પ્રશ્ન. શું હું મહિનામાં બધા દિવસો માં સંબંધ બાંધી શકું?
તમે પૂછી રહ્યા છો કે તમે મહિનાની અંદર ઘણા બધા દિવસોમાં ક્યારેય સંબંધમાંથી શકો તો હું તમને કહેવા માંગુ છું કે તમે મહિનાની અંદર દરેક દિવસમાં સંબંધ બાંધી શકો છો તમે સ્ત્રી તરીકે પૂછી રહ્યા છો. હું તમને કહેવા માગું છું કે ત્યારે તમે પિરિયડ ચાલતો હોય છે ત્યારે તેઓ સમયની અંદર તમે સંબંધ બાંધી શકતા નથી. કારણ કે તેવા સમયની અંદર ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે
એટલે હું તમને કહેવા માગું છું કે મહિનાની અંદર દરેક વખતે તમે સંબંધ નથી બાંધી શકતા પરંતુ 15 થી 16 દિવસ સુધી તો સંબંધ બાંધી શકો છો અને તેના કારણે તમને ઘણી બધી મજા પણ આવવાની છે એટલે તે વસ્તુ તમે કરી શકો છો મહિનાની અંદર તમે આ વસ્તુ કરો છો અને તમારું મગજ પણ સારું રહેતું હોય છે અને તમે સરસ વસ્તુ કરી શકો છો
એટલે હું તમને કહેવા માંગુ છું કે મહિનાની અંદર તમે આ વસ્તુ કરો છો તો તમને સારું પડશે ને તમે મહિનાની અંદર આટલા દિવસો સુધી સંબંધ બાંધી શકો છો. બીજી વસ્તુ પણ છે કે તમે સંબંધ કેવી રીતે બાંધો છો
તે પણ વસ્તુ અલગ છે સામાન્ય રીતે ઘણા બધા લોકોએ હોય છે કે જે થોડાક સમય માટે બધું કરતા હોય છે પરંતુ તેઓ ખૂબ જ મજા લઈ લેતા હોય છે એટલે તમારે વધારે મજા લેવા માટે પ્રયાસ કરવાનો છે જ્યારે તમે જેટલી વધારે મજા લેવા માટે પ્રયાસ કરો છો કેટલા સમયમાં તમને વધારે મજા આવવાની છે એટલે તે વિશે તમારે જાણવું જોઈએ અને ત્યારબાદ તમારે મજા લેવી જોઈએ જેથી તમને વધારે મજા આવી શકે.
પ્રશ્ન. મને છોકરાઓ પ્રત્યે ખૂબ આકર્ષણ છે અને તેને કોઈને તરત મારું પ્રવાહી નીકળવા લાગે છે હું શું કરુ?
તમે પૂછી લેજો કે તમને છોકરાઓ પ્રત્યે ખૂબ જ આકર્ષણ લાગે છે અને ત્યાં જ્યારે પણ તમે કોઈ છોકરાને જુઓ છો ત્યારે તમારું પ્રવાહી નીકળવા લાગે છે તો તેની વિશે તમે શું કરી શકો એટલે તમે સફેદ પ્રવાહી જે નીકળે છે તેની વિશે વાત કરી રહ્યા છો તો હું તમને માત્ર એ લોકો છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો
ઘણા બધા લોકો એવા હોય છે એટલે છોકરાઓ જ્યારે છોકરાઓને જોતા હોય છે ત્યારે તરત જ નીકળી જતું હોય છે અને ત્યારબાદ તેને ખૂબ જ દુઃખ લાગતું હોય છે કે આવું મારી સાથે શું કામ થઈ રહ્યું છે
પરંતુ ઘણી બધી છોકરીઓ પણ હોય છે કે જેને આવું બધી વસ્તુઓ થતી હોય છે તો તમને છોકરાઓ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય તે ખૂબ જ સારી વાત કરી છે કારણ કે તમને એ જોવાની છે તેવું લાગી શકે છે પરંતુ તમને નીકળતું હોય તો તેની માટે તમારે ઘણી બધી વસ્તુઓ કરવી પડશે પહેલા તો તમારે કંટ્રોલ રાખવો પડે છે અને તમે કોઈ છોકરાને જોવો છો
તો તેમાં તમારે તમારી જે છબી છે તેવી નથી રાખવાની કે તમે તે છોકરા સાથે બધું કરી લીધું અને તમે તેની સાથે મજા કરો છો તો તેવી છબી રાખવાની નથી અને સામાન્ય રીતે તમારે કામ કરવાનું છે તમે તે રીતે કામ કરો છો તો તમને કોઈ પણ પ્રકારે વાંધો પડવાનો નથી અને તમે સરળતાથી બધું કરી શકશો અને સામાન્ય રીતે તમારી આ પ્રવાહી નીકળવાની સમસ્યા પણ બંધ થઈ જશે.