પ્રશ્ન. દિવસે ને દિવસે મારી ચ પા ચ પી કરવાની ઇરછા ઓછી થતી જાય છે હું શું કરું?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે દિવસ અને દિવસે તમારી જે બધું કરવાની ઈચ્છા છે તે ઓછી થતી જાય છે અને તેની માટે તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને માત્ર એટલું માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો પેલી વસ્તુ કઈ જગ્યાએ સામાન્ય રીતે તમને એવું કેમ થઇ રહ્યું છે તે વસ્તુ તમારે જોવી જોઈએ
ઘણી બધી વખત એવું થતું હોય છે કે સામાન્ય રીતે દિવસ અને દિવસે તમારી આ બધી ઈચ્છા ઓછી થતી હોય તો તમને પણ સમસ્યાઓ થતી હોય છે કે તમારું શું થશે અને આગળ જતાં તમે શું કરી શકો પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિની ઉંમર વધતી જતું હોય છે ત્યારે તેની જે ઈચ્છા હોય છે તે ઓછી થતી હોય છે પરંતુ ઘણા બધા લોકોનું ઊંધું પણ હોઈ શકે
જેમ જેમ તેની ઉમર વધતી જતું હોય છે તેમ તેની ઈચ્છાઓ જ હોય છે તે વધતી જતી હોય છે પરંતુ આની અંદર તમારે કોઈપણ રીતે કરવાનું નથી આ તો સામાન્ય રીતે જે થોડાક સમય માટે થયેલું હોર્મોનલ ચેન્જ હોય છે તે હોય છે તો બાકી તેનાથી વિશે નથી. પરંતુ તમને લાગે છે કે લાંબા ગાળાથી તમને આવું થઈ રહ્યું છે તો તમે પછી ડોક્ટરની શાળા લઈ શકો છો અને ડોક્ટરને બતાવી શકો છો તો તમને સહ યોગ્ય ઈલાજ મળી જશે.
પ્રશ્ન. મને હવે પહેલાની જેમ છોકરીઓ સાથે સંબંધ બાંધવામાં કંટાળો આવે છે હું શું કરું?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમે પહેલાંની જેમ છોકરીઓ સાથે સંબંધ બાંધવામાં ખૂબ જ કંટાળો આવે છે અને જેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને કહેવા માગું છું કે આવું કેમ થઈ રહ્યું છે તો તમારે તમને પૂછવું જોઈએ
પહેલી વસ્તુ તો એ છે કે તમે કોઈ છોકરી સાથે ભૂતકાળની અંદર સંબંધ બાંધેલો હતો ત્યારે તેવા સમયની અંદર તમને કંટાળો નહોતો આવેલો અથવા તો તેવી કઈ ઘટના બની હતી જેના કારણે તમને આવી બધી વસ્તુઓ થઈ રહી છે તે તમારી જાતને તમારે પૂછવું જોઈએ બીજી વસ્તુ એ પણ છે કે તમે પહેલાની જેમ છોકરો સાથે સંબંધ બાંધવામાં કંટાળો આવતો હોય તો તેની પાછળના આવ્યા તો કયા કારણો છે
જેના કારણે કંટાળો આવે છે તે વસ્તુ તમારે જોવી જોઈએ બીજી વસ્તુ એ પણ છે કે તમે કોઈ છોકરી સાથે જ્યારે સંબંધ માનતો હોય ત્યારે છોકરી કેવી છે અને તેની સાથે જ હું તમને કંટાળો આવે છે કે પછી કોઈ અન્ય છોકરી સાથે પણ કંટાળો આવે છે તે વસ્તુ જોવી પડે જો એવું બનતું હોય કે તમામ છોકરો સાથે તમને સંબંધ કંટાળો આવતો હોય તો આવા સંબંધની અંદર તમે આ વસ્તુ ડોક્ટરને બતાવી શકો છો
અને ડોક્ટર પાસેથી તમે સલાહ લઈ શકો છો હાલના સમયમાં ટેકનોલોજી આગળ વધી ચૂકી છે જેના કારણે તમને ઘણી બધી પ્રકારની સલાહ પણ મળી જશે અને તમને ઘણા બધા પ્રકારની કોઈ પ્રોબ્લેમ પણ છે અથવા કોઈ સમસ્યા હશે તો તેનું પણ સમાધાન થઇ જશે તેવું મારું માનવું છે.