ઘર માં રહેલી આ એક મૂર્તિ તમને બનાવી દેશે કરોડપતિ,હંમેશા અપાવે છે ધન દોલત.

Uncategorized

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘરની સજાવટ માટે ઘણીવાર લોકો વિવિધ પ્રકારની મૂર્તિઓ રાખવાનું પસંદ કરે છે. તેમાંના કેટલાકમાં ભગવાનની મૂર્તિઓ છે અને કેટલાકમાં પ્રાણીઓની મૂર્તિઓ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મૂર્તિઓને ઘરે રાખવાની પાછળ વાસ્તુ ખામી હોઈ શકે છે. આજે આ લેખમાં એ મૂર્તિ વિષે વાત કરી છે કે જે તમને કરોડપતિ બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ મૂર્તિ વિષે તમે પણ.સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, વાસ્તુ મુજબ હાથીને ધનનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર, ઘરે રૂપેરી અથવા પિત્તળની હાથીની પ્રતિમા રાખવી શુભ માનવામાં આવે છે.

આમ વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાંદીની હાથીની મૂર્તિને બેડરૂમમાં રાખવાથી રાહુથી સંબંધિત તમામ ખામી દૂર થઈ શકે છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાચબો ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જ્યાં કાચબો છે, ત્યાં ધનની દેવી માં લક્ષ્મી પણ ખુબ જ ખુશ રહે છે.ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં ધાતુનો કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે અને આનાથી તમે ખુબ જ ધનવાન પણ બની શકો છો.વાસ્તુ મુજબ ઘરમાં પિત્તળની ગાયની મૂર્તિ રાખવાથી બાળકોમાં આનંદ આવે છે. આ સાથે સાથે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે.આમ ઘરમાં હાથીની પ્રતિમા અથવા તસવીર રાખવું ખૂબ ફાયદાકારક છે.

જીવનમાં સફળતા મેળવવા માટે, હાથીની પ્રતિમાને ઉત્તર દિશામાં રાખો.આ સાથે સાથે ફેંગ શુઇના જણાવ્યા અનુસાર ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે. શાસ્ત્રો અનુસાર એમ પણ કહેવામાં આવે છે કે, પતિ-પત્ની વચ્ચેના વિવાદને સમાપ્ત કરવા માટે, ઘરમાં હાથીની પ્રતિમા અથવા ચિત્ર મૂકો.હાથી માત્ર વિશાળકાય જાનવર જ નથી. પણ વાસ્તુ શાસ્ત્રમાં તેનું વિશેષ મત્વ છે. વાસ્તુ અનુસાર હાથી એશ્વર્યનું પ્રતીક છે. જ્યોતિષ અને ધાર્મિક માન્યતા અનુસારા હાથીન પ્રતિમા રાખવી શુભ ગણાય છે. તમે પીતળ કે ચાંદીની મૂર્તી રાખી શકો છો. શયનકક્ષમાં ચાંદીની મૂર્તિ રાખવાથી રાહુ સંબંધિત તમામ દોષમાંથી મુક્તિ મળે છે.

આ સાથે જ ધનની કમી પણ આવતી નથી. હાથીને ભગવાન ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં ધાતુનો હાથી રાખવામાં આવે તો સમાજમાં માન સન્માન વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એટલું જ નહીં ઘરના મેન ગેટ પાસે ચાંદીના હાથીની જોડી રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધ્યાન રાખવું કે બંને હાથીના મોંઢા આમને સામને હોવા જોઈએ..હંસ.હંસ માતા સરસ્વતીની સવારી છે. વાસ્તુ અનુસાર ઘરના અતિથિગૃહમાં હંસની જોડી રાખવી જોઈએ. જેથી તમને આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ નવદંપતિના જીવનમાં જો કોઈ પરેશાની આવી રહી હોય તો તેને પોતાના બેડરૂમમાં આ હંસની જોડી રાખવી જોઈએ. જેથી બંને વચ્ચે પ્રેમ પણ વધશે.

કાચબો.ફેંગશુઈ અનુસાર ઘરમાં કાચબો રાખવાથી ઉન્નતિની સાથે સાથે ધન- સમૃદ્ધીના યોગ પણ બને છે. કાચબાને રાખવાથી આયુષ્ય લાંબુ થાય તેવી માન્યતા છે. પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબાની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે. ડ્રોઈંગ રૂમમાં કોઈ પાત્રમાં જળ ભરીને તેમાં કાચબો રાખી શકો છો. કાચબો ધાતુનો હોવો જોઈએ. તો જ તે વધુ અસરકાર થાય છે. ધામિક માન્યતા અનુસાર કાચબો ભગવાન વિષ્ણુનુ રૂપ માનવામાં આવે છે. જે સ્થાન પર કાચબો હોય ત્યાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે.

ગાય.હિન્દુ ધર્મમાં ગાયનું ખુબ મહત્વ છે. તે એક પૂજનીય પશુ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં પીતળની બનેલી ગાયની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. જે દંપત્તિને સંતાનની પ્રાપ્તિ ન થઈ રહી હોય તે લોકોએ પીતળની ગાયની પ્રતિમાને ઘરમાં રાખવી જોઈએ. માન્યતા છે કે તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ભણતા લોકો માટે પણ ગાયની મૂર્તિ શુભ માનવામાં આવે છે. જેનાથી ભણવામાં એકાગ્રતા વધે છે.ઉંટ.વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર ઘર પર ઉંટની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેને ઘરના ડ્રોઈંગરૂમ કે લિવિંગ રૂમમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. જેનાથી તમારી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. સાથે જ તમારા કરિયરમાં પણ ફાયદો થાય છે.

ફેંગશુઈનુ પણ કામ પણ માનવુ છે કે ગાય કામઘેનુ મતલબ કામના પૂર્તિ કરનારી અને માનસિક શાંતિ આપે છે. એવુ માનવામાં આવે છે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહેલ ગાયનુ પ્રતીકના રૂપમાં ઘરને સ્થાપિત કરવાથી ફક્ત ને ફક્ત યોગ્ય સંતાનની જ પ્રાપ્તિ થાય છે. પણ એવી સંતાન કે જેને ક્યારેય ધનનો અભાવ નથી થતો. ફેગશુઈમાં ગાયના મહત્વને લગભગ એ જ રીતે સ્વીકાર્યુ છે. જે રીતે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં. હિન્દુ માન્યતા મુજબ ગાયમાં 33 કોટિ દેવી દેવતાઓનો વાસ માંનવામાં આવે છે.

વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ફેગશુઈમાં ગાયને સ્થાપિત કરવાના લાભ આ રીત બનશે ઘર સ્વર્ગથી પણ સુંદર, સંતાન પ્રાપ્તિ માટે રાખો વાછરડાને સ્તનપાન કરાવી ગાય, બજારમાં આ ગેઝેટ અનેક રૂપે મળે છે. તેમાથી એક રૂપ ક હ્હે પોતાના વાછરડાને સ્તનપાન કરાવી રહેલ ગાયનુ. ફેંગશુઈનુ માનવુ છેકે આ પ્રતીક રૂપને ઘરમાં સ્થાપિત કરવાથી નિસંતાનતા અને ઈનફર્ટિલિટી જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. અને સ્વસ્થ અને ગુણવાન સંતાનની પ્રાપ્તિત થાય છે.મુદ્રા એટલે કે સિક્કાનો ઢગલા પર બેસેલી ગાયનુ પ્રતિક રૂપ ફેંગશુઈમાં ખાસુ લોકપ્રિય છે. એવુ પ્રતીક રૂપ ઘર કે ઓફિસમાં ક્યાય પણ સ્થાપિત કરી શકાય છે. જે પરિવાર અને સંસ્થા માટે સૌભાગ્ય અને સમુદ્ધિ આમંત્રિત કરે છે.માનસિક શાંતિમાં પણ કરે છે મદદ,આજનો મનુષ્ય અતિ મહત્વાકાંક્ષી છે જેના સપના પુરા ન થતા તે અશાંત અને વ્યાકુળ થઈ જાય છે. આવા વ્યક્તિઓને માનસિક શાંતિ માટે ફેગશુઈ ગાયને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *