ગોવા અમે ગયા ત્યારે મેં અને મારી પત્નીએ દારૂ પીને સમાગમ કર્યું હવે પત્નીને ઘરે પણ એવું કરવુ છે હું શું કરું

GUJARAT

હું કોલેજના બીજા વર્ષમાં ભણતી યુવતી છું. મારી સોસાયટીમાં રહેતો એક યુવક મારો સારો મિત્ર છે. મારી બહેનપણી તો કહે છે કે એ મને પ્રેમ કરે છે પણ મને એવું નથી લાગતું. શું છોકરો અને છોકરી મિત્ર ન હોઇ શકે? જો એ મને પ્રેમ કરતો હોય તો અને મને એ કહે નહીં તો મને આ વાતની કઇ રીતે ખબર પડે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : શું એક છોકરા અને એક છોકરી વચ્ચે ક્યારેય દોસ્તી શક્ય નથી? આ સવાલ વર્ષોથી ચર્ચાતો રહ્યો છે. જીવનમાં મિત્ર બહુ જરૂરી છે પણ જ્યારે એક છોકરી અને છોકરો મિત્ર હોય ત્યારે છોકરીને એવો ડર સતાવતો હોય છે કે ક્યાંક છોકરો તેના પ્રેમમાં ના પડી જાય.

ઘણીવાર કોઇ વિજાતીય મિત્ર છોકરી માટે ખૂબ જ લાગણી દર્શાવતો હોય અને તેના જીવનની દરેક પળનો ભાગ બનવા માગતો હોય. જ્યારે તે છોકરીની વધુ પડતી સંભાળ લેવા માગે ત્યારે એવું જણાઈ આવે છે કે આ છોકરો તે છોકરી માટે ખાસ લાગણી અનુભવી રહ્યો છે.

ઘણીવાત આ વાતનો અહેસાસ છોકરીને આસપાસની વ્યક્તિને થાય છે પણ છોકરીને નથી થતો. જ્યારે છોકરીનો વિજાયતીય બેસ્ટ ફ્રેન્ડ તેને ફોન અથવા મેસેજ પર એવું પૂછવા લાગે કે શું તે જમી લીધું?

તું અત્યારે શું કરે છે?…ત્યારે સમજી લેવું કે તે વધુ નજીક આવવા માગે છે. આનો મતલબ એ થાય છે કે એ છોકરાના મનમાં છોકરીના વિચારો છવાયેલા છે. એનો મતલબ એવો થાય છે કે છોકરો તેની ફ્રેન્ડ કે જે છોકરી છે તેના માટે સતત વિચારી રહ્યો છે.

સવાલ: હું અને મારી પત્ની ગોવા ગયા ત્યારે અમે 2 વાર દારૂ પીને સેક્સ કર્યું એમાં અમને ખુબજ મજા આવી પણ હવે ઘરે આવીને પણ મારી પત્ની કહે છે કે આપણે દારૂ પીને ઘરે અઠવાડિયામાં કોક વાર સેક્સ કરીયે તો શું વાંધો ?? હું શું કરું
એક યુવક

જવાબ: હું તમને એકજ વાત કહું કેમકે અહીં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવા બધા પ્લાન તૈયાર કરો તો પણ ગુજરાત બહાર જ રાખો બાકી તમને ઘરે પણ પોલીસ આવતા વાર નહિ લાગે,

Leave a Reply

Your email address will not be published.