છાતીની મસાજ કરવાથી સેક્સ માટે ઉત્તેજના જાય છે પેલે પાર, જાણો બીજા પણ અઠળક ફાયદા

nation

બ્રેસ્ટ મસાજ અંગે તો દરેક લોકોને ખબર છે. પરંતુ તેને નજર અંદાજ કરો છો. બ્રેસ્ટ માત્ર સેક્સ માટે ઉત્તેજિત કરતા નથી પરંતુ હેલ્થ પણ સારી રહે છે. બ્રેસ્ટ મસાજની અનેક રીત હોય છે. જેમાથી સૌથી કોમન અને ઇફેક્ટિવ રીતે છે ટોવસ્ટ બ્રેસ્ટ મસાજ. જે ચાઇનીઝ રીત છે જેને આપણે જાતે પણ કરી શકીએ છીએ.

તમારા હાથને પહેલા ગરમ કરી લો. તે બાદ સર્કુલર મોશનમાં તેને બ્રેસ્ટની ચારેય તરફ રગડી લો. હાથને ઉપર અને બહારની તરફ ફેરવો. જેમા બ્રેસ્ટ તમારા ફેસ તરફ જાઓ અને પછી આઉટલાઇન તરફ, પ્રેશર હળવેથી કરો નહીંતર તમને દુખાવો થઇ શકે છે. બન્ને તરફ 36 વખત રિપીટ કરો.

બ્રેસ્ટ મસાજથી ફેટ સ્ટોર કરનારા ટિશ્યૂઝમાં બ્લડ સર્કુલેશન વધે છે મસાજમાં બ્રેસ્ટ વધારનાર હોર્મોન પ્રોલેક્ટિન પણ રિલીઝ થાય છે. સાઇઝ વધારવા માટે તમે ઇચ્છો તો લવેન્ડર ઓઇલ કે નવશેકા નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

ખતરનાક સેલ્સ બ્રેસ્ટમાં ગાંઠ બનાવી દે છે બનવાની શરૂઆતના દિવસોમાં બહારથી પ્રેશર પડે છે તો દબાણથી સેલ પરત તેના જૂના રૂપમાં આવી શકે છે. તેનાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.

એક વખત તમે બ્રેસ્ટ મસાજ શરૂ કરી દો થો તેની સેસિટિવિટી વધી જાય છે. એવું એટલા માટે કારણકે મસાજ તમને ટચ માટે સેંસિટિવ બનાવે છે કે જેથી તે મગજ પર પોઝિટિવ અસર કરી શકે તેનાથી સારા ઓર્ગેજમ પણ મળે છે.

જો તમે ઢીલા બ્રેસ્ટની સમસ્યાથી પરેશાન છો તો મસાજ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તે બ્રેસ્ટના ટિશ્યૂઝને ટોન કરે છે અને બ્રેસ્ટને ફર્મ બનાવે છે. રોજ બ્રેસ્ટ મસાજ કરવામાં આવે તો લવ હોર્મોન ઓક્સિટોસિન રિલીઝ થાય છે. તે તમારા સ્ટ્રેસ અને ડિપ્રેશનને ઓછું કરે છે સાથે જ તમને ખુશ પણ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *