ છે હું 21 વર્ષનો છું મારી કોલેજમાં મારી એક ફ્રેન્ડ હતી તેની સાથે મારાથી ભૂલમાં શારીરિક સંબંધ બંધાઈ ગયા છે અને હવે મને ખૂબ જ બીક લાગે છે જોકે અમે પ્રોટેક્શન નો યુઝ કરેલો હતો પણ તેને કંઈ થશે તો નહીં ને?

જવાબ : આટલા મોટા પ્રશ્નો તો અમે અવારનવાર લેતા નથી પરંતુ આ તો તમારો પ્રશ્ન લઈ લીધો કારણકે ઘણા બધા વાચકોને આ પ્રશ્ન પણ જોઈતો હોય છે અને તેમનાથી પણ આવી ભૂલો થઈ ગઈ હોય છે પહેલા તો તમે 21 વર્ષની ઉંમરે તમારી ફ્રેન્ડ સાથે તમે સંબંધ બાંધો છો એ તમારો અંગત પ્રશ્ન છે તમે કંઈ વિચારીને જ આ સંબંધ બાંધેલો હશે પરંતુ તમે કહો છો કે તમે કોઈ પ્રોટેક્શન યુઝ કરેલું હતું

તો ભઈ પ્રોટેક્શન જ્યારે તમે યુઝ કરો છો ત્યારે કંઈ થવાની કોઈ સંભાવનાઓ રહેતી નથી આ બની શકે કે પ્રોટેક્શન તમે યુઝ કરો તો તમારું જે પાર્ટનર છે તેને પેટમાં દુખવાની સંભાવના રહે. તેના પ્રાઇવેટ પાર્ટ પર સોજો આવવાની સંભાવના રહે.

તો તેના કારણે જો તમને લાગતું હોય કે કંઈ થયું હશે તો તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા મોસ્ટ ઓફલી કેસિસમાં તો પ્રોટેક્શન યુઝ કરો છો તો કોઈ ઇસ્યુ નથી આવતો પરંતુ એક ટકા કેસ એવા હોય છે કે જેમાં પ્રોટેક્શન યુઝ કરવામાં આવે છે છતાં પણ આગળ અણધારી વસ્તુઓ થઈ જતી હોય છે જેથી જો તમને એવું લાગે છે કે કઈ અણ ધાર્યું હવે થવા જઈ રહ્યું છે તો તમે પહેલા તો તેમનો ટેસ્ટ કરાવી દો પ્રેગ્નન્સી ટેસ્ટ અને ત્યારબાદ જે તે વસ્તુ કરવાની હોયએટલે કોઈ ઇસ્યુ નહીં આવે તેની ચિંતા ન કરતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *