મિત્રો હાલના સમયમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને તમામ ગુજરાતીઓ દિવાળી વેકેશનની અંદર ઘણી બધી જગ્યાએ ગુમવા માટે જતા હોય છે પરંતુ તેની કરતા પણ અમે અલગ તમારી માટે લાવ્યા છે આ સ્થળોનું નામ તો તમે સાંભળેલું હશે
અને ઘણી બધી વખત છોકરાઓ પ્રવાસમાં અહીંયા ગયા હોય અથવા તો ઘણા બધા લોકો એક દિવસે પ્રવાસમાં અહીંયા આવેલા હશે પરંતુ આજે અમે જે બીજી વાતો કરવાના છીએ ત્યાં સ્થળ વિશેની વાતો સાંભળીને તમને જરૂરથી રોકાવાનો પણ મન થશે અને તમને અને ઘણી નવી વસ્તુઓ પણ અહીંયા જોવા મળશે જેથી તમને લોકોને લાગશે કે નહીં રહેવું જોઈએ અને તમે પણ અહીંયા મજામાં માણશો.
મિત્રો આમ તો સાપુતારા નું નામ તમામ ગુજરાતીઓ સાંભળ્યું હશે અને અવારનવાર તેઓ જતા પણ હશે જ્યારે પણ બેથી ત્રણ દિવસનો પણ વેકેશન આવી ગયું હોય તેવા સમયની અંદર તમામ લોકો સાપુતારા તરફ જતા હોય છે અને ત્યાં એક દિવસે પ્રવાસ કરતા હોય છે એટલે કે સવારે જાય અને સાંજે પાછા આવી જતા હોય છે
પરંતુ શું તમને ખ્યાલ છે કે સાપુતારાનું જે સૌંદર્ય છે તે સવારે ત્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે અને આથમતો હોય છે ત્યારે તો વધી જતું હોય છે પરંતુ જ્યારે રાત્રે પડતી હોય છે ત્યારે રાત્રિના સમયમાં પણ સાપુતારા ની એક અલગ પહેચાન હોય છે સાપુતારા ખુબ જ સરસ છે અને રાત્રિના સમય માટે પોતાનું એક અલગ સ્વરૂપ જ લેતું હોય છે
જે લોકો પણ અહીંયા સાપુતારા ની અંદર રાત્રિના સમયમાં રહ્યા છે તે લોકોના રિવ્યુ જ્યારે તમે જોશો તો તમને લાગશે કે નહીં એક વખત તો સાપુતારામાં રહેવું જ જોઈએ.
તમે સાપુતારા ની અંદર કોઈ સારી એવી હોટલને બુક કરાવો છો તો ત્યાં પણ તમને ખૂબ જ ઓછા ચાર્જ ની અંદર સારી એવી હોટલ મળી જશે અને તેની અંદર તમે જો રહો છો તો તમને ખૂબ જ સ્વર્ગની અનુભૂતિ થવાની છે કારણ કે સાપુતારા એક એવું સ્થળ છે
જે કુદરતની વચ્ચે આવેલું છે અને માત્ર ને માત્ર એવું નહીં કે તમને કોઈ વસ્તુ નહીં મળે ત્યાં તમે ખરીદી પણ કરી શકશો ચકડોમાં પણ બેસી શકશો અને અવારનવાર ઘણી બધી વસ્તુઓ પણ તમે ત્યાં જોઈ શકશો જેથી સાપુતારામાં જે વ્યક્તિઓએ વાત વિતાવી છે અથવા તો જે વ્યક્તિઓને એવું છે કે મેં બે થી ત્રણ દિવસ કોઈ સૌંદર્ય વાળી જગ્યા પર વિતાવીએ તો તમારે સાપુતારા ચોક્કસ જવું જોઈએ તમને ખૂબ જ આનંદ આવવાનો છે.