હસ્તમૈથુનની આદત પડી ગઇ છે, કેવી રીતે છૂટકારો મેળવી શકાય?

GUJARAT

ઘણા લોકોને રોમાન્સ ની એટલી આદત પડી જાય છે કે લોકો તેમની વાસનાને ઓછી કરવા માટે હસ્તમૈથુનનો સહારો લેવા લાગે છે પરંતુ તે એવું નથી જાણતા કે તેનાથી તેમણે કેટલુ નુકસાન થાય છે. તો આવો જાણીએ તે અંગે..

હસ્તમૈથુન પ્રત્યે આપણા સમાજમાં અનેક પ્રકારની ખોટી અવધારણાઓ કે માન્યતાઓ છે. જેમ કે હસ્તમૈથુન કરવાથી બીમારી થાય છે. કમજોરી આવે છે. આંધરાપણું આવી જાય છે.

જેથી આ વાતોથી બિલકુલ પણ પરેશાન ન થાવ. અને આવાતને તમારા મગજમાંથી નીકાળી લો કે હસ્તમૈથુન કરવાથી બીમારી થાય છે.

સવાલ – હું હસ્તમૈથુનનો આદી છું. અને દિવસમાં ઓછામાં ઓછા બે વખત હસ્તમૈથુન કરું છું. હું રોકાઇ શકતો નથી અને હું કમજોર અનુભવ છું. હું આ આદતથી કેવી રીતે છૂટકારો મેળવી શકું? શું હસ્તમૈથુન કરવાથી લિંગમાં કમજોરી આવી શકે છે. તાકાત વધારવા માટે શું કરવું જોઇએ।

જવાબ – તમારા મગજમાંથી હસ્તમૈથુન દૂર કરવા માટે સુનિશ્ચિત કરો કે તમારી પાસે વધારાનો સમય નથી. પોતાનામાં જ તે ગતિવિધિઓમાં સામલે કરો જે તમને રસપ્રદ લાગે છે અને પોતાના વ્યસ્ત રાખો. તે સિવાયની તમે અન્ય ફિજિકલ એક્ટિવિટિજમાં સામેલ થઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published.