દુબઈના રાજા જે 6 પત્નીઓ હોવાથી બધી પત્નીને સરખો સમય નાં આપી શકતા છઠ્ઠી પત્ની નોકર સાથે બાંધ્યા શા-રીરિક સં-બંધ અને ત્યારબાદ…….

Blog

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે દુબઈના રાજા જે 6 પત્નીઓ હોવાથી બધી પત્નીને સરખો સમય નાં આપી શકતા છઠ્ઠી પત્ની નોકર સાથે બાંધ્યા શારીરિક સંબંધ અને ત્યારબાદ જે થયુ તે ચોક્વનારુ હતું તો આવો જાણીએ.

મિત્રો તમને જણાવી દઇએ કે દુબઈના અબજોપતિ શાસકની છઠ્ઠી પત્ની અને દુબઈની રાણી હયા કરોડો રુપિયા અને પોતાના બંને બાળકોને લઈને UAE છોડી ગૂમ થઈ ગઈ છે. હેવું કહેવામાં આવી રહ્યું છે કે ઘર છોડતા સમયે તે પોતાની સાથે લગભગ 31 મિલિયન પાઉન્ડ લગભગ 271 કરોડ રુપિયા લઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર UAEના વડાપ્રધાન અને ઉપાધ્યક્ષ શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ અને તેમની છઠ્ઠી બેગમ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.

પ્રાથમિક અહેવાલોમાં રાણી હયા ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં છુપાઈ હોવાની શંકા દર્શાવવામાં આવી હતી. જોર્ડનના કિંગ અબ્દુલાહની સાવકી બહેન હયા હવે પોતાના પતિથી છુટાછેડા લેવા માગે છે. અહેવાલો મુજબ હયા ઇંગ્લેન્ડ નહીં પણ દુબઈથી ભાગી છૂટ્યા બાદ જર્મનીમાં જઈને વસવા માગે છે અને આ માટે તેણે પોતાના બંને બાળકો જાલિયા(11) અને જાયદ(7) સાથે રહેવા માટે રાજકીય શરણ માગી છે.

રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવી જિંદગી માટે પ્રિન્સેસ હયા પોતાની સાથે ઢગલાબંધ રુપિયા લઈને આવી છે જેથી તેને નવી લાઈફ શરુ કરવા માટે મુશ્કેલી પડી શકે તેમ નથી. એવું કહેવાય છે કે પ્રિન્સેસ હયા વેસ્ટર્ન દેશો તરફ આકર્ષાયેલી છે. તેણે ઇંગ્લેન્ડમાં રહીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. જે બાદ તે સોશિયલ વર્ક તરફ ઢળી હતી. પરંતુ ગત ફેબ્રુઆરીથી તેમને કોઈ સાર્વજનીક કાર્યક્રમ પર જોવામાં આવી નથી.

જ્યારે આ પહેલા દરેક નાના-મોટા સાર્વજનીક કાર્યક્રમ પર તે જોવા મળથી હતી. તેમજ સોશિયલ મીડિયામાં પણ તેની છેલ્લી પોસ્ટ 20 મેના દિવસે જોવા મળી હતી. અરબ મીડિયામાં ચાલતા અહેવાલો મુજબ પ્રિન્સેસ હયાને દુબઈથી નીકળવા માટે જર્મનીના રાજકરણીઓએ મદદ કરી હતી. કેમ કે દુબઈથી આટલા બધા રુપિયા લઈને અને બે બાળકો સાથે નીકળું સહેલું નથી.

એવો પણ દાવો છે કે જર્મનીના રાજકરણીઓ સાથે પ્રિન્સેસના સંબંધો પહેલાથી જ ખૂબ સારા હતા તેવામાં દેશમાંથી નીકળવા માટે તે જર્મનીના દુતાવાસની મદદ લઈ શકે છે. પ્રિન્સેસને દેશમાંથી ભાગી જવા માટે મદદ કરવાને લઈને UAE અને જર્મની વચ્ચે કૂટનીતિક સ્તર પર સંકટ પેદા થઈ શકે છે. કેમ કે હયાના ગયા બાદ તુરંત જ શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે તત્કાળ જર્મની પાસે આ બાબતે જાણકારી માગી હતી અને પોતાની બેગમને પરત કરવા માગણી કરી હતી. જોકે જર્મનીએ આ બાબતે કોઈ જાણકારી ન હોવાનું અને મદદ કરી શકે તેમ ન હોવાનું જણાવી દીધું હતું.

મહત્વનું છે કે પ્રિન્સેસ હયા પહેલા દુબઈના શેકની દીકરી રાજકુમારી લતીફા પણ દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરી ચૂકી છે. જોકે તેમને ભારતીય દરિયામાં ગોવા નજકી ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડી હતી અને તેમના પિતાને સોંપી દેવામાં આવી હતી. દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમની રાજકુમારી પત્ની હયા ફરી એકવાર સમાચારોમાં છે.ખરેખર,પ્રિન્સેસ હયાના તેના બે બોડીગાર્ડ સાથે સંબંધ હતા.આ સંબંધોને છુપાવવા માટે તેણે બોડીગાર્ડ્સને લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતા.ડેઇલી મેલે આ કેસ સાથે જોડાયેલા કેસમાં સુનાવણીના આધારે આ દાવો કર્યો છે.

દુબઇના શાસકે હયાને જાણ કર્યા વિના 2019 માં શરિયા કાયદા હેઠળ છૂટાછેડા લીધા હતા.ડેઇલી મેઇલના અહેવાલ મુજબ પ્રિન્સેસ હયાના બોડીગાર્ડ પહેલાથી લગ્ન કરી ચૂક્યા હતા.પરંતુ બોડીગાર્ડના અફેરથી લગ્ન તૂટી ગયું.તે જ સમયે,પ્રિન્સેસ હયા દુબઇ છોડીને યુકેમાં રહે છે. પ્રિન્સેસ હયાએ યુકેની કોર્ટમાં બાળકોના અભ્યાસ અંગેનો કેસ કર્યો હતો. ચુકાદો હયાની તરફેણમાં આવ્યો હતો.પ્રિન્સેસ હયા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમની છઠ્ઠી અને સૌથી નાની પત્ની હતી.રાયલ ફ્લાવર સાથે હયાના બોડીગાર્ડના અફેરની શરૂઆત 2016 માં થઈ હતી.આ પછી,તેણે હયા માટે સંપૂર્ણ રીતે કામ કરવાનું શરૂ કર્યું.

પ્રિન્સેસ હયા તેના બોડીગાર્ડ્સને ખૂબ મોંઘી ગિફ્ટ્સ આપતી હતી.તેણે રસેલને 12 લાખની ઘડિયાળ અને 50 કરોડની બંદૂક પણ આપી હતી.46 વર્ષીય પ્રિન્સેસ હયાના બ્રિટનના 37 વર્ષીય બોડીગાર્ડ રસેલ ફ્લાવર સાથેના અફેર 2 વર્ષ સુધી ચાલ્યા.તે જ સમયે,હયાએ રસેલ સાથેના તેમના સંબંધો પર ચૂપ રહેવા માટે અન્ય ત્રણ અંગરક્ષકોને કરોડો રૂપિયા પણ આપ્યા. રાજકુમારી હયા દુબઇથી લંડન ભાગી ગઈ હતી. તે બે બાળકોની માતા છે. જોકે,રાજકુમારી હયાએ રસેલ સાથેના તેના અફેરને લગતા દાવાઓને નકારી કાઢવાનું ચાલુ રાખ્યું છે.

મિત્રો તમને જણાવી દઇએ કે થયું એવું કે, રાજકુમારી હયાના સંબંધો તેના બૉડીગાર્ડ સાથે હતા. એટલે તેમણે આ સંબંધોને છુપાવવા માટે બૉડીગાર્ડને લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતા. આ મામલા સાથે જોડાયેલા એક કેસમાં થયેલી સુનાવણીના આધાર પર ડેઈલી મેઈલે આ દાવો કર્યો હતો. દુબઈના શાસકે 2019માં હયાને જણાવ્યા વિના જ શરિયા કાયદા પ્રમાણે છૂટાછેડા આપી દીધા હતા.ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, રાજકુમાર હયાના બૉડીગાર્ડ પહેલેથી પરિણીત છે. પરંતુ અફેરના કારણે બૉડીગાર્ડના લગ્ન તૂટી ગયા. તો, રાજકુમારી હયા દુબઈ છોડીને બ્રિટેનમાં રહે છે.

રાજકુમારી હયાએ બ્રિટેનની કોર્ટમાં બાળકોની કસ્ટડી માટે કેસ કર્યો હતો. નિર્ણય હયાના પક્ષમાં આવ્યો હતો. રાજકુમારી હયા દુબઈના શાસક શેખ મોહમ્મબદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્ની હતી.હયાનું બૉડીગાર્ડ રસેલ ફ્લૉવરની સાથે અફેર 2016માં શરૂ થયું હતું. જે બાદ તે હયા માટે પૂરી રીતે કામ કરવા લાગ્યો. રાજકુમારી હયાએ પોતાના બૉડીગાર્ડને મોંઘી ભેટ આપ્યા કરતી હતી. તેણે રસેલને 12 લાખની ઘડિયાળ અને 50 લાખની ગન ભેટ આપી હતી.

46 વર્ષની રાજકુમારી હયાનું બ્રિટેનના 37 વર્ષના બૉડીગાર્ડ રસેલ ફ્લૉવર સાથે 2 વર્ષ સુધી અફેર ચાલ્યું. તો હયાએ ત્રણ અન્ય બૉડીગાર્ડને પણ રસેલની સાથે પોતાના સંબંધો પર ચુપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા.રાજકુમારી હયા 2018માં દુબઈથી ભાગીને લંડન પહોંચી હતી. તે બે બાળકોની માતા છે. જો કે, રાજકુમારી ગયા રસેલ સાથેના પોતાના અફેરના દાવાને ફગાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *