છોકરી સાથે યૌન સંબંધ પહેલા છોકરાઓ કરે છે આવા કામ

GUJARAT

જ્યારે વાત યૌન સંબંધની આવે તો છોકરીઓ ઘણી તૈયારીઓ કરે છે. એજ રીતે આપણે છોકરાઓની વાત કરીએ તો તે લોકો પણ ઘણી તૈયારીઓ કરે છે. તો આવો જોઇએ યૌન સંબંધ પહેલા દરેક છોકરાઓ શુ કામ કરે છે. પરંતુ જ્યારે તમે આ અંગે પૂછશો તો તે બિલકુલ માનશે નહી.

– યૌન સંબંધ પહેલા દરેક છોકરાના આ વાત જરૂરથી આવે છે કે પોતાને સ્વસ્છ રાખે. તે શેવિંગ કરીને પોતાને સાફ કરી દે છે.

– જો તમને લાગે છે કે છોકરાનો રૂમ ક્યારેય સાફ ન રહેતો હોય, પરંતુ આજે તેને રૂમ સાફ દેખાય તો સમજી જવાનું કે દાળમાં કઇક કાળુ છે.

– છોકરા તેની બોડીને દરેક નવા અંદાજમાં પોતાને કાચમાં જોવાનું પસંદ કરે છે. આ પહેલા કે તમે તેની તપાસ કરો તે પહેલા પોતે ચેક કરી લે છે કે તે સારો લાગે છે કે નહી.

– તમે આ પહેલા ક્યારેય તમારા મનપસંદ ગીત અંગે છોકરાને જણાવ્યું હોય, તો તે તમારા મનપસંદ ગીતને તમારો મૂડ સારો કરવા માટે ગીત પ્લે લિસ્ટ કરીને રાખશે.

– આ ઘણી અગત્યની વસ્તુ છે કે તે બેડ કે તકીયા નીચે કોન્ડમ રાખે છે.

– ઘણાં છોકરામાંથી દુર્ગંધ આવતી હોય તો તે યૌન સંબંધ કરતા પહેલા પોતાના શરીરમાંથી દુર્ગંધ દૂર કરે છે. અનેક પ્રકારના પરફ્યુમ પણ ટ્રાય કરે છે.

– જો તે યૌન સંબંધના મૂડમાં છે તો તે મોંની દુર્ગંધ પણ દૂર કરે છે. તે મિન્ટ તેમજ માઉથ ફ્રેશનો ઉપયોગ કરે છે.

– જે વ્યક્તિ કોઇ દિવસ કિચનમાં ના આવે અને યૌન સંબંધ માટે તે તમારા માટે ટેસ્ટી ભોજન પણ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published.